નમસ્કાર વાચક મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના બીજા સત્રના એકમ નંબર 8 ભારતવર્ષની ભવ્યતા એકમની કશોટી ના પેપર જોઇએ આહિ ધોરણ 6 ના બીજા સત્રના એકમ નબર 8 ના એકમ કસોટી ટેસ્ટ પેપર મુકેલ છે જેમા એકમ કશોટી રચનાત્મક મુલ્યાંકન પત્રક A માટેની અધ્યયન નિસ્પતિ ને અનુરૂપ બનાવેલ છે જેથી આપ આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે. ધોરણ 6 માટે અહિ ક્લિક કરો
નમસ્કાર વાચક મિત્રો આજે આપણે સામયિક મુલ્યાંકન કસોટી સમય પત્રક નવુ ધોરણ 3 થી 8 તથા તેના ગુણ પત્રકની માહિતી જોઇએ સામયિક મુલ્યાંકન કસોટી સમય પત્રક નવુ ધોરણ 3 થી 8 તથા તેના ગુણ પત્રક અહિ PDF ફોર્મેટ તથા Excell મા મુકેલ છે. આપે ગુણ પત્રકમા વિધાર્થીનુ નામ ધોરણ તારીખ તથા વિષય લખવાના રહેશે તથા કસોટી અને પુનઃ કસોટીના ગુણ લખવાના રહેશે. એક પેઝમા ત્રણ વિષયની બે બે કસોટીના ગુણ લખી સકાશે તથા 35 વિધાર્થીની માહિતી એક પેઝમા લખી સકાશે ગુણ પત્રક PDF માટે અહિ ક્લિક કરો ગુણ પત્રક Excell માટે અહિ ક્લિક કરો
નમસ્કાર વાચક મિત્રો આજે આપણે કાગળમાથી ગુલાબ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ આ માટે સૌ પ્રથમ એક સાદો અથવા રંગીન કાગળ સાવરણાની નાની સળી ગુંદર અને કાતર આટલી વસ્તુ તૈયાર રાખો ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરી વિડિયો જુઓ અને બનાવો ગુલાબ તમારી જાતે વેસ્ટ માથી બેસ્ટ વિડિયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેંટ કરો વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો
નમસ્કાર વાચક મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુજરાત રાજયનુ ફરજિયાત , મરજિયાત અને બેંકોની રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2020 PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો