4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 14, 2019

How to Fillup JNV Exam form 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 5 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે રજિસ્ટ્રેશન કર્યા બાદ તેનુ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી મેળવીએ 
આ માટે વિધાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ,વિધાર્થીની સહિ, વાલીની સહિ તથા આચાર્યનુ સહિ સિક્કા વાળુ ફોર્મ આટલી માહિતી ફોટો કોપી સ્વરૂપે સ્કેન કરીને રાખો 
ઓનલાઇન ફોર્મ ભરવાના સ્ટેપ નીચે મુજબ છે. 

STEP-1. સૌ પ્રથમ તેની ઓફિસિયલ વેબસાઇટ પર જઇ તમારા ફોનમા આવેલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી સેક્યુરીટી કેપ્ચા નાખી લોગીન પર ક્લિક કરી લોગીન થવુ જુઓ નીચેનુ ચિત્ર 

લોગીન થવાની લિંક માટે અહિ ક્લિક કરો 


STEP-2. હવે તમારૂ ખાતુ ખુલસે જેમા ડશબોર્ડ્મા જ્યા Registration Form Phase-II લખેલુ છે તેના પર ક્લિક કરવુ તેના પર ક્લિક કરતા રજિસ્ટ્રેશન ફેઝ 2 નુ ફોર્મ ખુલસે જેમા રજિસ્ટ્રેશન સમયે નાખેલ માહિતી નામ, મોબાઇલ નંબર, શાળા, જિલ્લો, રાજ્ય, વગેરે હશે ઘટતી વિગતો જેવીકે માતાનુ નામ, પિતાનુ નામ, વાર્ષિક આવક, આધાર નંબર, બાળકનો ફોટો ,બાળકની સહિ, માતા,પિતા વાલીની સહિ, અને આચાર્યનુ સહિ સિક્કા વાળુ ફોર્મ આ બધા ડોક્યુમેન્ટ ફોટોકોપી સ્વરૂપે સ્કેન કરી અપલોડ કરવા અને ત્યારબાદ છેલ્લે Next પર ક્લિક કરવુ વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 








STEP-3.Next પર ક્લિક કરતા હવે જે ફોર્મ નો ભાગ ખુલસે તેમા તમારે ધોરણ 3 થી 5 ની માહિતી ભરવાની છે જેમા જિલ્લો, તાલુકો, ગામનુ નામ, શાળાનુ નામ, શાળાનુ સરનામુ, દાખલ તારીખ,પરીક્ષા પાસ કર્યા તારીખ વગેરે લખી છેલ્લે Next પર ક્લિક કરવુ જુઓ નીચેનુ ચિત્ર 




STEP-4. હવે તમે ભરેલ ફોર્મ જોવા મળસે જેને એક વાર ચેક કરી જોવુ જો ક્યાય ભુલ જ્ણાઇ તો Priewes પર ક્લિક કરી પાછા ઉપર મુજબના એક એક સ્ટેપ પાછા જઇ જ્યા ભુલ હોઇ તે સુધારી આગળ વધવુ જો કોઇ ભુલ ન હોઇ તો Submit પર ક્લિક કરવુ જેથી આપનુ ફોર્મ સબમીટ થઇ જશે. જુઓ નીચેનુ ચિત્ર 


STEP-5. હવે તમારા ડશબોર્ડ્મા જ્યા Download Registration Form લખેલુ છે તેના પર ક્લિક કરી ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રીન્ટ કાઢી લેવી ત્યારબાદ Logout પર ક્લિક કરી લોગ આઉટ થવુ જુઓ નીચેનુ ચિત્ર 





Aug 11, 2019

Scholarship Exam std-6&9- 2019


નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9  મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26/08/2019 

પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 
પરીક્ષા તારીખ ૨૦/૧૦/૨૦૧૯
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 




Aug 8, 2019

India post bharti 2019

NAMSKAR 

INDIA POST MA ALAG ALAG RAJYAMA VIVIDH POST PAR BHARATI MATE ONLINE FORM BHARVANU CHALU CHHE .

TOTAL POST : 10,066 

AVAILIBALE SATEAT : GUJARAT, AASHAM, BIHAR, KARNATAK, KERAL

LAST DATE OF REGISTRATION : 04/09/2019

ONLINE REGISTRATION CLICK HEARE

FOR OFFICIAL WEBSAITE : http://appost.in/gdsonline/

FOR MORE INFO 

રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 

Aug 1, 2019

how to registion in jnv 2020-21

નમસ્કાર 
   વાચક મિત્રો 
આજે આપણે જવાહર નવોદય ધોરણ -6 મા પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમા ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની માહિતી જોઇએ 
ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ ૧૫/૦૯/૨૦૧૯ છે.

ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
STEP-1. સૌ પ્રથમ નીચે આપેલ લિંક પર ક્લિક કરી તેની ઓફિસિયલ વેબસાઇટ પર જાવ 
તેમા Note: Candidate click heare for registration phase-1 જ્યા લખેલુ છે તેના પર ક્લિક કરવુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા અહિ ક્લિક કરો 

ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યા બાદ ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 

STEP-2. હવે રાજ્ય જિલ્લો અને તાલુકો સિલેક્ટ કરો તથા શાળાનુ નામ બાળકનુ નામ અને બાળકની જન્મ તારીખ સેટ કરો ત્યારબાદ વાલીનો મોબાઇલ નંબર નાખી દેખાતા સેક્યુરીટી કેપ્ચા લખો અને ત્યારબાદ SUBMIT પર ક્લિક કરો જેથી તમારા ફોન પર એક મેસેજ આવશે જેમા યુઝર આઇ ડી અને પાસવર્ડ હસે 
બસ તમારૂ રજિસ્ટ્રેશન થઇ ગ્યુ હવે ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી હવે પછીની પોસ્ટ્મા આપવામા આવશે. 
વિધાર્થીનુનામ શાળાનુ નામ જન્મ તારીખ વગેરે ખુબ ધ્યાનથી લખવુ જેમા પછી ફેરફાર થઇ સકશે નહિ.
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


Jul 25, 2019

JNV ADMISTION 2019-20

નમસ્કાર 
    વાચક મિત્રો 
હાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-09-2019 છે. 
પરીક્ષા તારીખ 11-01-2020

ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનુ રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે. 

રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
https://www.nvsadmissionclasssix.in/nvs6reg/registrationPhaseOne

ઓફિસિયલ વેબસાઇટ 
https://navodaya.gov.in/nvs/en/Home1


ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 



RCM વધુ માહિતી અહિ ક્લિક કરો