4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 26, 2020

Ss quiz-2

નમસ્કાર
    વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ ક્વિઝ-1 માટે અહી ક્લિક કરો

ક્વિઝ મા સામાજિક વિજ્ઞાન વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રશ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો

આ ક્વિઝ ધોરણ 6 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.


ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો 


Apr 24, 2020

English સામાન્ય જ્ઞાન ક્વિઝ std 6 to 8

નમસ્કાર
    વાચક મિત્રો
આજે આપણે અંગ્રેજી વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ
ક્વિઝ મા અંગ્રેજી વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રર્શ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો

આ ક્વિઝ ધોરણ 3 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.


ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો 


Apr 23, 2020

prinam patrak 160 marks

નમસ્કાર 
    વાચક મિત્રો 

આજના સમયે જ્યારે કોરોના મહામારીના સમયે ધોરણ 3 થી 8 માવાર્ષિક  પરીક્ષા નથી લેવાની ત્યારે અહિ ધોરણ 3 થી 8 નુ 160 માર્ક્સ મુજબનુ પરીણામ પત્રક બનાવવા માટેનુ સોફ્ટ્વેર મુકેલ છે. અહિ વર્ઝન 4 મુકેલ છે 

જેથી અહિ નવુ વર્ઝન થોડા ફેરફાર સાથે આપની સમક્ષ મુકવામા આવેલ છે જેમા 100 વિધાર્થી સુધીની ગણતરી ઓટોફીલ થસે 

ધોરણ 3 થી 8 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે 

વર્ષ 2019 -20 મા ધોરણ 3 થી 5 મા પ્રજ્ઞા ન હોય પ્રજ્ઞાનુ પરીણામ પત્રક અહિ મુકેલ નથી 

આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે 

આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને  પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે 

આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય 

આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે ડેટા ખરાઇ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો Data મેનુમા Data validation મા જઇ ફેરફાર કરી શકશો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે 

કાર્ય કરતી વખતે જે સેલમા સુચના કે વોર્નીંગ આવે તેમા ફેરફાર નહિ કરી શકો 

ફાઇલની સાઇઝ માત્ર 899 kb 
ફોન્ટ LMG ARUN અને શ્રુતી 

ધોરણ 3 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 4 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 5 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 

સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ 


અગાઉની પોસ્ટ માત્ર પરીણામ પત્રક-C ની ફાઇલ માટે અહિ ક્લિક કરો 
સોફ્ટ્વેર વિષે આપના સુચનો અભિપ્રાય આવકાર્ય છે
આભાર 

Apr 21, 2020

Sprow love

નમસ્કાર
  વાચક મિત્રો
જો આપની પાસે ખાવાની વધેલી વસ્તુ હોય તો તેને કચરાપેટી માં નાખવાના બદલે ખુલ્લી જગ્યામાં નાખશો જેથી ઘણા બધા જીવો પક્ષીના પેટ ભરાશે 
જુઓ વિડિયો જો આપ જીવદયા માં માનો છો તો ચેનલને subscribe કરશો



અમારી youtube ચેનલને SUBSCRIBE કરવા માટે અહિ ક્લિક કરો 

Apr 18, 2020

ss સામાન્ય જ્ઞાન ક્વિઝ-1

નમસ્કાર
    વાચક મિત્રો
આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષય માટે સામાન્ય જ્ઞાન ની એક ક્વિઝ ની માહિતી જોઇએ
ક્વિઝ મા સામાજિક વિજ્ઞાન વિષયના સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો હશે પ્રર્શ્નની નીચે ચાર વિકલ્પ હસે તેમાથી યોગ્ય વિક્લ્પ પસંદ કરવો ક્વિઝ આપ્યા બાદ પરીણામ પણ આપ જોઇ શકશો

આ ક્વિઝ ધોરણ 3 થી 8 ના કોઇ પણ વિધાર્થીઓ આપી પોતાનુ જ્ઞાન ચકાસી શકશે.
ક્વિઝ રમવા માટે આપનુ પુરૂ નામ અને ધોરણ લખી ક્વિઝ શરૂ કરી શકાશે.


ક્વિઝ રમવા માટે અહિ ક્લિક કરો