4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 12, 2021

karmchari F.I.R. pariptra

 નમસ્કાર 

     વાચક મિત્રો 

    આજે આપણે 2016 માં થયેલ એક પરિપત્ર ની માહિતી જોઈએ 

આ પરિપત્ર મુજબ કોઈપણ જાહેર હોદ્દો ધરાવનાર કર્મચારી વિરોધી પોલીસ કેશમાં સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ  F.I.R. નોંધાવાની રહેશે.

PDF કોપી ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

એપ ડાઉનલોડ કરવા નીચેના ફોટા પર ક્લિક કરો  


Aug 5, 2021

Pension judjment 2013

 નમસ્કાર

    વાચક મિત્રો 

     અહીં ઓક્ટોબર 2013 માં પેન્શન બાબતે આવેલ ચુકાદા માહિતી મુકવાનો પ્રયાસ કરેલ છે . જે પેન્શનરનું અકસ્માતમાં મૃત્યુ થાય, તેના અગાઉ છેલ્લા ત્રણ વર્ષ ના ઈન્કમટેક્સ રીટર્ન્સ ભરેલા હોય, પછી ભલે તે ઝીરો ટેક્સ હોય, તો તેના વારસદાર ને 10 વરસની , છેલ્લા પેન્શન ની રકમ મળવા પાત્ર થાય છે, દા. ત. 25000x12=300000x 10=ત્રીસ લાખ સુપ્રીમ કોર્ટે આપેલુ જજમેન્ટ છે, સાચવી ને પ્રિન્ટ કઢાવી રાખી, પરિવાર ને જણાવશો,આપ સૌ તંદુરસ્ત રહો, પરંતુ એકાદ વ્યક્તિ ને લાભ મળશે તો આ પોસ્ટ ની સાર્થકતા રહેશે માટે પોસ્ટ શેર કરે 

સુપ્રીમ કોર્ટના મૂળ ઓર્ડર ની કોપી pdf ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

વધુ માહિતી માટે ફોટા પર ક્લિક (ટચ) કરો 



Aug 1, 2021

School time aug2021

 નમસ્કાર

    વાચક મિત્રો 

હાલમાં કોરોના મહામારીના કારણે પ્રાથમિક શાળાનો સમય 31,08,2021 અથવા તેના પહેલા જો શાળા રાબેતા મુજબ ખુલી જાય તો ત્યાં સુધી સમય સવારનો રહેશે 

જુઓ ઓફિશિયલ પરિપત્ર



Jul 30, 2021

Std 12th result2021

 નમસ્કાર 

   વાચક મિત્રો 
ચાલુ વર્ષનું ધોરણ 12 ની સામાન્ય પ્રવાહ ,વ્યવસાય લક્ષી પ્રવાહ બોર્ડની પરીક્ષાનુ પરીણામ તારીખ 31/07/2020 ના રોજ સવારના 8 કલાક થી ઓનલાઇન જોઇ સકાસે આ પરિણામ શાળાએથી જ જોઈ શકાશે. 

પરિણામ જોવા માટેની લિંક 
http://www.gseb.org






Jul 29, 2021

Yashbizz All In One Info

  

નમસ્કાર 

    વાચક મિત્રો 

આજે આપણે yashbizz બિઝનેશ ની સંપૂર્ણ માહિતી જોઈએ 

YASHBIZZ બીઝનેસ એ ડાયરેક્ટ સેલર નો બિઝનેસ છે જેમા તમે તમારા પોતાના માટે અથવા બીજાના માટે વસ્તુ  ખરીદી શકો છો સાથે સાથે લેવલ મુજબ કમીશન પણ મળે છે 

YASHBIZZ બીઝનેસ અંતર્ગત તમે રોજીંદા જીવનમા ઉપયોગી એવી  ચીજ વસ્તુ જેવી કે સેમ્પુ ,સાબુ ,તેલ ,  વસ્તુઓ ખરીદી શકો છો 

આ તમામ વસ્તુ આયુર્વેદીક હસે જે સ્વાસ્થય માટે ફાયદા કારક હસે YASHBIZZ બીઝનેસ નો લાભ લેવા માટે તમારે  કોઇ પણ તમને મનપસંદ વસ્તુની` ખરીદી કરી શકો છો આ તમામ MRP ભાવે મળસે તથા લેવલ મુજબનુ કમીશન આપના બેંક ખાતામા જમા થસે જો આપ YASHBIZZ બીઝનેસ મા જોઇંટ થવા નથી માંગતા અને વસ્તુની ખરીદી કરવા ઇચ્છો તો પણ આપના વિસ્તારમા આવેલ YASHBIZZ શોપ પરથી પ્રીંટ ભાવે વસ્તુ ખરીદી શકો છો. YASHBIZZ બીઝનેસ મા જોડાયા બાદ વસ્તુ વાપરતા આપને વસ્તુ સારી લાગે અને આપ બીજા મિત્રોને વાત કરી તેને આ વસ્તુ ખરીદવા સમજાવસો તો પણ આપનુ લેવલ વધસે અને કમીશન મળસે 

YASHBIZZ બીઝનેસમા (1) હેલ્થકેર (2) ઓરલકેર (3) કોસ્મેટીક (4) એગ્રીકલ્ચર (5) કેટ્ટલ ફુડ આ પાંચ કેટેગરી ની આયુર્વેદિક પ્રોડ્કટ મળસે . બે લેગનો બીજનેશ માત્ર એક જ વાર ખરીદી કરવાની . 


YASHBIZZ બીઝનેસ મા જોડાવા માટે ડોક્યુમેંટ 
(1) આધાર કાર્ડ 
(2) પાન કાર્ડ 

YASHBIZZ બીઝનેસ મા કમીશન ની ગણતરી પોઇન્ટ વોલ્યુમ (P.V.) મુજબ થસે દરેક વસ્તુ પર P.V. તથા MRP લખેલ હસે 1 પી.વી. =1 રૂપિયો ગણાય 


વધુ માહિતી માટે YASHBIZZ બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

માર્કેટીંગ પ્લાન ની માહિતી માટે અહિ ક્લિક કરો 

 YASHBIZZ હેલ્થ કેર ની પ્રોડુક્ટની  માહિતી માટે અહિ ક્લિક કરો 
 ફ્રીમા જોઇનિગ માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો 

લિંક 1 

લિંક 2




  



"YASHBIZZ" – એટલે Direct  Selling  in india એટલે કે કંપની દ્વારા સીધુ ગ્રાહકને વેચાણ. તેની સફળતા સાથેસંસ્થાનો મુખ્ય ઉદ્દેશ હંમેશાં આર્થિક સ્વતંત્રતાનો આનંદ માણવાનીભારતના લોકોને આર્થિક રીતે સશક્ત બનાવવાતેમને સંબંધિત કુશળતા સાથે સક્ષમ બનાવવા અને આનંદપ્રદ જીવન જીવવાની તક આપીને લોકોના જીવનમાં પરિવર્તન કરવાનો છે.તથા લોકોને બિજનેશ કરવાની તક આપવાનો છે. 

આપણે ખરીદી તો રોજ કરીએ છીએ પરંતુ આપણે જે ખરીદી કરીએ છીએ તેમાથી રીત થોડી બદલવાની જરૂર છે. કંપની માથી ઉત્પાદિત થતી વસ્તુ એજ્ન્શી મા આવે એજન્શીમાથી ડિલરને ત્યા આવે ડિલર પાસેથી હોલ સેલ વાળાપાસે આવે અને હોલસેલ વાળા પાસેથી રિટેઇલર પાસે અને રિટેઇલર પાસેથી ગ્રાહ્ક પાસે આવે છે વળી વસ્તુનુ વેચાણ વધે કંપની તરફથી આકર્ષક જાહેરાતો પણ આપવામા આવે છે.

હવે કંપનીમા ઉત્પાદિત થતી વસ્તુ ઉપર મુજબ કડી માથી પસાર થઇને ગ્રાહ્ક સુધીપહોચે છે.આમ તેની ઉત્પાદિત કિમત પર જાહેરાત .એજન્શી,ડિલર,હોલસેલર અને રિટેઇલર નુ કમીશન ગણતા 20 થી 50% જેટલો ખર્ચ વધી જાય છે. જેથી વસ્તુ ગ્રાહક પાસે પહોચતા વસ્તુ પર 20 થી 50% જેટલો ખર્ચ વધી જતો હોય છે.

જ્યારે YASHBIZZ મા ઉપર મુજબની કડી એટલે કે એજન્શી, ડિલર, હોલ સેલર વગેરે નથી પરંતુ કંપની સીધી ગ્રાહક્ને વેચાણ કરે છે. આ માટે ગ્રાહ્ક થોડો આગળ આવે અને કંપની થોડી આગળ આવે આ બન્ને વચ્ચે જોડ્તી કડી એટલે ફેન્ચાઇજી  કે જ્યા કંપની ગ્રાહકના ઓર્ડર મુજબનો માલ પહોચાડે અને ગ્રાહક ત્યાથી વસ્તુ  મેળવી  ખરીદી શકો છો. 

YASHBIZZ મા જીવન જરૂરિયાતઉપયોગી વસ્તુ ,હેલ્થ (આરોગ્યને) લગતી વસ્તુ  તથા ખેતીવાડી માટે ઓર્ગેનિક દવાઓ આ તમામ વસ્તુ આયુર્વેદિક હસે જે લાભદાયક તથા ઘણી બધી તકલીફોમા ફાયદાકારક છે.

YASHBIZZ મા જોઇન્ટ થવાની  કોઇ ફી નથી પરંતુ જોઇંટ થવા માટે પ્રથમ વખત આપને આપનુ આપનુ આધાર કાર્ડ લિંક કરાવવાનુ રહેશે. આધાર કાર્ડ,અને પાન કાર્ડની માહિતી તથા જરૂરી બેજિક માહિતી જેવી કે બેંક ખાતા નંબર ,મોબાઇલ નંબર, વારસદારની વિગત વગેરે આપવાનુ રહેશે. ત્યારબાદ આપ આપને જે યોગ્ય લાગે તે પ્રોડક્ટ ખરીદી શકશો.  
 
ખરીદી માત્ર એક જ વાર કરવાની છે દર મહીને ખરીદી કરવી ફરજીયાત નથી આપને ફરીવાર ખરીદી કરવી હોય તો કરી શકો પરંતુ ફરજીયાત નથી  

વધુ માહિતી માટે YASHBIZZ બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

જોઇન્ટ થવા માટેની લિંક 
લિંક 1 માટે અહિ ક્લિક કરો 

લિંક 2 માટે અહિ ક્લિક કરો 




  

હવે આપણે YASHBIZZ મા કઇ કઇ વસ્તુ મળે છે તથા તેનાથી ક્યા ક્યા લાભ થાય તેની માહિતી જોઇએ 

સ્વદેશી વસ્તુ વાપરોતેમજ આત્મનિર્ભર બનો.
YASHBIZZ ની બધી જ  વસ્તુઓ ગુજરાતમાં જ બને છે. તો પ્રશ્ન થાય કે આ  સ્વદેશી વસ્તુ ક્યાંથી મળશે ?
જવાબ મા ભારતમા  ૩૦૯ જગ્યા એ YASHBIZZની દુકાન છેત્યાંથી તમને બધી વસ્તુ મળી જશે.


કઈ કઈ વસ્તુ મળશે ?

