4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 16, 2021

GR 1 to 15 Dec

  નમસ્કાર 

    વાચક મિત્રો 

અહી આજની પોસ્ટમાં ડિસેમ્બર માસમાં તારીખ 01-12-2021 થી 15-12-2021 સુધીમાં થયેલ અગત્યના પરિપત્રો મુકવામાં આવેલ છે. 

પ્રબંધ પોર્ટલ બાબત 02-12-21 પરિપત્ર 

CCC માટે આંબેડકર યુનિવર્સીટી નું સર્ટી માન્ય ગણવા બાબત 06-12-21

ચુંટણી ના બીજા દિવસે ઓનડ્યુટી ગણવા બાબત 09-12-21 

Twining કાર્યક્રમ બાબત 14-12-21 

વધુ માહિતી માટે ફોટા પર ક્લિક કરો 



Dec 11, 2021

gp election vord vaiz ankda

નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ તથા પ્રથમ પોલીંગ ઓફિસર માટે ઉપયોગી વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા અલગ અલગ રાખવા માટેના પત્રકની માહિતી જોઈએ 

આ પત્રક pdf  ફોરમેટમાં છે  જેમાં એક પેઝમા 1 થી 8 તથા બીજા પેઝમાં 9 થી 16 એમ કુલ 16 વોર્ડ મુજબ નું બનાવેલ છે. કુલ 12 પેજ છે.  દર બે કલાક માટે અલગ અલગ પત્રક આપેલ છે જેથી બે કલાકે આંકડા દઈ શકાય તેમજ કુલ નાં ખાનામાં દર બે કલાક નાં તથા સમય મુજબ સળંગ આંકડા પણ આપી શકાશે. છેલ્લે કુલ સરવાળો કરી લેવો. 

આપના બૂથમાં જો 8 કે તેથી ઓછા વોર્ડ હોય તો પેજ નંબર 1,3,5,7,9,11 નો ઉપયોગ કરવો 

જો 8 થી વધુ હોય તો બધા પેજની પ્રિન્ટ કાઢવી દરેક પત્રકમાં દર બે કલાક મુજબ તથા વોર્ડ નંબર લખેલા છે. 

વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા માટેનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 



Dec 8, 2021

Maltipal bio megnetics metres

  નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં yashbizz બિઝનેશ પ્લાન વિડીયો વિષે માહિતી જોઈ આ પોસ્ટ જોવા અહી ક્લિક કરો  


આજે આપણે yashbizz બાયોમેગ્નેટિક્સ મેટ્રેસ ના પ્રકાર અને ફાયદા જોઈએ વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો. 

ચિત્ર ન.1 ગરીબ હોવાનું કારણ 


ચિત્ર ન.2 મેગ્નેટિક્સ મેટ્રેસ ના ફાયદા

ચિત્ર ન.3 વિવિધ રોગમાં ઉપયોગી

ચિત્ર ન.4 મેગ્નેટિક્સ મેટ્રેસ ના પ્રકાર

ચિત્ર ન.5 મેટ્રેસ શા માટે 

કોન્ટેક્ટ ઓન whatsapp

Nov 26, 2021

Raja list gujarat state 2022

  નમસ્કાર 

      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુજરાત રાજયનુ  ફરજિયાત , મરજિયાત અને બેંકોની રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2021

PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
ફરજિયાત રજા 

મરજિયાત રજા 

બેંકોની રજા 

Nov 16, 2021

Ariyars bil gr 15,11,21

 નમસ્કાર

   વાચક મિત્રો

હાલમાં 30/10/2021 સુધીના અંતિમ ચુકવણી બિલો પ્રાથમિક શિક્ષકોના પગાર ભથ્થા સિવાયના એરિયર્સ બિલો બાબત માહિતી મંગાવતો gr 15,11,21 નો અહીં મુકેલ છે 

GR ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો