4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 4, 2019

Punh Test English Std-8

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામયિક મુલ્યાંકન કસોટીની પુનઃ કસોટી ધોરણ 8 અંગ્રેજી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 8 ના કસોટી નંબર 12  પુનઃ કસોટીનુ  પેપર મુકેલ છે  પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 8 અંગ્રેજી ક્સોટી ન.12 માટે અહિ ક્લિક કરો 

રોજિંદા જીવનમા ઉપયોગી કેમીકલ વગરની ઓર્ગેનિક પ્રોડક્ટ (RCM) માહિતી માટે અહિ ક્લિક્ કરો 




આભાર

Sep 23, 2019

Punh kasoti no.10 & 11

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામયિક મુલ્યાંકન કસોટીની પુનઃ લસોટી ધોરણ 6 અને 7 અંગ્રેજી તથા ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 ના કસોટી નંબર 10 અને 11 ના પુનઃ કસોટીના  પેપર મુકેલ છે  પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે સામાજિક વિજ્ઞાન ક્સોટી ન.10 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અંગ્રેજી ક્સોટી ન.11 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન ક્સોટી ન.11 માટે અહિ ક્લિક કરો 

રોજિંદા જીવનમા ઉપયોગી કેમીકલ વગરની ઓર્ગેનિક પ્રોડક્ટ (RCM) માહિતી માટે અહિ ક્લિક્ કરો 




આભાર

Sep 20, 2019

punh kasoti english & ss

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામયિક મુલ્યાંકન કસોટીની પુનઃ લસોટી ધોરણ 6 અને 7 અંગ્રેજી તથા ધોરણ 7 સામાજિક વિજ્ઞાનના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ,7 ના કસોટી નંબર 8 અને 9 ના પુનઃ કસોટીના  પેપર મુકેલ છે  પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અંગ્રેજી માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અંગ્રેજી માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન માટે અહિ ક્લિક કરો 

રોજિંદા જીવનમા ઉપયોગી કેમીકલ વગરની ઓર્ગેનિક પ્રોડક્ટ (RCM) માહિતી માટે અહિ ક્લિક્ કરો 




આભાર

Sep 18, 2019

ELEMENTARY INTERMEDIATE DRAWING GRADE EXAM


નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 5 થી 8  અને ધોરણ 9 થી 12 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની ચિત્રકામ પરીક્ષા ( ELEMENTARY INTERMEDIATE DRAWING GRADE EXAM )માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 5 થી 8 અને ધોરણ 9 થી 12  મા અભ્યાસ કરતા વિધાર્થીઓને કે જેઓને ચિત્રમા રસ હોય તે વિધાર્થીઓ  ફોર્મ ભરી સકસે 

ધોરણ 5 થી 8  અને ધોરણ 9 થી 12 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03/10/2019 

પરીક્ષા ફી ધોરણ-5 થી 8 માટે 50 અને ધોરણ 9 થી 12 માટે 60 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 
પરીક્ષા તારીખ ધોરણ 5 થી 8 માટે 08/12/2019
ધોરણ 9 થી 12 માટે 14/12/2019 અને 15/12/2019
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 




Sep 16, 2019

NMMS EXAM 2019

નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10/10/2019 

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 
પરીક્ષા તારીખ 22/12/2019 

જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો