નમસ્કાર
વાચક મિત્રો
આજે આપણે yashbizz બિઝનેશ ની સંપૂર્ણ માહિતી જોઈએ
YASHBIZZ બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છેYASHBIZZ બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી એવી ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ ,તેલ , વસ્તુઓ ખરીદી શકો છો
આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે YASHBIZZ બીઝનેસ નો લાભ લેવા માટે તમારે કોઇ પણ તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ MRP ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન આપના બેંક ખાતામા જમા થસે જો આપ YASHBIZZ બીઝનેસ મા જોઇંટ થવા નથી માંગતા અને વસ્તુની ખરીદી કરવા ઇચ્છો તો પણ આપના વિસ્તારમા આવેલ YASHBIZZ શોપ પરથી પ્રીંટ ભાવે વસ્તુ ખરીદી શકો છો. YASHBIZZ બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે
YASHBIZZ બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ
(1) આધાર કાર્ડ
(2) પાન કાર્ડ
YASHBIZZ બીઝનેસ મા કમીશન ની ગણતરી પોઇન્ટ વોલ્યુમ (P.V.) મુજબ થસે દરેક વસ્તુ પર P.V. તથા MRP લખેલ હસે 1 પી.વી. =1 રૂપિયો ગણાય
વધુ માહિતી માટે YASHBIZZ બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો
માર્કેટીંગ પ્લાન ની માહિતી માટે અહિ ક્લિક કરો
YASHBIZZ હેલ્થ કેર ની પ્રોડુક્ટની માહિતી માટે અહિ ક્લિક કરો
હવે આપણે YASHBIZZ મા કઇ કઇ વસ્તુ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ
કઈ કઈ વસ્તુ મળશે ?
હવે આપણે જોઇએ કે આપણે YASHBIZZ ની વસ્તુ શા માટે વાપરવી ?
4.પ્રોફેશનલ વ્યવસાય
તમે રોજે રોજ જે જરૂરી ફરજીયાત ખર્ચો કરતા આવ્યા છો અને અત્યારે પણ કરી રહ્યા છો અને ભવિષ્યમાં પણ કરવા જ પડશે તમે કે હું તે ખર્ચા માંથી ક્યારેય નહીં બચી શકીએ. તો એ ખર્ચામાં આપણે બચત કરી શકીએ છીએ. બંધ કરી શકતા નથી કારણકે તે જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. આ મા તમારે કોઇ પણ મનપસંદ વસ્તુની માત્ર એક જ વાર ખરીદી કરવાની જરૂર છે. વારંવાર ખરીદી કરવાની જરૂર નથી.
માની લો તમારી પાસે પૈસા છે પણ તંદુરસ્તી નથી તમે કોઈ બીમારી થી પીડાઈ રહ્યા છો પણ તે મટતી નથી અને જો તમે સાજા છો પણ ભવિષ્યમાં તમને કોઈ બીમારી ના આવે તેવું ઈચ્છો છો તો તમે અમારી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને બિમારીથી મુક્ત થઈ શકો છો.
આ પ્રોજેકટમાં તમે ધારો એટલાં પૈસા પણ કમાઈ શકો છો. એ પણ બીજા લોકોનું સારું કરીને. આ ત્રીજા પોઇન્ટમાં તમે બચત પણ કરી શકોછો, તંદુરસ્ત પણ રહી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો.
YASHBIZZ ( સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક પ્રોડુક્ટટ) ની માહિતી જોઇએ
YASHBIZZ ( સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક પ્રોડુક્ટટ પ્રોડુક્ટ ક્યા ક્યા રોગમા ઉપયોગી છે તેની) તથા ઓર્ગેનિક ખેતીમા ઉપયોગી પ્રોડુક્ટની માહિતી જોઇએ
YASHBIZZ પ્રોડુક્ટ નુ લિસ્ટ જોઇએ જેમા પ્રોડક્ટ નુ નામ તેની કિમત તથા પી.વી. તથા તે પ્રોડુક્ટ ની કેટેગરી વિષે માહિતી આપેલ છે.