4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 5, 2021

Workplace pasawor reset

 નમસ્કાર

     વાચક મિત્રો 

Workplace એપ્લીકેશનમા પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો તેની માહિતી જોઇએ 

ઘણા શિક્ષક મિત્રોને પોતે Workplace એપમા લોગીન થયા બાદ પાસવર્ડ ભુલી જતા હોય છે. જ્યારે પાસવર્ડ ફોર્ગોટ કરીએ ત્યારે એક્સેસ કોડ માંગે છે એકસેસ કોડ હોય તો તેની મદદથી પાસવર્ડ રીસેટ કરી શકાય છે. પરંતુ એકસેસ કોડ પણ ભુલાઇ ગયેલ હોય તો એક્સેસ કોડ કેવી રીતે મેળવવો તેની માહિતી જોઇએ આ માટે આપના ફોનમા Workplace Help નામે એક નંબર હસે જો ન હોય તો આ 82001 15929 નંબર સેવ કરવો 

ત્યારબાદ રવીવારે 12 થી 1 ના સમયમા આ નંબર પર Whatsapp મેસેજ કરવો જેમા સમસ્યા અંગ્રેજીમા લખવી 

જો પાસવર્ડ અને એક્સેસ કોડ બન્ને ખોવાઇ ગયેલ હોય તો 

I Lost My username and pasaword and Acesess code How to Login ? 

આવો મેસેજ લખી મેસેજ સેન્ડ કરવો ત્યારબાદ જે મેસેજ મળે તેમા જે માહિતી માંગે તે સેન્ડ કરવી જેથી તમારી માહિતી નામ શાળાનુ નામ અને એક્સેસ કોડ તથા એક લિંક મોકલસે જેના પર ક્લિક કરી બ્રાઉઝર કે એપ ખોલી NexT આપતા જવુ અને પાસવર્ડ નવો બનાવી લોગીન થવુ તમારો પાસવર્ડ બની જસે 

પાસવર્ડ બનાવતી વખતે અક્ષર,કેપીટલ,સ્મોલ,આંકડા અને એક સ્પેસીયલ અક્ષર રાખવો જરૂરી છે. 



આભાર 

Jun 27, 2021

SMC PUNH Rachana GR

  નમસ્કાર

  વાચક મિત્રો 

આ સાઇટ પર સૈક્ષણિક માહિતી સાથે સાથે બ્લોગીંગ ની માહિતી તથા કોમ્પ્યુટર ની જાણકારી અને ચિત્રાત્મક તથા વિડિયોની મદદથી મેળવી શકશો 

આ સાઇટનો મુખ્ય હેતુ સૈક્ષણિક રીતે બધાને માહિતી પહોચાડી ગુણવતા સભર કાર્ય તથા બીજાને જરૂરી માહિતી મળી રહે તે માટેનો નાનકડો પ્રયાસ કરવાનો છે. 

Hello

  Reader friends

On this site you will find educational information as well as blogging information and computer information and pictures and videos.

The main purpose of this site is to provide quality information to all academically and to make a small effort for others to get the information they need.

SMC ની પુનઃ રચના  કરવા બાબત માર્ગદર્શક સુચનાઓનો  પરીપત્ર 

પરીપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 




Jun 15, 2021

Brize Course Ayojan 6to8

 

નમસ્કાર 

     વાચક મિત્રો 

હાલમા ચાલી રહેલ બ્રીઝ કોર્ષ ધોરણ 6 થી 8 ના શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ પખવાડિક તથા માસિક  આયોજન અહિ PDF  સ્વરૂપે તથા EXCELL ફોર્મેટમા મુકેલ છે આ આયોજનમા તારીખવાર તથા ધોરણવાર વિષયવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે.  આ આયોજન ધોરણ 6 થી 8 માટે તમામ ગુજરાતી , ગણિત, અંગ્રેજી વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી .

તમામ  વિષય PDF માટે અહિ ક્લિક કરો



More Info To Click This Image


Jun 14, 2021

આપતી જોખમ વ્યવસ્થાપન કોર્ષ

 નમસ્કાર

   વાચક મિત્રો 

આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલુ ઓનલાઇન કોર્ષ ની માહિતી જોઈએ 

આ કોર્ષ આપતી અને જોખમ વ્યવસ્થાપન નો છે જે દીક્ષા એપ પર ઓનલાઇન લેવાનો રહેશે. 

કોર્ષ જોઈન્ટ થવા અહીં ક્લિક કરો 

આપત્તિ જોખમ વ્યવસ્થાપનનો બેઝીક કોર્સ 



Jun 11, 2021

Cm bal yojna 2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે મુખ્યમંત્રી બાળ યોજનાની માહિતી જોઈએ

જે બાળક ના માતા પિતા અથવા તો બન્ને માં થી એક નું અવસાન કોરોના ને કારણે થયુ હશે તે બાળક ને 18 વર્ષ ની ઉમર સુધી રાજ્ય સરકાર માસિક 4000 ની રકમ તેમના ખાતા માં જમા કરશે તો આ યોજના નો લાભ માટે નજીક ના આંગડવાડી સંચાલક નો સંપર્ક કરી ફોર્મ ભરી મોકલી આપવું આની જાણ વધારે કરી અને સરકાર ની આફ્ટર કેર યોજના નો લાભ લાભાર્થી ને અપાવવા વિનંતી

પરિપત્ર ડાઉનલોડ કરવા તથા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો