નમસ્કાર
વાચક મિત્રો
અગાઉની પોસ્ટમા આપણે નામ અને રેસનકાર્ડ નંબર કેવી રીતે મેળવવો તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે આપણા રેશન કાર્ડમા મળવા પાત્ર જથ્થો તેમજ મોબાઇલ રજિસ્ટર કરાવવાની માહિતી જોઇએ
આ માટે સૌ પ્રથમ નીચે આપેલ લિંક ખોલો અને તેમા મોબાઇલ નંબર લખી આગળ વધો પર ક્લિક કરો
ત્યારબાદ મોબાઇલ પર એક ઓટીપી આવસે જે નાખો અને ત્યારબાદ submit પર ક્લિક કરો ત્યારબાદ જિલ્લો તાલુકો અને ગામ સાથે દુકાનદારનુ નામ સિલેક્ટ કરો અને સબમીટ પર ક્લિક કરો જેથી તમારો નંબર રજિસ્ટર થઇ જસે અને જથ્થાના મેસેજ મળવાના ચાલુ જઇ જસે
એજ રીતે તમે તમારી ફરિયાદ પણ નોન્ધાવી સકસો અને તમારા રેસન કાર્ડ નમ્નર પરથી તમને મળવા પાત્ર જથ્થાની માહિતી પણ જોઇ સકસો આ માટે રેસનકાર્ડ નંબર નાખી જુઓ પર ક્લિક કરવુ
રેશનકાર્ડ સંબધી ફરિયાદ નોંધાવવા અહિ ક્લિક કરો
રેશનકાર્ડના જથ્થાના મેસેજ માટે મોબાઇલ રજિસ્ટર કરાવવા અહિ ક્લિક કરો
રેશનકાર્ડમા આપને મળવાપાત્ર જથ્થાની માહિતી માટે અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
આભાર