ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પરીક્ષા NMMS માં આવકનો દાખલો ક્યાં અધિકારીશ્રી નો માન્ય ગણાશે તે બાબત સ્પષ્ટતા કરતો GR તારીખ 03/01/2022
Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Jan 6, 2022
Jan 4, 2022
patrak-1 with adhyayan nishpti 6 to 8 sem-2
નમસ્કાર
વાચક મિત્રોહાલમા ચાલતા અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસક્રમ મા ધોરણ 6 થી 8 મા પત્રક A ભરવામા ઉપયોગી અધ્યયન નિષ્પતિ દ્વિતિય સત્રની ધોરણ 6 થી 8 ના તમામ વિષયની અહિ PDF તથા એક્ષ્સેલ સ્વરૂપે મુકેલ છે.આ તમામ નિષ્પતિઓ રચનાત્મક મુલ્યાંકન પત્રક-A મા લખેલી છે જેમા આપને માત્ર વિધાર્થીનુ નામ લખી જેતે અધ્યયન નિષ્પતિના ખાનામા ચોકડી,પ્રસ્નાર્થ ,અને ખરાની નીસાની આપે મેન્યુઅલી કરવાની રહે છે. આપની વર્ગની સંખ્યાને ધ્યાનમા રાખી પ્રીંટ કાઢવી પ્રીંટ કાઢી ફાઇલમા રાખી શકશો અથવા નવતર પ્રયોગ માટે રૂમમા લગાવી શકશો નવતર પ્રયોગની માહિતી માટે અહિ ક્લિક કરો
આ ફાઇલ GCERT websaite ને આધારે બનાવેલ છે.
ધોરણ-6 થી 8 તમામ વિષય PDF File માટે અહિ ક્લિક કરો
ધોરણ-6 થી 8 તમામ વિષય Excel File માટે અહિ ક્લિક કરો
Jan 1, 2022
NMMS Exam 2022
નમસ્કાર
મિત્રોગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/01/2022 છે.
NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 1,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે
ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/01/2022
પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70અનામત માટે રૂ 50
જરૂરી આધારો
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને)
પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે.
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે.
વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે અહિ ક્લિક કરો
ફોર્મ ભરવા અહિ ક્લિક કરો
ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS) ધોરણ -8 લખેલ છે તેની સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે .
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો
Dec 31, 2021
Scholarship exam std-6&9 2021-22
નમસ્કાર
વાચક મિત્રોચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2021/22 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે
ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11/01/2022
પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસેફોર્મ ભરવા અહિ ક્લિક કરો
Dec 16, 2021
GR 1 to 15 Dec
નમસ્કાર
વાચક મિત્રો
અહી આજની પોસ્ટમાં ડિસેમ્બર માસમાં તારીખ 01-12-2021 થી 15-12-2021 સુધીમાં થયેલ અગત્યના પરિપત્રો મુકવામાં આવેલ છે.
પ્રબંધ પોર્ટલ બાબત 02-12-21 પરિપત્ર
CCC માટે આંબેડકર યુનિવર્સીટી નું સર્ટી માન્ય ગણવા બાબત 06-12-21
ચુંટણી ના બીજા દિવસે ઓનડ્યુટી ગણવા બાબત 09-12-21
Twining કાર્યક્રમ બાબત 14-12-21
વધુ માહિતી માટે ફોટા પર ક્લિક કરો
Subscribe to:
Posts (Atom)