 હેલ્થકેરને લગતી વસ્તુ જેમા 
ડાયાબિટીસકેન્સરપગનો દુઃખાવોસાંધાનો દુઃખાવોકમરદર્દગેસકબજિયાતવજન ઘટાડવોવજન વધારવુંમોઢું ઓછું ખૂલવુંરોગ પ્રતિકારક શક્તિ વધારવીમાસિક અનિયમિતશરદીઉધરસફ્લૂ,ધાધરખીલ.ખરજવુ . વગેરે 

ઓરલ કેર તથા કોસ્મેટીક ને લગતી વસ્તુ જેમા 
સવાર થી સાંજ સુધી જે કોસ્મેટિક વસ્તુ વાપરીએ છીએ એ બધીજ આયુર્વેદિક સુદ્ધ મળસે જેમકે 
ટૂથપેસ્ટસાબુશેમ્પૂફેસવોશતેલ તેમજ બીજું ઘણું બધું....

હોમકેર ને લગતી પ્રોડ્ક્ટ 
કપડાં ધોવાનું લિકવિડવાસણ સાફ કરવાનું લિકવિડટોયલેટ સાફ કરવાનું લિકવિડ વગેરે...

કેટ્લફૂડને લગતી પ્રોડ્કક્ટ 
પ્રાણીઓના દુધમા વધારો તથાપ્રાણીઓના સારા  સ્વાસ્થ્ય માટે ઉપયોગી 

ઓર્ગેનિક ખેતીને લગતી પ્રોડક્ટ 
૧૦૦ઓર્ગેનિક દવાઓ જેનાં ઉપયોગથી તમારે DAP, NPK તેમજ યુરિયા નાખવાની જરૂર નહિ પડે.
પાકના વિકાસ માટેઉત્પાદન માટેમુંડા માટેઈયળ માટેચૂસ્યા જીવાતો માટેની ઓર્ગેનિક દવાઓ.

હવે આપણે જોઇએ કે આપણે YASHBIZZ ની વસ્તુ શા માટે વાપરવી ? 
1. કોઈ પણ વ્યક્તિ નોકરીધંધોખેતી શા માટે કરે છે ?

જવાબ :રૂપિયા કમાવા માટે
2. આપણે રૂપિયા શા માટે કમાવા જોઈએ ?

જવાબ :પોતાનું ઘર -પોતાની ગાડી સપનાઓ, પરીવાર માટે ટાઇમ સ્વતંત્રતા, સારુંશિક્ષણ, યાત્રા પ્રવાસ, બેંક બેલેન્સ, વિદેશટુર

3. આપણે ચાર પ્રકારે આવક કમાઈ એ છીએ

1. ખેતી
2. નોકરી
3 . ધંધો / બિઝનેસ 
4.પ્રોફેશનલ વ્યવસાય

આ ચાર રીતે 95 ટકા લોકો રૂપિયા કમાય છે .

ટકા લોકો બે પ્રકારે આવક મેળવે છે.

1. ઇન્વેસ્ટ કરીને
2. ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરીને .

હવે આપણે એક પ્રોજેકટ જેનુ નામ છે  પૈસા કમાવો અને તંદુરસ્ત રહો જેમાં કામ કરીને ઘણા બધા લોકોએ પોતાનું કેરિયર બનાવ્યું છે,તેની વાત કરીએ

આ પ્રોજેક્ટ્મા ત્રણ કેટેગરી છે.

(1). માત્ર એક્જ વાર નુ રોકાણ 
 તમે રોજે રોજ જે જરૂરી ફરજીયાત ખર્ચો કરતા આવ્યા છો અને અત્યારે પણ કરી રહ્યા છો અને ભવિષ્યમાં પણ કરવા જ પડશે તમે કે હું તે ખર્ચા માંથી ક્યારેય નહીં બચી શકીએતો એ ખર્ચામાં આપણે બચત કરી શકીએ છીએ. બંધ કરી શકતા નથી  કારણકે તે જીવન જરૂરિયાત માટે આવશ્યક છે. આ મા તમારે કોઇ પણ મનપસંદ વસ્તુની માત્ર એક જ વાર ખરીદી કરવાની જરૂર છે. વારંવાર ખરીદી કરવાની જરૂર નથી. 

