નમસ્કાર
વાચક મિત્રો
હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ પ્રથમ સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી એક પેઝમા 14 વિધાર્થીની માહિતી ભરી સકાશે આપ પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી હવે પછીની પોસ્ટમા આપવામા આવસે.
ધોરણ-6 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો
ધોરણ-7 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો
ધોરણ-8 તમામ વિષય PDF માટે અહિ ક્લિક કરો
ધોરણ-6 થી 8 તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો

RCM ની માહિતી માટે અહિ ક્લિક કરો