નમસ્કાર
વાચક મિત્રો
ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 6 ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષા તારીખ ૧૭/૧૧/૨૦૧૯ના બદલે તારીખ ૦૧/૧૨/૨૦૧૯ ના રોજ લેવાસે
PSE ધોરણ 6 પરીક્ષા તારીખ ૦૧/૧૨/૨૦૧૯
SSE ધોરણ 9 પરીક્ષા તારીખ ૦૧/૧૨/૨૦૧૯
હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://sebexam.org/Form/printhallticket
પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 6 માટે PSE ધોરણ 9 માટે SSE
માથી યોગ્ય ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે
હોલ ટિકિટ નિકળવાનુ શરૂ થસે ત્યારે જ નીચેની લિંક કાર્યરત થસે