4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Apr 5, 2022

NMMS Hall Ticket 2022

 નમસ્કાર 

    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2021/22 મા ધોરણ 8  મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ થવાની ચાલુ થઇ ગયેલ હોઇ ફોર્મ ભરેલ વિધાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી 

NMMS ધોરણ 8 પરીક્ષા તારીખ 17/04/2022

હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://sebexam.org/
પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 8 માટે NMMS  ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે


ધોરણ 8 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો



Mar 28, 2022

ઉનાળુ વેકેશન 2022

 નમસ્કાર

વાચક મિત્રો

 પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન ક્યારથી ક્યાં સુધી રહેશે તે બાબત GR થઈ ગયેલ છે.



 ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત પરિપત્ર તા 28/03/2022

Pdf કોપી માટે અહીં ક્લિક કરો

Mar 4, 2022

I-khedut sabsidy shay

 નમસ્કાર 

    વાચક મિત્રો 
હાલમા I-ખેડુત વેબ પોર્ટલમા વિવિધ યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ છે જેમકે 
ટ્રેક્ટર માટે સહાય  ટ્રેકટરના વિવિધ  ઓજારો માટે સહાય તેમજ જમીન અને જળ સરંક્ષણ માટેની યોજનાઓ પસુપાલન ,બાગાયતી અને મત્સ્ય ઉધોગ માટેની યોજનાઓ વગેરે જેમા આપને જે વિભાગની યોજના વિશે માહિતી જોઇતી હોય તેના પર ક્લિક કરવુ અને ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરી સકાસે 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/03/2022 છે 
ટ્રેક્ટર અને તેના વિવિધ ઓજારો માટે ખેતીવાડીની યોજનાઓ પર ક્લિક કરવુ 
I- ખેડુત પોર્ટલમા અરજી કરવા અહિ ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 




Feb 20, 2022

Job Alert

 નમસ્કાર 

    વાચક મિત્રો 

જોબ એલર્ટ અંતર્ગત અત્યારની વિવિધ ભરતી નીચે મુજબ છે.

(1) ભરતીનું નામ:જુનિયર ફાર્માસીસ્ટ વર્ગ-3

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/02/2022

વધુ માહિતી માટે અહી ક્લિક કરો 


(2) ભરતીનું નામ:જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબી) વર્ગ-3    

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08/03/2022

વધુ માહિતી માટે અહી ક્લિક કરો 

ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો 






Feb 19, 2022

badli niyamo & ofline education G.R.

નમસ્કાર 

    વાચક મિત્રો

હાલમાં સરકારશ્રી દ્વારા બદલીના વિવિધ નવા નિયમો મહત્વના ફેરફાર સાથે જાહેર કરેલ છે તેની ઓફિસિયલ પ્રેસનોટ જોઈએ 

તથા ૨૧-૦૨-૨૦૨૨ થી સંપૂર્ણ ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા બાબત ના પરિપત્ર પર એક નજર જોઈએ 

બદલીને નવા નિયમોની ઓફિસિયલ પ્રેસનોટ માટે  અહી ક્લિક કરો 


ઓફલાઈન શિક્ષણ બાબત પરિપત્ર ૧૮-૦૨-૨૦૨૨ માટે અહી ક્લિક કરો