નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટ્મા પરીણામ પત્રક ની માહિતી જોઇતી
જેમા અમુક ખામી ધ્યાને આવી હતી જેવીકે તેમા ધોરણ 3 થી 5 મા રચનાત્મક મુલ્યાંકન પત્રક A પર્યાવરણ પર ક્લિક કરતા તે ખુલતુ ન હતુ ઉપરાંત 3 થી 8 મા વાર્ષિક ગ્રેડ પત્રકમા કેટેગરી બક્ષી મા કુમાર ની સંખ્યા બરાબર બતાવતુ ન હતુ આ બે ખામી દુર કરી અહિ વર્ઝન 3 મુકેલ છે જે બરાબર કાર્ય કરસે
પત્રકમા ક્યા ખામી રહી જવા પામી હતી તે બતાવવા બદલ શિક્ષક મિત્રોનો આભાર
જેથી અહિ નવુ વર્ઝન થોડા ફેરફાર સાથે આપની સમક્ષ મુકવામા આવેલ છે જેમા 100 વિધાર્થી સુધીની ગણતરી ઓટોફીલ થસે
ધોરણ 3 થી 8 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે
વર્ષ 2018 -19 મા ધોરણ 3 થી 5 મા પ્રજ્ઞા ન હોય પ્રજ્ઞાનુ પરીણામ પત્રક અહિ મુકેલ નથી
આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે
આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે
આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય
આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે પ્રોટેક્ટ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો આપ શીટને Unprotect કરી 678 પાસવર્ડ નાખી ફેરફાર કરી સકસો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે
ફાઇલની સાઇઝ માત્ર 850kb
ફોન્ટ LMG ARUN અને શ્રુતી
ધોરણ 3 માટે અહિ ક્લિક કરો
ધોરણ 4 માટે અહિ ક્લિક કરો
ધોરણ 5 માટે અહિ ક્લિક કરો
ધોરણ 6 માટે અહિ ક્લિક કરો
ધોરણ 7 માટે અહિ ક્લિક કરો
ધોરણ 8 માટે અહિ ક્લિક કરો
સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ
અગાઉની પોસ્ટ 30 વિધાર્થી સુધીની ગણતરીની ફાઇલ માટે અહિ ક્લિક કરો
સોફ્ટ્વેર વિષે આપના સુચનો અભિપ્રાય આવકાર્ય છે
આભાર