4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Aug 17, 2022

Pse exam 2022

 નમસ્કાર 

    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2022/23 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9  મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન 

ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ 22-08-2022

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/09/2022

પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 
(ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે નીચેની લિંક કાર્યરત થશે)

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


જાહેરાત નામું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 




34% DA PRIPTR 17-8-2022

 નમસ્કાર

વાચક મિત્રો

આજે આપણે 34% da નો પરિપત્ર જોઈએ

પરિપત્ર તારીખ 17-08-2022

અમલ 01-01-2022 થી 3%વધારો કુલ 34%

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Registration mate નીચેના ફોટા પર ક્લિક કરો



Chorome browser triks

નમસ્કાર

   વાચક મિત્રો

આજે આપણે વેબસાઈટ ટ્રીક્સ તથા એક એપ્લિકેશન ની માહિતી જોઈએ

Google Chrome માં કામ કરતી વેળા ભુલથી Chrome બંધ થઈ જાય કે લાઈટ જાય અને ફરીથી એ જ Tabs ઓપન કરવા હોય તો chrome ખોલીને ctrl +shift +T દબાવવાથી છેલ્લે જ્યાં જેટલા Tab ચાલુ હતા એ reopen થઈ જશે.

POWER Of YOUTAG                            Business प्लान को ज्वाइन करने के लिए नीचे दिए गए लिंक पर क्लिक 

https://t.co/7BUYnxSbvn


Sponcer I'd = 1519329


Note:-एप्लीकेशन डाउनलोड करने के बाद में कस्टमर और डिस्ट्रीब्यूटर ऑप्शन आएंगे उसमें से डिस्ट्रीब्यूटर पर जाकर रजिस्टर करें



Jul 6, 2022

masik ayojan std 6to8

 

નમસ્કાર     

     વાચક મિત્રો 

શિક્ષકમિત્રોને ઉપયોગી એવુ વાર્ષિક આયોજન અહિ PDF  સ્વરૂપે મુકેલ છે આ આયોજનમા માસવાર અભ્યાસ ક્રમ ની ફાળવણી કરવામા આવેલ છે. તથા પ્રથમ સત્ર વાઇઝ  ફાઇલ્ મા બનાવેલ છે આ આયોજન ધોરણ 6થી8 માટે તમામ વિષયનુ એક્જ ફાઇલમા બનાવેલ છે આપ જે વિષય ભણાવતા હોય તે વિષયની પ્રીંટ કાઢવી  જેમા સામાજિક વિજ્ઞાન મા આ વર્ષથી  બદલાયેલ પાઠયપુસ્તક મુજબ આયોજન બનાવેલ છે 


પ્રથમ સત્ર માટે બધાજ વિષય માટે અહિ ક્લિક કરો



Jun 29, 2022

Abhyaskram Falvani

 

નમસ્કાર 

     વાચક મિત્રો 

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ,ગાંધીનગર નુ વર્ષ 2022-23 માટેનુ ધોરણ 3 થી 8 ના શિક્ષકમિત્રોને ઉપયોગી માસવાર અભ્યાસક્રમ ફાળવણી નુ ફોર્મેટ અહિ મુકેલ છે.