4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 11, 2021

Vhali dikri yojna update 2021


નમસ્કાર 

વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં વ્હાલી દીકરી યોજનાની બેજીક માહિતી જોઈ આ પોસ્ટ માટે અહી ક્લિક કરો  

આજે  આપણે વ્હાલી દીકરી યોજનાની થોડી વધુ માહિતી જોઈએ.

લાભાર્થીની પાત્રતાઃ 

તા.૦૨-૦૮-૨૦૧૯ કે ત્યાર બાદ જન્મેલ દીકરીને લાભ મળવાપાત્ર છે. વધુમાં વધુ ત્રણ દીકરી સુધી લાભ મળવાપાત્ર છે. માતા-પિતાની વાર્ષિક આવક રૂા. ૨,૦૦,૦૦૦/- સુધીની હોવી જોઇએ.


 સહાયઃ

 પ્રથમ હપ્તો રૂ।. ૪,૦૦૦, બીજો હપ્તો રૂ।. ૬,૦૦૦, ત્રીજો હપ્તો રૂ।. ૧,૦૦,૦૦૦


અરજી ક્યાં કરવી:

વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી આંગણવાડી કેન્દ્ર/સીડીપીઓ કચેરી/જન સેવા કેન્દ્ર ઉપરાંત E-gram સેન્ટર પર અરજી જમા કરાવી શકશે ઉપરાંત digital gujarat પરથી ઓનલાઈન અરજી પણ કરી શકશે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો 

આગળ શેર કરો જેથી વધુમાં વધુ દીકરીઓને આ યોજનાનો લાભ મળે

free registrestion માટે નીચેના ફોટા પર ક્લિક કરી whatsapp કરો 



Oct 14, 2021

Pmjay yojna avkano dakhlo mudat

 નમસ્કાર

વાચક મિત્રો

PMJAY-MA યોજનાના લાભ માટેના આવકના પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી માન્ય રાખવા અને તલાટી કમ મંત્રી અધિકૃત કરવા બાબત પરિપત્ર તારીખ 05/10/2021

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

અમારી સાથે જોડાયેલા રહેવા વધુ માહિતી માટે eonnet સોશિયલ મીડિયા એપ ડાઉનલોડ કરો અને follow કરો એપ ડાઉનલોડ કરવા ફોટાપર ટચ કરી આગળ વધો. 



monghvari koShtak 2021

  નમસ્કાર 

    વાચક મિત્રો 

આજે આપણે 01-06-1986 થી 01-07-2021 સુધીના મોંઘવારી દરની માહિતી જોઈએ આ માટે નીચે link પર ક્લિક કરી આપ excell sheet માં જોઈ શકાશે.તથા નીચે ઈમેજ કોપી પણ મુકેલ છે. 
Excell sheet માટે અહિ ક્લિક કરો 



Oct 10, 2021

Yashbiz marketing plan video

 નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં yashbizz બાયો  મેગ્નેટિક મેટ્રેસ વિષે માહિતી જોઈ આ પોસ્ટ જોવા અહી ક્લિક કરો  


આજે આપણે yashbizz માર્કેટિંગ બિજનેશ પ્લાન પ્રેઝન્ટેશન વિડીયો દ્વારા જોઈએ વિડીયો પર ક્લિક કરી ડાયરેક્ટ youtube માં પણ જોઈ શકાશે વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડીયો 



Sep 29, 2021

1 to 2 time tabale 2021

   નમસ્કાર

    વાચક મિત્રો 
અહિ ધોરણ 1 અને 2  માટેનુ ઓટોફિલ સમય પત્રક મુકેલ છે જેમા તમારે બધા તાસની ગોઠવણી પર ક્લિક કરી જનરલ સમય પત્રક ગોઠવો આ માટે ડ્રોપ ડાઉન મેનુ માથી વિષય સિલેક્ટ કરો અને ફ્રંટ પેઝમા વિષય અને વિષય શિક્ષકના પુરા નામ ગુજરાતીમા તથા ટુંકમા નામ અંગ્રેજીમા લખવા 

આના આધારે ધોરણ વાઇઝ સમય પત્રક તૈયાર થસે ધોરણ વાઇઝ સમય પત્રક તૈયાર થસે જેની આપ પ્રીંટ પણ કાઢી સકસો

સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ફાઇલનુ ફ્ર્ન્ટ પેઝ





આભાર