4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 2, 2019

Patrak-A With adhyayan nishpati 6 to 8 sem-2

નમસ્કાર 
વાચક મિત્રો 
    હાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ દ્વિતિય સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF તથા એક્ષ્સેલ   સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી એક પેઝમા 14 વિધાર્થીની માહિતી ભરી સકાશે  આપ પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી માટે અહિ ક્લિક કરો 

આ ફાઇલ SASPORTAL ને આધારે બનાવેલ છે.  

ધોરણ-6 થી 8  તમામ વિષય PDF File માટે અહિ ક્લિક કરો 

ધોરણ-6 થી 8  તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો 





RCM ની માહિતી માટે અહિ ક્લિક કરો 

Nov 26, 2019

Sas poratalma student kevi rite upaload કરવા ?

નમસ્કાર 
    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા  sas portal નવો વર્ગ કેવી રીતે ઉમેરવો તથા વર્ગ શિક્ષક અને વિષય શિક્ષકની ફાળવણી કેવી રીતે કરવી તેની માહીતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે  sasportal વિવિધ માહિતીમાં વિદ્યાર્થી ની તમામ માહીતી કેવી રીતે સરળ રીતે અપલોડ કરી સકાય તેની માહીતી જોઈએ 

આ માટે સૌ પ્રથમ યુસર આઇ ડી મા શાળાનો ડાયસ્ કોડ અને પાસવર્ડ તથા કેપ્ચા નાખી લોગીન એજ મા શાળા સિલેક્ટ કરી લોગીન થાવ ત્યારબાદ મેનુબારમા જઇ વિધાર્થી મુલ્યાંકન પર ક્લિક કરો જેમા વિધાર્થીની માહિતી પર ક્લિક કરી નવો વિદ્યાર્થી ઉમેરી સકાસે તથા આધાર ડાયસ પરથી વિધાર્થીની excell ફાઇલ ડાઉનલોડ કરી save as કરી તેં ફાઇલ અપલોડ કરી એક સાથે તમામ વિધાર્થીની માહીતી ઉમેરી શકાસે.

વધુ માહિતી માટે જુઓ વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 

વિડીયો ગમે તો લાઈક કરશો share કરશો અને હા ચેનલને subscribe જરૂર કરશો.

ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 

sasportal ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો 

Nov 20, 2019

sas portal navo varg & Teacher

નમસ્કાર 
    વાચક મિત્રો 

આજે આપણે  ગુજરાત સરકાર દ્વારા હાલમા sasportal મા તમામ માહિતી ઓનલાઇન કરેલ હોઇ આ પોર્ટલમા વિધાર્થીનો નવો વર્ગ તથા વર્ગ શિક્ષકની ફાળવણી અને વિષય શિક્ષકની ફાળવણીની  માહિતી જોઇએ  

આ માટે સૌ પ્રથમ યુસર આઇ ડી મા શાળાનો ડાયસ્ કોડ અને પાસવર્ડ તથા કેપ્ચા નાખી લોગીન એજ મા શાળા સિલેક્ટ કરી લોગીન થાવ ત્યારબાદ મેનુબારમા જઇ વિધાર્થી મુલ્યાંકન પર ક્લિક કરો જેમા વર્ગની માહિતી પર ક્લિક કરી નવો વર્ગ ઉમેરી સકાશે 
તથા તેમાજ વર્ગ શિક્ષકની ફાળવણી પર ક્લિક કરી વર્ગ શિક્ષકની ફાળવણી કરી શકાશે તથા વિષય શિક્ષકની ફાળવણી પર ક્લિક કરી વિષય શિક્ષકની ફાળવણી કરી શકશે.

વધુ માહિતી માટે જુઓ વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 

ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 

sasportal ઓફિસિયલ સાઇટ માટે અહિ ક્લિક કરો 


Nov 9, 2019

100 ચો.વાર ઘરથાળની જમીન આપવાની યોજના મે-1972


નમસ્કાર 
 વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા સુકન્યા સમૃદ્ધિ યોજના વિષે માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે જમીન વિહોણા ખેત મજુરો તથા અન્ય પછાત વર્ગના તથા ગ્રામ્ય કારીગરો ને 100 ચોરસ વાર ઘરથાળની જમીન આપવાની યોજનાની માહિતી જોઇએ 

આ યોજનાની શરૂઆત મે ૧૯૭૨ થી કરવામા આવી છે. 
આ યોજના અંતર્ગત ગામ્ય વિસ્તારના જમીન વિહોણા ખેતમજુર ,ગ્રામ્ય કારીગરોને તથા પછાત વર્ગના લોકોને 100 ચોરસવાર જમીન મકાન બનાવવા માટે મફત આપવામા આવે છે. 
યોજના માટે જરૂરી દસ્તાવેજ
પોતાનુ ઓળખ પત્ર
રહેઠાણનો પુરાવો
પોતાની પાસે જમીન નથી તેનો પુરાવો 

કોને લાભ મળે ?
જમીન વિહોણા ખેત મજુરોને
ગ્રામ્ય કારીગરને
અન્ય પછાત વર્ગને 

વધુ માહિતી તથા ઓફિસિયલ જી.આર.માટે અહિ ક્લિક કરો 


RCM BUSINESS માટે 

Nov 7, 2019

pse/sse Exam Date 2019

નમસ્કાર 
    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2019/20 મા ધોરણ 6 ધોરણ 9  મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષા તારીખ ૧૭/૧૧/૨૦૧૯ના બદલે તારીખ ૦૧/૧૨/૨૦૧૯ ના રોજ લેવાસે  

PSE ધોરણ 6 પરીક્ષા તારીખ ૦૧/૧૨/૨૦૧૯
SSE ધોરણ 9 પરીક્ષા તારીખ ૦૧/૧૨/૨૦૧૯



હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://sebexam.org/Form/printhallticket
પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 6 માટે PSE ધોરણ 9 માટે SSE 
માથી યોગ્ય ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે

હોલ ટિકિટ નિકળવાનુ શરૂ થસે ત્યારે જ નીચેની લિંક કાર્યરત થસે 

ધોરણ 6 અને 9 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો  

વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર