4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 23, 2020

post bharati 2020

 નમસ્કાર

વાચક મિત્રો 

આજે આપણે ભારતીય પોસ્ટ વિભાગમા ડાક સેવક ની ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તથા ભરતીની માહિતી જોઇએ 
છેલ્લી તારીખ ૨૦/૦૧/૨૦૨૧ છે. 
કુલ જ્ગ્યા ૧૮૨૬
લાયકાત 10 પાસ 
આ માટે ધોરણ 10 ની માર્કશીટ મુજબ નામ જાતી અનામત કેટેગરીની વિગતો અને ફોટો તથા સહિ સ્કેન કરી રાખો 


સૌ પ્રથમ નીચે આપેલ લિંક્ પર ક્લિક કરી ખુલતા વિંડોમા જરૂરી તમામ વિગતો ભરવી જેમા નામ, પિતાનુ નામ, મોબાઇલ નંબર, કેટેગરી, ધોરણ 10 ની વિગતો ફોટો અને સહિ અપલોડ કર્યા બાદ પ્રીવ્યુ પર ક્લિક કરી પ્રીવ્યુ જોઇ જો ઓકે હોય તો submit પર ક્લિક કરવુ જેથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જશે અને આપને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી જસે 

ઓફિસિયલી વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો 

જાહેરાત વાંચવા માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


Nov 19, 2020

NMMS EXAM 2020

  નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020 છે.

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી  સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020 

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 
પરીક્ષા તારીખ 28/02/2021 

જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 

ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો 



Nov 10, 2020

Thanks for you

 નમસ્કાર 

   વાચક મિત્રો 

અમારો બ્લોગ કમ સાઇટ વર્ષ 2015 થી સરૂ કરવામા આવેલ જેમા કમ્પ્યુટરને લગતી માહિતી શૈક્ષણિક માહિતી એક્સલ વર્ડ તથા બ્લોગ ને લગતી પોસ્ટ તથા વિડિયો તથા જરૂરી પોસ્ટ જરૂરી ચિત્રો સાથે સંપુર્ણ ગુજરાતીમા મુકવામા આવેલ જે આજે 2020 એટલે કે 5 વર્ષની મહેનત અને આપના સાથ સહયોગ અને આપના ટ્રાફિક ને લીધે આજે અમારી સાઇટ ગૂગલ એડ્સેન્સ ની એડ્પોલીસીમા મોનેટાઇજ થયેલ હોય ગૂગલ દ્વારા મારી સાઇટ પર એડ મુકવાનુ ચાલુ થઇ ગયેલ છે. આ સાઇટ ગૂગલ એડ સેન્સ નીચે આવવા પાછળ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આપ સહુ આ સાઇટના વાચક મિત્રો જવાબદાર છો જેનો શ્રેય આપને મળે છે. તો આ તકે આપ સહુ વાચક મિત્રોએ જે સાથ સહકાર અને ટ્રાફિક પુરૂ પાડેલ જે માટે હુ દિલથી ર્હ્દયપુર્વક આભાર વ્યક્ત કરૂ છુ. 


સર્વે વાચક મિત્રો નો ખુબ ખુબ આભાર.




Nov 9, 2020

NMMS EXAM 2020 std-8

 નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020 છે.
ફોર્મ ભરવાની તારીખ 19/11/2020 

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધારથી સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ

NMMS  વધુ માહિતી માટે તેની ઓફિસિયલ સાઇટ માટે  અહિ ક્લિક કરો 



Oct 24, 2020

jnv admistion test 2020-21

 નમસ્કાર 

    વાચક મિત્રો 
હાલમા ધોરણ 5 મા અભ્યાસ કરતા સરકારી પ્રાથમિક શાળા અને સરકાર માન્ય પ્રાથમિક શાળાના વિધાર્થીઓ માટે ધોરણ 6 જવાહર નવોદય વિધ્યાલયમા પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાય છે. 

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15-12-2020 છે. 

હાલની પરિસ્થિતને ધ્યાને રાખી ફોર્મ ઓનલાઇન ભરવાનુ રહેશે 
 જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે. 

શાળાએ થી સહિ સિક્કા કરી અપલોડ કરવાનુ સર્ટી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 


રજિસ્ટ્રેશન કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 
http://cbseitms.in/nvsregn/RegistrationFormClass6.aspx

ઓફિસિયલ વેબસાઇટ 
https://navodaya.gov.in/nvs/en/Home1

વધુ માહિતી માટે