નમસ્કાર
વાચક મિત્રો
2004 પછી લાગેલ સરકારી કર્મચારીને પેન્શન મળતુ નથી પરંતુ નવી સ્કીમ મુજબ CPF મળે છે આ CPF મા આપણુ એકાઉંટ પર્શનલ માહિતી વારસદારની વિગતો બેંકની વિગત વગેરે ઓનલાઇન જોઇ સકાય છે. તેમજ CPF ની કપાત કેટલી થઇ છે તે આપણે ઓનલાઇન જોઇ શકિએ છીએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે.
1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી આઇડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ આઇડીમા તરીકે તમારો 12 અંકનો પ્રાણ નંબર નાખવો અને પાસવર્ડ તરીકે તમને મળેલ પ્રાણકીટમા જે I-PIN હોય તે નાખવો જો પ્રથમ વાર તમે તમારા એકાઉન્ટમા લોગીન થાવ છો તો તમને અહિ પાસવર્ડ બદલવાનુ કહેછે આ માટે પ્રથમ પ્રાણકીટમા મળેલ પાસવર્ડ નાખો અને ત્યારબાદ બે વાર તમારે જે પાસવર્ડ રાખવો છે તે લખો અને ok પર ક્લિક કરો હવે આઇડી અને તમે બદલાવેલ નવો પાસવર્ડ નાખી લોગીન થાવ