(2) તંદુરસ્તી
 માની લો તમારી પાસે પૈસા છે પણ તંદુરસ્તી નથી તમે કોઈ બીમારી થી પીડાઈ રહ્યા છો પણ તે મટતી નથી અને જો તમે સાજા છો પણ ભવિષ્યમાં તમને કોઈ બીમારી ના આવે તેવું ઈચ્છો છો તો તમે અમારી આયુર્વેદિક પ્રોડક્ટનો ઉપયોગ કરીને બિમારીથી મુક્ત થઈ શકો છો.

(3) પૈસા કમાવો.
 આ પ્રોજેકટમાં તમે ધારો એટલાં પૈસા પણ કમાઈ શકો છોએ પણ બીજા લોકોનું સારું કરીનેઆ ત્રીજા પોઇન્ટમાં તમે બચત પણ કરી શકોછોતંદુરસ્ત પણ રહી શકો છો અને પૈસા પણ કમાઈ શકો છો.

  અને ખાસ આમાં તમારે એક પણ રૂપિયો ભરવાનો નથી કે કોઈ જાતની ફી પણ ચુકવવાની નથી.
ફક્ત તમારે તમારા ઘરમાં વપરાતી વસ્તુ તથા હેલ્થમા ઉપયોગી વસ્તુ એક જ વાર ખરીદવાને છે. 

જો તમે આ પ્રોજેક્ટમાં પાર્ટનર બનીને પૈસા કમાવા માંગતા હોવ,  તમારું  કેરિયર બનાવવા માગતા હોવભવિષ્યમાં આર્થિક આઝાદી મેળવવા માંગતા હોયતમારા પરિવારનું ભવિષ્ય ઉજળું કરવા માંગતા હોવ તો મને મારા
 Whatsapp 70961 66613  પર તમારું નામ અને મોબાઇલ નંબર મેસેજ કરવા વિનંતિ જેથી કરીને આપણે પર્સનલ ચર્ચા કરી શકીએ.

વધુ માહિતી માટે YASHBIZZ બીઝનેસ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

જોઇન્ટ થવા માટેની લિંક 
લિંક 1 માટે અહિ ક્લિક કરો 

લિંક 2 માટે અહિ ક્લિક કરો 


                   

  YASHBIZZ  ( સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક પ્રોડુક્ટટ) ની  માહિતી જોઇએ 

આ તમામ પ્રોડુક્ટ આયુર્વેદિક છે તથા સ્વાસ્થ્ય માટે લાભ દાયક આડ અસર વગરની છે. 
નીચે આપેલ ચિત્રમા પ્રોડુક્ટ નુ નામ, કિમત અને પી.વી. તથા પ્રોડુક્ટનો ઉપયોગ ફાયદા આપેલ છે. 

વધુ માહિતી માટે YASHBIZZ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ફ્રી જોઇનિંગ 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 







 YASHBIZZ  ( સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક પ્રોડુક્ટટ પ્રોડુક્ટ ક્યા ક્યા રોગમા ઉપયોગી છે તેની) તથા ઓર્ગેનિક ખેતીમા ઉપયોગી પ્રોડુક્ટની  માહિતી જોઇએ 

આ તમામ પ્રોડુક્ટ આયુર્વેદિક છે તથા સ્વાસ્થ્ય માટે લાભ દાયક આડ અસર વગરની છે.  
વધુ માહિતી માટે YASHBIZZ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ફ્રી જોઇનિંગ 


  YASHBIZZ  પ્રોડુક્ટ નુ લિસ્ટ જોઇએ જેમા પ્રોડક્ટ નુ નામ તેની કિમત તથા પી.વી. તથા તે પ્રોડુક્ટ ની કેટેગરી વિષે માહિતી આપેલ છે.   

વધુ માહિતી માટે YASHBIZZ ની વેબ સાઇટ માટે અહિ ક્લિક કરો 

ફ્રી જોઇનિંગ