Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
May 3, 2017
Apr 10, 2017
i-khedut vividh yojana
નમસ્કાર
વાચક મિત્રો
હાલમા I-ખેડુત વેબ પોર્ટલમા વિવિધ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમકે
ટ્રેક્ટર માટે સહાય ટ્રેકટરના વિવિધ ઓજારો માટે સહાય તેમજ જમીન અને જળ સરંક્ષણ માટેની યોજનાઓ પસુપાલન ,બાગાયતી અને મત્સ્ય ઉધોગ માટેની યોજનાઓ વગેરે જેમા આપને જે વિભાગની યોજના વિશે માહિતી જોઇતી હોય તેના પર ક્લિક કરવુ અને ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી સકાસે
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૪/૨૦૧૭ છે
ટ્રેક્ટર અને તેના વિવિધ ઓજારો માટે ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવુ
I- ખેડુત પોર્ટલમા અરજી કરવા અહિ ક્લિક કરો
જુઓ નીચેનુ ચિત્ર

Apr 9, 2017
viklap patra no namuno pdf
નમસ્કાર
વાચક મિત્રો
અહિ ગુજરાત સરકારના પરીપત્ર મુજબ યોગ્ય લાયકાત ધરાવતા હોય અને ધોરણ 1થી5 માથી 6થી8 મા જવા માંગતા શિક્ષકો માટે ફોટો કોપી અને PDF સ્વરૂપે વિકલ્પ પત્રનો નમુનો મુકેલ છે જેને પ્રીંટ કરી લાગુ પડતી વિગતો ભરી જરૂરી પુરાવા સાથે આપ વિકલ્પ ફોર્મ ભરી સકછો
PDF માટે અહિ ક્લિક કરો
ફોટો કોપી

Apr 2, 2017
Adobe Photoshop Edite menu
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા ફાઇલ મેનુની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
આજે આપણે Adobe Photoshop નુ બિજા નમ્બર નુ મેનુ એટલે Edit menu ની સમજ મેળવીસુ
Edit menu ની મદદથી Adobe Photoshopમા Editing એટલે કે સુધારા વધારા કરી શકાય છે .
Edit menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Edit Menuના કુલ 23 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.
1.Undo: જેની મદદથી છેલ્લે કરેલ અસર નાબુદ કરી શકાય છે લખતા લખતા કોઇ ભુલ થઇ હોય કે ફોટો એડીટ કરતા કોઇ ભુલ થઇ હોય તો છેલ્લેથી એક પછી એક Undo થી નાબુદ કરી શકાય છે જેની સોર્ટ કટ કી Ctrl+Z છે

Mar 29, 2017
Subscribe to:
Posts (Atom)