નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
આજે આપણે Adobe Photoshop નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Adobe Photoshopમા Editing એટલે કે સુધારા વધારા કરી શકાય છે .
Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 23 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.
1.Undo: જેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય કે ફોટો એડીટ કરતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે