4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 21, 2020

Sprow love

નમસ્કાર
  વાચક મિત્રો
જો આપની પાસે ખાવાની વધેલી વસ્તુ હોય તો તેને કચરાપેટી માં નાખવાના બદલે ખુલ્લી જગ્યામાં નાખશો જેથી ઘણા બધા જીવો પક્ષીના પેટ ભરાશે 
જુઓ વિડિયો જો આપ જીવદયા માં માનો છો તો ચેનલને subscribe કરશો



અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો 

Apr 18, 2020

ss સામાન્ય જ્ઞાન ક્વિઝ-1

નમસ્કાર
    વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ
ક્વિઝ મા સામાજિક વિજ્ઞાન વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રર્શ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો

આ ક્વિઝ ધોરણ 3 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.


ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો 


Apr 15, 2020

Android app browser& pick fish

નમસ્કાર 
વાચક મિત્રો 
આપને ઉપયોગી થાય તેવી ખાસ કરીને બાળકોને પઝલ પ્રકારની pick fish નામની Android મોબાઇલ એપલીકેશન અહિ બનાવીને મુકેલ છે તથા આપને serching ઉપયોગી એવી browser app બનાવી અહિ મુકેલ છે આ એપ આપ નીચેની લિંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરશો 


Browser એપલીકેશન માટે અહિ ક્લિક કરો

Pick fish game માટે અહિ ક્લિક કરો




આભાર 

પ્રુથ્વીની ગતિ શૈક્ષણિક વિડિયો

નમસ્કાર
   વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયને ઉપયોગી શૈક્ષણિક વિડિયો ની માહિતી જોઇએ

(1) સુર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણની માહિતી વિડિયો

(2) પ્રુથ્વીની ગતિ પ્રેકટીકલ વિડિયો
આવા શૈક્ષણીક વિડિયોની માહિતી માટે અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો 

Apr 14, 2020

how to creat copyraite free video ?

નમસ્કાર
    વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા  youtube માટે ફ્રીમા વિવિધ કોપીરાઇટ ફ્રી વિડિયો કેવી રીતે બનાવી શકાય તેની થીયરીકલ માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે તેની પ્રેકટીકલ માહીતી જોઇએ 
આ માટે નીચે આપેલ વિડિયો જુઓ 


આવી અવનવી માહિતી માટે અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો