નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપ કી બોર્ડ શોર્ટ કટ ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે PHOTO Shop ચાલુ કેવી રીતે કરવુ તેમજ તેના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ
ફોટો શોપ ચાલુ કરવા માટે ડેસ્કટોપ પર જ્યા ફોટોશોપનુ આઇકોન છે તેના પર ડબલ ક્લિક કરો અથવા રાઇટ ક્લિક કરી ઓપન પર ક્લિક કરો
અથવા સ્ટાર્ટ બટન પર ક્લિક કરો તેમા All Prograe તેમા Adobe photoshop પર ક્લિક કરો
Adobe Photoshop મા કુલ 9 menu છે
1.file
2.Edit
3.Image
4.Layer
5.Select
6.Filter
7.View
8.Window
9.Help
1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Adobe Photoshop માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1