4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 1, 2022

NMMS Exam 2022

   નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/01/2022 છે.

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી  સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/01/2022

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 


જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો 





Dec 31, 2021

Scholarship exam std-6&9 2021-22

નમસ્કાર 

    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2021/22 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9  મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11/01/2022

પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 





Dec 16, 2021

GR 1 to 15 Dec

  નમસ્કાર 

    વાચક મિત્રો 

અહી આજની પોસ્ટમાં ડિસેમ્બર માસમાં તારીખ 01-12-2021 થી 15-12-2021 સુધીમાં થયેલ અગત્યના પરિપત્રો મુકવામાં આવેલ છે. 

પ્રબંધ પોર્ટલ બાબત 02-12-21 પરિપત્ર 

CCC માટે આંબેડકર યુનિવર્સીટી નું સર્ટી માન્ય ગણવા બાબત 06-12-21

ચુંટણી ના બીજા દિવસે ઓનડ્યુટી ગણવા બાબત 09-12-21 

Twining કાર્યક્રમ બાબત 14-12-21 

વધુ માહિતી માટે ફોટા પર ક્લિક કરો 



Dec 11, 2021

gp election vord vaiz ankda

નમસ્કાર 

   વાચક મિત્રો 

આજે આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ્રિસાઇડિંગ તથા પ્રથમ પોલીંગ ઓફિસર માટે ઉપયોગી વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા અલગ અલગ રાખવા માટેના પત્રકની માહિતી જોઈએ 

આ પત્રક pdf  ફોરમેટમાં છે  જેમાં એક પેઝમા 1 થી 8 તથા બીજા પેઝમાં 9 થી 16 એમ કુલ 16 વોર્ડ મુજબ નું બનાવેલ છે. કુલ 12 પેજ છે.  દર બે કલાક માટે અલગ અલગ પત્રક આપેલ છે જેથી બે કલાકે આંકડા દઈ શકાય તેમજ કુલ નાં ખાનામાં દર બે કલાક નાં તથા સમય મુજબ સળંગ આંકડા પણ આપી શકાશે. છેલ્લે કુલ સરવાળો કરી લેવો. 

આપના બૂથમાં જો 8 કે તેથી ઓછા વોર્ડ હોય તો પેજ નંબર 1,3,5,7,9,11 નો ઉપયોગ કરવો 

જો 8 થી વધુ હોય તો બધા પેજની પ્રિન્ટ કાઢવી દરેક પત્રકમાં દર બે કલાક મુજબ તથા વોર્ડ નંબર લખેલા છે. 

વોર્ડ વાઈઝ સ્ત્રી પુરૂષના આંકડા માટેનું પત્રક ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 



Dec 8, 2021

Maltipal bio megnetics metres

  નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં yashbizz બિઝનેશ પ્લાન વિડીયો વિષે માહિતી જોઈ આ પોસ્ટ જોવા અહી ક્લિક કરો  


આજે આપણે yashbizz બાયોમેગ્નેટિક્સ મેટ્રેસ ના પ્રકાર અને ફાયદા જોઈએ વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો. 

ચિત્ર ન.1 ગરીબ હોવાનું કારણ 


ચિત્ર ન.2 મેગ્નેટિક્સ મેટ્રેસ ના ફાયદા

ચિત્ર ન.3 વિવિધ રોગમાં ઉપયોગી

ચિત્ર ન.4 મેગ્નેટિક્સ મેટ્રેસ ના પ્રકાર

ચિત્ર ન.5 મેટ્રેસ શા માટે 

કોન્ટેક્ટ ઓન whatsapp