www.mnmeniya.in તરફથી અમારા સૌ વાચક મિત્રોને વસંત પંચમીની ખુ ખુબ હાર્દિક શુભેચ્છા
નમસ્કાર
વાચક મિત્રો
ખાસ રજાઓ બાબત સ્પષ્ટી કરણ
આ રજાઓ વર્ગ 3 ના ફિક્સ પગારી કર્મચારીઓ માટે જે તે વખતે પરિપત્ર કરવામાં આવેલ હતો પરંતુ ફિક્સ પગાર માં નોન વેકેશનલ એવું સ્પષ્ટી કરણ ના થતા દરેક જિલ્લા માં અલગ અલગ અર્થઘટન થતા આવી રજાઓ ને ખાસ રજાઓ નામ આપેલ અને ગંભીર બીમારી કે અકસ્માત કે કોઈ મેડિકલ લેવલે સારવાર અર્થે ફિક્સ પગાર ના કર્મચારીઓ એ આવી રજાઓ ભોગવેલ પરંતુ અમુક જિલ્લા માં આવી રજાઓ ના આપતા પ્રશ્ન ઉપસ્થિત થયેલ અને નિયામક કચેરીએ માહિતી માગતા સ્પષ્ટ થયેલ કે જેમને વેકેશન મળતું નથી તેવા વર્ગ 3 ના કર્મચારીઓ આ રજાઓ વાર્ષિક 15 રજાઓ ભોગવી શકશે આ બાબત સ્પષ્ટ થતા જે વિધાસહાયકો એ આવી રજાઓ ભોગવી હોય તેમની પાસેથી બિન પગારી રજાઓ નો હેતુ સ્પષ્ટ કરી રિકવરી ભરવા અમુક તાલુકામાં હુકમ થયેલ જે અન્વયે સરકાર સાથે ચર્ચા થતા એમાં એવો માર્ગ કાઢેલ કે રજાઓ ભોગવી હોય તે પુરા પગાર માં આવે તે સમયે વાર્ષિક પ્રાપ્ત રજાઓ જમા થાય એમાં થી આ રજાઓ બાદ કરવી પરંતુ આ રજાઓ બિન પગારી ના ગણવી આ મુજબ અમલવારી કરવાની થાય છે
પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
નમસ્કાર
વાચક મિત્રો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ , ગાંધીનગર દ્વારા વિવિધ ભરતી માટે ઓનલાઇ ફોર્મ ભરવાના ચાલુ છે વર્ગ ૩ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૭-૦૧-૨૦૨૨
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ વિવિધ ભરતી માટે ફોર્મ ભરવા અહી ક્લિક કરો