4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 24, 2020

jnv admistion test 2020-21

 નમસ્કાર 

    વાચક મિત્રો 
હાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-12-2020 છે. 

હાલની પરિસ્થિતને ધ્યાને રાખી ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે 
 જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે. 

શાળાએ થી સહિ સિક્કા કરી અપલોડ કરવાનુ સર્ટી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 


રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
http://cbseitms.in/nvsregn/RegistrationFormClass6.aspx

ઓફિસિયલ વેબસાઇટ 
https://navodaya.gov.in/nvs/en/Home1

વધુ માહિતી માટે 



Sep 17, 2020

How To Instol Diksha app & Scan QR Code

 નમસ્કાર 

   વાચક મિત્રો 

દિક્ષા એપ પોતાના ફોનમા કેવી રીતે ઇંસ્ટોલ કરવી તથા તેની મદદથી QR કોડ કેવી રીતે સ્કેન કરવા તેની માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને SUBSCRIBE કરવાનુ ભુલતા નહી 



Aug 26, 2020

ANM/GNM Admishan 2020

 નમસ્કાર 

   વાચક મિત્રો 
વર્ષ ૨૦૨૦ માટે ધોરણ 12 પાસ પછી ANM,GNM,B.SC Nurshing ,BPT વગેરે માટે ઓનલાઇન ફોર્મ ભરી શકાય છે. ફોર્મ ભરવા આ  વખતે કોરોનાની પરિસ્થિતિ હોવાથી ફરજિયાત ઓનલાઇન રૂપિયા 200 ભરી પીન લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી શકાસે પીન કેવી રીતે લેવી તથા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તેની તમામ માહિતી તેની ઓફિસિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેની માહિતી મેળવી ફોર્મ ભરવુ 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 02/09/2020 છે.
પીન ખરીદવાની છેલ્લી તારીખ 01/09/2020 છે. 
પીન ખરીદવાની માહિતી તથા પીન ખરીદવા અને રજિસ્ટ્રેશનની માહિતી માટે જુઓ તેની ઓફીસિયલ વેબસાઇટ ની લિંક નીચે આપેલી છે. 
http://medadmgujarat.org/ga/home.aspx






TEAMEX ની માહિતી માટે અહિ ક્લિક કરો

Aug 9, 2020

How To Chek name in Ayushyman yojana

 નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા કોપીરાઇટ ફ્રી વિડિયો કેમ બનાવવા તેની માહિતી જોઇ આપોસ્ટ માટે અહિ ક્લિક કરો 

        આજે આયુષ્યમાન ભારત યોજનામા આપણુ નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી જોઇએ 

આયુષ્યમાન યોજનામા નામ હોય તો તે ઓનલાઇન કેવી રીતે જોઇ શકાય તે માટે તેની ઓફિસિયલ સાઇટ પર જઇ મોબાઇલ નંબર નાખી આવેલ ઓટીપી નાખી લોગીન થવુ ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવુ અને કેટેગરી માથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સર્ચ પર ક્લિક કરવુ જો આપનુ નામ હસે તો બતાવસે અન્યથા No result found એવુ લખેલ બતાવસે .

ઓફિસિયલ વેબસાઇટ 

https://pmjay.gov.in/

વધુ માહિતી માટે જુઓ વિડિયો 


Jul 1, 2020

Microsoft Teams information

નમસ્કાર 
    વાચક મિત્રો
હાલમા કોરાના મહામારીના સમયમા બાળકોને ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરવાનો છે ત્યારે આ અભ્યાસ માટેના પ્લેટફોર્મ માઇક્રોસોફ્ટ ટીમ્સ એપમાથી કેમ ઓનલાઇન ક્લાસમા જોડાવવુ તથા જોડાઇ ન શક્યા હોય તો પોસ્ટ,ફાઇલ વેગેરે કેમ જોવુ મેસેજ કેમ મોકલવા તથા એકમ નુ અસાઇમેન્ટ કેમ જોવુ અને તેને કેવી રીતે સબમીટ કરવુ આ તમામ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

ડાયરેક્ટ યુટ્યુબના જોવા માટે અહિ ક્લિક કરો 

જો આપ અમારો વિડિયો યુટ્યુબમા પહેલી વાર જોઇ રહ્યા છો અથવા ચેનલને SUBSCRIBE કરવાની બાકી છે તો ચેનલને SUBSCRIBE કરો 

ચેનલને SUBSCRIBE કરવા અહિ ક્લિક કરો