4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 8, 2021

TEXT BOOK STD 9-10

  નમસ્કાર 

        વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 6 થી 8 ના પાઠ્યપુસ્તક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
     આજે આપણે ધોરણ 9 અને 10 ના પાઠ્ય પુસ્તકોની માહિતી જોઇએ અહિ ધોરણ 9 અને 10 ના પાઠ્યપુસ્તકો 2020 ના અપડેશન સાથેના મુકેલા છે આ તમામ પાઠ્ય પુસ્તક PDF ફોર્મેટમા છે. પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા જેતે ધોરણ સામે આપેલ લિંક પર ક્લિક કરતા તે ધોરણના તમામ પાઠ્ય પુસ્તક નુ લિસ્ટ જોવા મળસે તેમાથી જે તે પાઠ્યપુસ્તક પર ક્લિક કરતા તેને જોઇ શકાસે તથા ડાઉનલોડ્ના સિમ્બોલ એરો પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાસે. 

 ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 9 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 10 માટે અહિ ક્લિક કરો 





Dec 28, 2020

TEXT BOOKS STD 6 TO 8

 નમસ્કાર 

        વાચક મિત્રો 
આપણે અગાઉની પોસ્ટમા ધોરણ 1 થી 5 ના પાઠ્યપુસ્તક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 
     આજે આપણે ધોરણ 6 થી 8 ના પાઠ્ય પુસ્તકોની માહિતી જોઇએ અહિ ધોરણ 6 થી 8 ના બન્ને સત્રના પાઠ્યપુસ્તકો 2020 ના અપડેશન સાથેના મુકેલા છે આ તમામ પાઠ્ય પુસ્તક PDF ફોર્મેટમા છે. પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા જેતે ધોરણ સામે આપેલ લિંક પર ક્લિક કરતા તે ધોરણના તમામ પાઠ્ય પુસ્તક નુ લિસ્ટ જોવા મળસે તેમાથી જે તે પાઠ્યપુસ્તક પર ક્લિક કરતા તેને જોઇ શકાસે તથા ડાઉનલોડ્ના સિમ્બોલ એરો પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાસે. 

 ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 7 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 8 માટે અહિ ક્લિક કરો 




Dec 25, 2020

TEXT BOOKS STD 1 TO 5

નમસ્કાર 
        વાચક મિત્રો 
     આજે આપણે ધોરણ 1 થી 5 ના પાઠ્ય પુસ્તકોની માહિતી જોઇએ અહિ ધોરણ 1 થી 5 ના બન્ને સત્રના પાઠ્યપુસ્તકો 2020 ના અપડેશન સાથેના મુકેલા છે આ તમામ પાઠ્ય પુસ્તક PDF ફોર્મેટમા છે. પાઠ્ય પુસ્તકો ડાઉનલોડ કરવા જેતે ધોરણ સામે આપેલ લિંક પર ક્લિક કરતા તે ધોરણના તમામ પાઠ્ય પુસ્તક નુ લિસ્ટ જોવા મળસે તેમાથી જે તે પાઠ્યપુસ્તક પર ક્લિક કરતા તેને જોઇ શકાસે તથા ડાઉનલોડ્ના સિમ્બોલ એરો પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાસે. 
 ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 1 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 2 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 3 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 4 માટે અહિ ક્લિક કરો 

 ધોરણ 5 માટે અહિ ક્લિક કરો




Dec 23, 2020

post bharati 2020

 નમસ્કાર

વાચક મિત્રો 

આજે આપણે ભારતીય પોસ્ટ વિભાગમા ડાક સેવક ની ભરતી માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવુ તથા ભરતીની માહિતી જોઇએ 
છેલ્લી તારીખ ૨૦/૦૧/૨૦૨૧ છે. 
કુલ જ્ગ્યા ૧૮૨૬
લાયકાત 10 પાસ 
આ માટે ધોરણ 10 ની માર્કશીટ મુજબ નામ જાતી અનામત કેટેગરીની વિગતો અને ફોટો તથા સહિ સ્કેન કરી રાખો 


સૌ પ્રથમ નીચે આપેલ લિંક્ પર ક્લિક કરી ખુલતા વિંડોમા જરૂરી તમામ વિગતો ભરવી જેમા નામ, પિતાનુ નામ, મોબાઇલ નંબર, કેટેગરી, ધોરણ 10 ની વિગતો ફોટો અને સહિ અપલોડ કર્યા બાદ પ્રીવ્યુ પર ક્લિક કરી પ્રીવ્યુ જોઇ જો ઓકે હોય તો submit પર ક્લિક કરવુ જેથી આપનુ રજિસ્ટ્રેશન થઇ જશે અને આપને રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ મળી જસે 

ઓફિસિયલી વેબસાઇટ માટે અહિ ક્લિક કરો 

રજિસ્ટ્રેશન કરવા માટે અહિ ક્લિક કરો 

જાહેરાત વાંચવા માટે અહિ ક્લિક કરો 

વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


Nov 19, 2020

NMMS EXAM 2020

  નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020 છે.

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી  સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/12/2020 

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 
પરીક્ષા તારીખ 28/02/2021 

જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 

ફોર્મ કેવી રીતે ભરવુ તેની માહિતી માટે અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો