4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 9, 2020

How To Chek name in Ayushyman yojana

 નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા કોપીરાઇટ ફ્રી વિડિયો કેમ બનાવવા તેની માહિતી જોઇ આપોસ્ટ માટે અહિ ક્લિક કરો 

        આજે આયુષ્યમાન ભારત યોજનામા આપણુ નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી જોઇએ 

આયુષ્યમાન યોજનામા નામ હોય તો તે ઓનલાઇન કેવી રીતે જોઇ શકાય તે માટે તેની ઓફિસિયલ સાઇટ પર જઇ મોબાઇલ નંબર નાખી આવેલ ઓટીપી નાખી લોગીન થવુ ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવુ અને કેટેગરી માથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સર્ચ પર ક્લિક કરવુ જો આપનુ નામ હસે તો બતાવસે અન્યથા No result found એવુ લખેલ બતાવસે .

ઓફિસિયલ વેબસાઇટ 

https://pmjay.gov.in/

વધુ માહિતી માટે જુઓ વિડિયો 


Jul 1, 2020

Microsoft Teams information

નમસ્કાર 
    વાચક મિત્રો
હાલમા કોરાના મહામારીના સમયમા બાળકોને ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરવાનો છે ત્યારે આ અભ્યાસ માટેના પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાથી કેમ ઓનલાઇન ક્લાસમા જોડાવવુ તથા જોડાઇ ન શક્યા હોય તો પોસ્ટ,ફાઇલ વેગેરે કેમ જોવુ મેસેજ કેમ મોકલવા તથા એકમ નુ અસાઇમેન્ટ કેમ જોવુ અને તેને કેવી રીતે સબમીટ કરવુ આ તમામ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

ડાયરેક્ટ યુટ્યુબના જોવા માટે અહિ ક્લિક કરો 

જો આપ અમારો વિડિયો યુટ્યુબમા પહેલી વાર જોઇ રહ્યા છો અથવા ચેનલને SUBSCRIBE કરવાની બાકી છે તો ચેનલને SUBSCRIBE કરો 

ચેનલને SUBSCRIBE કરવા અહિ ક્લિક કરો 

Jun 14, 2020

STD-12 Result 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦૨૦ મા લેવાયેલી ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 15/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નંબર  ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 
http://www.gseb.org





Jun 12, 2020

varshik ayojan std 6 to 8 sem-1 all subject

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા પ્રથમ સત્ર વાઇઝ  ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે તમામ વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી  જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે બધાજ વિષય માટે અહિ ક્લિક કરો



Jun 8, 2020

STD-10 RESULT 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
માર્ચ ૨૦20 મા લેવાયેલી ધોરણ 10 ની બોર્ડ ની પરીક્ષાનુ પરીણામ તારીખ 09/06/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ માટે સાઇટ પર જઇ સીટ નો ના ખાનામા A.B.C વગેરે કોડ આપની રિસિપ્ટમા આપ્યા મુજબ સિલેક્ટ કરી સીટ નંબર લખી GO પર ક્લિક કરીને જોઇ સકાસે 

પરિણામ જોવા માટેની લિંક 

Link 1      
http://www.gseb.org/

Link 2
http://www.gipl.net/