નમસ્કાર
વાચક મિત્રોચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2022/23 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે
ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન
ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ 22-08-2022
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/09/2022
પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે(ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે નીચેની લિંક કાર્યરત થશે)