4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 3, 2018

eka, kasoti test pepar math6to8

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે ગણિત  ધોરણ 6 થી 8 ના બીજા સત્રના એકમની એકમ કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 અને 8 ના બીજા સત્રના પ્રથમ એકમના એકમ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી સાથે રચનાત્મક મુલ્યાંકન પત્રક A માટેના હેતુ પણ સામેલ છે જેથી આપ આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 


આભાર

Jan 1, 2018

Scince Test

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટ્મા સામાજિક વિજ્ઞાન ના એકમ કસોટીના પેપર જોયા તે માટે અહિ ક્લિક કરો 

આજે આપણે વિજ્ઞાન અને ટેક્નોલોજી  ધોરણ 6 થી 8 ના બીજા સત્રના એકમની એકમ કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 અને 8 ના બીજા સત્રના પ્રથમ એકમના એકમ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી સાથે રચનાત્મક મુલ્યાંકન પત્રક A કે જે રચાનત્મક પત્રક છે તેમા આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 


આભાર

Dec 5, 2017

aadhar link to sbi with sms

નમસ્કાર 
       વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટ્મા દેના બેંકમા આધાર કાર્ડ કેવી રીતે ઓનલાઇન લિંક કરાવી શકાય તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે SBI મા SMS ની મદદથી કેવી રીતે આધાર કાર્ડ લિંક કરાવી શકાય તેની માહિતી જોઇએ 
આપ રૂબરૂ બેંકમા જઇને કે ATM મશીનની મદદથી અને SMS ની મદદથી આધાર લિંક કરાવી શકો છો 

SMS થી આધાર લિંક કરવવા માટેના સ્ટેપ નીચે મુજબ છે.

આ માટે સૌ પ્રથમ તમારા રજિસ્ટર નંબર કે જે આપના બેંક એકાઉંટ સાથે લિંક છે તે નંબર પરથી એક મેસેજ કરવાન રહેસે મેસેજ માટે સાઉ પ્રથમ UID ત્યારબાદ જ્ગ્યા મુકી આધાર નંબર લખવો ત્યાર બાદ જ્ગ્યા મુકી એકાઉંટ નંબર લખો અને તેને 567676 નંબર પર સેન્ડ કરી દો જેથી તમારા મોબાઇલ પર એક કોંફોર્મેશન મેસેજ આવસે અને આપનુ આધાર કાર્ડ બેંક એકાઉંટ સાથે લિંક થઇ જશે 
મેસેજ નુ ફોર્મેટ નીચે મુજબ છે 
UID AADHAR NO ACCOUNT NO 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

આભાર

Nov 26, 2017

social scince test pepar

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 થી 8 ના બીજા સત્રના એકમની એકમ કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 અને 8 ના બીજા સત્રના પ્રથમ એકમના એકમ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી સાથે રચનાત્મક મુલ્યાંકન પત્રક A માટેના હેતુ પણ સામેલ છે જેથી આપ આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 


આભાર

Nov 14, 2017

aadhar link to dena benk acc online

નમસ્કાર 
      વાચક મિત્રો 
હાલમા દરેક બેંક્મા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવુ અનિવાર્ય છે ઘણી વાર ટ્રાફિક હોવાથી કે કોઇ અન્ય કારણસર બેંકમા આધાર કાર્ડ લિંક કરવવા જવામા કામ સફળ થતુ નથી અને બીજી વાર જવુ પડે છે.

પરંતુ હવે આધાર કાર્ડ લિંક ઓનલાઇન પણ કરાવી શકાય છે 

દેના બેંકમા ઓનલાઇન આધાર કાર્ડ લિંક કરાવવાના સ્ટેપ નીચે મુજબ છે.

(1) સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી દેના બેંકની ઓફિસિયલ વેબસાઇટ ખોલો 
      આધારકાર્ડ લિંક કરાવવા માટેની લિંક માટે અહિ ક્લિક કરો

(2) ઉપરની લિંક પર ક્લિક કરતા જે માહિતી ખુલે તેમા જે ખાતા નમ્બર સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનુ છે તે ખાતા નંબર લખો ત્યારબાદ બેંકમા રજિસ્ટર કરાવેલ મોબાઇલ નંબર લખવો ત્યારબાદ આધારા કાર્ડ નંબર અને ત્યારબાદ આધાર કાર્ડ મુજબ નામ લખો અને સામે દેખાતા સેક્યુરીટી કેપ્ચા લખો અને Procced બટન પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 

(3) હવે એક પોપ મેનુ ખુલ્સે જેમા ખાતા નંબર મોબાઇલ નંબર નામ વગેરે માહિતી હસે હવે તમારા  મોબાઇલમા એક OTP આવસે જેને દેખાતી માહિતીમા OTP ના ખાનામા લખો અને ત્યારબાદ Validate OTP પર ક્લિક કરો જેથી OTP વેરીફાઇ થસે અને સ્ક્રીન પર આધારલિંક રિકવેસ્ટનો મેસેજ દેખાસે અને થોડા સમય મા આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક થઇ જસે  વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર