નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા
ફાઇલનો બેકઅપ અને તેને પ્રોટેક્ટ કરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે Excel 2007 મા કસ્ટમ લીસ્ટ કેવી રીતે બનાવવુ તેની માહિતી જોઇએ
એક્ષ્સેલમા ઘણી માહિતી ઓટોમેટીક ફિલ કરી સકાય છે જેમકે 1અને 2 લખી ને ચોકડીની નીશાની લઇ ડ્રેગ કરતા કે ઓટોફિલ પર ક્લિક કરતા સિલેક્ટેડ સેલમા ક્રમિક નમ્બર આવી જાય છે આ માટે એક્ષ્સેલમા કસ્ટમ લીસ્ટ બનાવેલ હોય છે
પરંતુ આપણે જે જરૂરી છે તે કદાસ તેમા નાહોય તો આપણે જાતે પણ આપણી જરૂરિયાત મુજબનુ કસ્ટમ લિસ્ટ બનાવી સકાય છે
કસ્ટમ લિસ્ટ બનાવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.