નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા sas portal નવો વર્ગ કેવી રીતે ઉમેરવો તથા વર્ગ શિક્ષક અને વિષય શિક્ષકની ફાળવણી કેવી રીતે કરવી તેની માહીતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે sasportal વિવિધ માહિતીમાં વિદ્યાર્થી ની તમામ માહીતી કેવી રીતે સરળ રીતે અપલોડ કરી સકાય તેની માહીતી જોઈએ
આ માટે સૌ પ્રથમ યુસર આઇ ડી મા શાળાનો ડાયસ્ કોડ અને પાસવર્ડ તથા કેપ્ચા નાખી લોગીન એજ મા શાળા સિલેક્ટ કરી લોગીન થાવ ત્યારબાદ મેનુબારમા જઇ વિધાર્થી મુલ્યાંકન પર ક્લિક કરો જેમા વિધાર્થીની માહિતી પર ક્લિક કરી નવો વિદ્યાર્થી ઉમેરી સકાસે તથા આધાર ડાયસ પરથી વિધાર્થીની excell ફાઇલ ડાઉનલોડ કરી save as કરી તેં ફાઇલ અપલોડ કરી એક સાથે તમામ વિધાર્થીની માહીતી ઉમેરી શકાસે.
વધુ માહિતી માટે જુઓ વિડિયો
વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો
વિડીયો ગમે તો લાઈક કરશો share કરશો અને હા ચેનલને subscribe જરૂર કરશો.
ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો
sasportal ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો