4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 21, 2017

Adobe Photo shop file menu



નમસ્કાર 
     વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપ કી બોર્ડ શોર્ટ કટ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

         આજે આપણે PHOTO Shop ચાલુ કેવી રીતે કરવુ તેમજ તેના  વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
ફોટો શોપ ચાલુ કરવા માટે ડેસ્કટોપ પર જ્યા ફોટોશોપનુ આઇકોન છે તેના પર ડબલ ક્લિક કરો અથવા રાઇટ ક્લિક કરી ઓપન પર ક્લિક કરો
અથવા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તેમા All Prograe તેમા Adobe photoshop પર ક્લિક કરો
Adobe Photoshop મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.Image
4.Layer
5.Select
6.Filter
7.View
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Adobe Photoshop  માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1

Feb 18, 2017

Keybord Short cut

નમસ્કાર 
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા MS EXCEL 2007 મા કસ્ટમ લિસ્ટ કેવી રીતે બનાવવુ તે વિષે માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો 
આજે આપણે કી-બોર્ડના ખુબજ ઉપયોગી એવા શોર્ટ કટ ની માહિતી મેળવિએ 
આ શોર્ટ કટ ઇમેઝ ફોર્મેટમા છે  જે માત્ર  એક્જ પેઇજમા છે અને રોજ બરોજના કાર્યમા ખુબ ઉપયોગી થઇ શકસે અને સાથે સાથે સમયનો બચાવ પણ થસે 
શોર્ટ કટ માટે જુઓ નીચેનુ ચિત્ર 


Feb 12, 2017

nava jillano nakasho

નમસ્કાર 
    વાચક મિત્રો 
નવા જિલ્લા ક્યા મુળ જિલ્લામાથી બન્યા તેમજ તેનુ મુખ્ય મથક અને આ નવા જિલ્લા બન્યા પછીનો ગુજરાતના જિલ્લાનો નકશો કેવો હસે તે તમામ માહિતી માત્ર એક જ ફોટામા જુઓ નીચેનો ફોટો 
ફોટાના સારા રિઝ્લ્ટ માટે અહિ ક્લિક કરો 



Feb 7, 2017

E-Books Wordpad & Bloging

નમસ્કાર 
      વાચક મિત્રો 
 અગાઉને પોસ્ટમા નોટપેડ અને પેઇન્ટ આ બે પુસ્તકો એટલે કે ઇ-બૂક્સની લિંક મુકેલ જે આપને ખુબ ઉપયોગી થયા હસે આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે www.mnmeniya.in દ્વારા લખાયેલ બીજા બે પુસ્તકોની માહિતી જોઇએ 
જેમા એક પુસ્તક વર્ડ પેડનુ છે જેમા વર્ડપેડના તમામ મેનુ તેમજ જરૂરી બેજિક માહિતી ચિત્ર સહિત અને ગુજરાતી ભાષામા છે 

બીજુ પુસ્તક જે બ્લોગીંગ ને લગતુ છે જેમા બ્લોગ કેવી રીતે બનાવવો તેમા પોસ્ટ કેવી રીતે  મુકવી નવુ પેઝ કેવી રીતે  બનાવવુ અને ડિલીટ કરવુ અને વિજેટ કેવી રીતે ઉમેરવુ તથા બ્લોગ ટેમ્પલેટ અને તેના જરૂરી સેટીંગ આ તમામ વિગતો ચિત્ર સહિત સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે 

આશા રાખુ છુ કે આ બન્ને પુસ્તકો આપને ખુબ ઉપયોગી થસે હા આપના સુચનો કે પ્રશ્નો આપ કોમ્મેંટ દ્વારા કે  મેઇલ દ્વારા જણાવી સકો  આ બન્ને ઇ-બૂક PDF  ફોર્મેટમા છે.

આ બન્ને ઇ-બૂકની લિંક નીચે આપેલ છે 

Wordpad માટે અહિ ક્લિક કરો 

Bloging માટે અહિ ક્લિક કરો 

આભાર

Feb 3, 2017

online badli pariptra 2/2/17

નમસ્કાર
    વાચક મિત્રો
ઓનલાઇન જિલ્લા આંતરિક બદલી કરેલ પ્રાથમિક શિક્ષકોને છુટા કરવા બાબત તારીખ 02/02/2017  નો પરિપત્ર