નમસ્તે
વાચક મિત્રો
આજે આપણે whatsapp આધારીત સ્વ મૂલ્યાંકન ની માહિતી જોઈએ
Whatsapp આધારીત સ્વ-મૂલ્યાંકન માટે અલગ અલગ જિલ્લા વાઇઝ ચાર જૂથ પાડવામાં આવેલ છે જેમાં આપે આપ જે શાળામાં અભ્યાસ કરો છો તે શાળા ક્યાં જિલ્લામાં છે તે મુજબ જિલ્લો જે જૂથમાં હોય એ જિલ્લામાં આપેલ નંબર પર રજિસ્ટ્રેશન કરી આપ પરીક્ષા આપી શકશો.
જુથ - 1 - અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ
પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક
https://wa.me/918595524523?text=Hello
જુથ - 2 - અમરેલી ભાવનગર,બોટાદ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ,મોરબી, પોરબંદર, રાજકોટ,RMC, સુરેન્દ્રનગર
પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક
https://wa.me/918595524502?text=Hello
જુથ - 3 - બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા
પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક
https://wa.me/918595524501?text=Hello
જુથ - 4 - ભરૂચ, છોટા ઉદેપુર,નર્મદા, નવસારી, સુરત,SMC, તાપી, ડાંગ, વડોદરા,VMC, વલસાડ
પરીક્ષા આપવા માટેની ડાયરેક્ટ લિંક
https://wa.me/918595524503?text=Hello
પરીક્ષા દર શનિવાર થી શુક્રવાર સુધી આપી શકાશે.
આભાર.
વધુ માહિતી માટે ફોટા પર ક્લિક કરો અને મેસેજ મોકલો