અંગ્રેજી બારાક્ષરી માટેના સંકેતો
જેને યાદ રાખી ઉપયોગ કરવાથી અંગ્રેજી બારાક્ષરી સરતાથી આવડી જસે
F
l L ] } [ { M F{ \ o
A I
EE U OO E AI
O AU
AM/AN AH
બેજીક જાણકારી માટે કુલ 9
કોષ્ટક છે જેને યાદ રાખવાથી સામાન્ય વાક્ય રચનામા તકલીફ નહિ પડે અને સરતાથી યાદ રહિ
જસે
(1) સર્વનામ નુ કોષ્ટક
I - આઇ – હુ
WE
- વી – અમે
YOU
- યુ – તુ/તમે
HE
- હિ – તે (પુરૂષ માટે)
SHE
- સી – તેણી (સ્ત્રી માટે)
IT
- ઇટ – તે (નાન્યતર માટે)
THEY
- ધે – તેઓ
(2) પુરૂષ વાચક સર્વનામનુ કોષ્ટક
પુરૂષ
|
એક વચન
|
બહુ
વચન
|
પ્રથમ પુરૂષ
|
I
|
WE
|
બીજો પુરૂષ
|
YOU
|
YOU
|
ત્રીજો પુરૂષ
|
HE
SHE
IT
|
THEY
|
(3) ક્રિયાપદો
Am – એમ – છુ
Is – ઇઝ – છે
Are – આર – છો / છીએ
(4) ક્રિયાપદ નુ કોષ્ટક
કર્તા
|
ક્રિયાપદ
|
I
|
Am
|
We
|
Are
|
You
|
Are
|
He
|
Is
|
She
|
Is
|
It
|
Is
|
They
|
Are
|
(5) માલિકી દર્શકો
My - માય – મારા, મારી ,મારૂ, મારો
Our - અવર – અમારા,અમારી,અમારૂ,અમારો,આપણા,આપણી,આપણુ, આપણો
Your - યોર – તારા, તારી, તારૂ, તારો, તમારા, તમારી, તમારૂ, તમારો
His - હિઝ – તેના, તેની, તેનુ, તેનો
Her – હર –તેણીના, તેણીની ,તેણીનુ, તેણીનો,
Its - ઇટ્સ - તેના, તેની, તેનુ , તેનો
Their – ધેર –તેઓના, તેઓની, તેઓનુ, તેઓનો
(6) માલિકી દર્શકનુ કોષ્ટક
કર્તા
|
ક્રિયાપદ
|
I
|
My
|
We
|
Our
|
You
|
Your
|
He
|
His
|
She
|
Her
|
It
|
Its
|
They
|
Their
|
(7) Th નુ કોષ્ટક-1 (કર્તા)
This - ધીસ – આ (એક વચન)
These – ધીઝ – આ (બહુ વચન)
That – ધેટ – પેલા, પેલી, પેલુ, પેલો ( એક વચન )
Those – ધોઝ - પેલા, પેલી, પેલુ, પેલો ( બહુ વચન )
(8) Th નુ કોષ્ટક -2 (એ.વ./બ.વ.)
કર્તા
|
એક વચન
|
બહુ
વચન
|
આ
|
This
|
These
|
પેલા,પેલી,પેલુ,પેલો
|
That
|
Those
|
(9) Th નુ કોષ્ટક -3 ( ક્રિયાપદ)
કર્તા
|
ક્રિયાપદ
|
This
|
Is
|
These
|
Are
|
That
|
Is
|
Those
|
Are
|