નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે ગુજરાત સરકાર દ્વારા હાલમા sasportal મા તમામ માહિતી ઓનલાઇન કરેલ હોઇ આ પોર્ટલમા વિધાર્થીનો નવો વર્ગ તથા વર્ગ શિક્ષકની ફાળવણી અને વિષય શિક્ષકની ફાળવણીની માહિતી જોઇએ
આ માટે સૌ પ્રથમ યુસર આઇ ડી મા શાળાનો ડાયસ્ કોડ અને પાસવર્ડ તથા કેપ્ચા નાખી લોગીન એજ મા શાળા સિલેક્ટ કરી લોગીન થાવ ત્યારબાદ મેનુબારમા જઇ વિધાર્થી મુલ્યાંકન પર ક્લિક કરો જેમા વર્ગની માહિતી પર ક્લિક કરી નવો વર્ગ ઉમેરી સકાશે
તથા તેમાજ વર્ગ શિક્ષકની ફાળવણી પર ક્લિક કરી વર્ગ શિક્ષકની ફાળવણી કરી શકાશે તથા વિષય શિક્ષકની ફાળવણી પર ક્લિક કરી વિષય શિક્ષકની ફાળવણી કરી શકશે.
વધુ માહિતી માટે જુઓ વિડિયો
વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો
ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો
sasportal ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો