4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Oct 11, 2022

Nmms exam 2022-23

    નમસ્કાર 

     મિત્રો 
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ સિષ્યવ્રુતિ પરીક્ષા પૈકી NMMS ધોરણ -8 મા ભણતા બાળકો માટેની પરીક્ષા નુ જાહેર નામુ બહાર પડી ગયેલ છે.
 ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/11/2022 છે.

NMMS પરીક્ષા ધોરણ -8 મા અભ્યાસ કરતા અને 3,50,000 ની આવક મર્યાદા ધરાવતા કોઇ પણ વિધાર્થી આપી સકે છે આ વિધાર્થી  સરકારી અથવા અર્ધ સરકારી સ્કુલમા અભ્યાસ કરતો હોવો જોઇએ
 હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 55% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 8 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/11/2022

પરીક્ષા ફી જનરલ અને ઓબીસી માટે રૂ 70 
અનામત  માટે રૂ  50 


જરૂરી આધારો 
(1) ઓનલાઇન ભરેલ ફોર્મ
(2) ફી ભર્યાનુ ચલણ
(3) ધોરણ-7 માર્કસીટ 
(4) આવકનો દાખલો
(5) જાતિનો દાખલો (લાગુ પડે તેને)
(6) વિક્લાંતાનુ સર્ટી (લાગુ પડે તેને) 

પરીક્ષા બે વિભાગમા હસે બને વિભાગમા 90 પ્રશ્નો 90 ગુણ અને 90 મિનિટનો સમય હસે વિભાગ 1 MAT નો હસે જેમા બુધ્ધી કસોટી,આક્રુતિ,તર્ક,સાબ્દિક,આશાબ્દિક પ્રશ્નો હસે 
વિભાગ-2 SAT જેમા ધોરણ 7 અને 8 ના ગણિત ,વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન ના પ્રશ્નો હશે. 
બન્ને વિભાગમા પાસ થઇ મેરીટમા આવનાર વિધાર્થીને દર મહિને 1000 મુજબ વર્ષના 12000 ચાર વર્ષ સુધી શિષ્ય વ્રુતિ મળવા પાત્ર છે. 

વધુ માહિતી માટે તેની ઓફિસિયલ વેબસાઇટ માટે  અહિ ક્લિક કરો 

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


ફોર્મ ભરવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરી ખુલતી સાઇટ્મા જ્યા નેશનલ કમ મેરિટ સ્કોલર્શિપ (NMMS)  ધોરણ -8 લખેલ છે તેની  સામે Apply Now પર ક્લિક કરી ફોર્મ ભરી સકાસે . 
ત્યારબાદ વિધાર્થીનો આધાર ડાયસ નંબર લખી સબમિટ પર ક્લિક કરવુ ત્યારબાદ જરૂરી માહિતી ભરી સબમિટ કરવુ જેથી અપ્લીકેશન નંબર જનરેટ થસે જેને નોંધી લો ત્યારબાદ અપલોડ ફોટો ગ્રાફ પર ક્લિક કરી એપ્લીકેશન નંબર અને જ્ન્મતારીખ નાખી સબમિટ પર ક્લિક કરી ફોટો અને સહિ અપલોડ કરો અને એપ્લીકેસન ક્ન્ફોર્મ કરો ત્યારબાદ પ્રીંટ કાઢી લો 







Aug 30, 2022

Badli ruls 01-04-22

 નમસ્કાર

    વાચક મિત્રો

અહીં નવા બદલી નિયમો વર્ષ 2022 નો gr pdf કોપીમાં મુકેલ છે આશા છે કે તે આપને ખુબ ઉપયોગી થશે

GR ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



Aug 18, 2022

Std 7 dilli saltanat

નમસ્કાર

   વાચક મિત્રો

આજે ધોરણ 7 એકમ 2 દિલ્લી સલ્તનત નુ સદર્ભ સાહિત્ય જોઈએ વિવિધ વંશો અને શાશક 


(1)ગુલામ વંશ


   1 = 1193 મુહમ્મદ ઘોરી

   2 = 1206 કુતુબુદ્દીન ઇબાચ

   3 = 1210 અરામ શાહ

   4 = 1211 ઇલ્તુત્મિશ

   5 = 1236 રૂકનુદ્દીન ફિરોઝ શાહ

   6 = 1236 રઝિયા સુલતાન

   7 = 1240 મુઇઝુદ્દીન બહરામ શાહ

   8 = 1242 અલ્લાહુદ્દીન મસૂદ શાહ

   9 = 1246 નસીરુદ્દીન મેહમૂદ

   10 = 1266 ગ્યાસુદિન બલ્બ

   11 = 1286 કાઈ ખુસરો

   12 = 1287 મુઇઝુદ્દીન કૈકુબાદ

   13 = 1290 શામુદ્દીન વાણિજ્ય

   1290 સ્લેવ વંશનો અંત

  (શાસનનો સમયગાળો - લગભગ 97 વર્ષ.)


  (2) ખિલજી વંશ


   1 = 1290 જલાલુદ્દીન ફિરોઝ ખિલજી

   2 = 1296 અલાદ્દીન ખિલજી

   4 = 1316 સાહાબુદ્દીન ઓમર શાહ

   5 = 1316 કુતુબુદ્દીન મુબારક શાહ

   6 = 1320 નસીરુદ્દીન ખુસરો શાહ

 1320 ખિલજી વંશનો અંત

  (શાસનનો સમયગાળો - આશરે 30 વર્ષ)


  (3) તુગલક વંશ


   1 = 1320 ગયાસુદ્દીન તુઘલક પ્રથમ.

   2 = 1325 મુહમ્મદ બિન તુગલક બીજો.

   3 = 1351 ફિરોઝશાહ તુગલક

   4 = 1388 ગયાસુદ્દીન તુઘલક બીજો.

   5 = 1389 અબુબકર શો

   6 = 1389 મુહમ્મદ તુઘલક ત્રીજો.

   7 = 1394 સિકંદર શાહ એલ

   8 = 1394 નસીરુદ્દીન શાહ દુસરા

   9 = 1395 નુસરત શાહ

  10 = 1399 નસીરુદ્દીન મોહમ્મદ શાહ

   11 = 1413 દોલત શાહ

   1414 તુઘલક વંશનો અંત

  (શાસન અવધિ - અંદાજિત 94)


   સૈયદ વંશ


   1 = 1414 ખિઝર ખાન

   2 = 1421 મુઇઝુદ્દીન મુબારક શાહ બીજો.

   3 = 1434 મુહમ્મદ શાહ ચોથો.

   4 = 1445 અલ્લાઉદ્દીન આલમ શાહ

   1451 સઈદ વંશનો અંત

  (શાસનનો સમયગાળો - આશરે 37 વર્ષ)

અલોદી વંશ

 1 = 1451 બહલોલ લોઢ

   2 = 1489 ગ્રેટ એલેક્ઝાન્ડર એલ

   3 = 1517 ઈબ્રાહીમ લોદી

   રાજવંશ 1526 માં સમાપ્ત થાય છે

 (શાસનનો સમયગાળો - આશરે 75 વર્ષ.)


   મુઘલ વંશ

 1 = 1526 જહરુદ્દીન બાબર

   2 = 1530 હુમાયુ

   1539માં મોગલ વંશનો અંત આવ્યો

  (શાસન અવધિ - 23 વર્ષ)


  સૂરી રાજવંશ


   1 = 1539 શેર શાહ સૂરી

   2 = 1545 ઇસ્લામ શાહ સૂરી

   3 = 1552 મહમૂદ શાહ સૂરી

   4 = 1553 ઈબ્રાહીમ સુરી

   5 = 1554 ફિરોઝ શાહ સૂરી

   6 = 1554 મુબારક ખાન સૂરી

   7 = 1555 એલેક્ઝાન્ડર સુરી

   સૂરી રાજવંશનો અંત. (લગભગ 16 વર્ષ સુધી શાસન)


  મુઘલ વંશ પુનઃસ્થાપિત થયો 


   1 = 1555 હુમાયુ ફરીથી ઘાસ પર

   2 = 1556 જલાલુદ્દીન અકબર

   3 = 1605 જહાંગીર સલીમ

   4 = 1628 શાહજહાં

   5 = 1659 ઔરંગઝેબ

   6 = 1707 શાહઆલમ એલ

   7 = 1712 ઝાહદર શાહ

   8 = 1713 ફારૂકસીઆર

   9 = 1719 રાયફુડુ

   10 = 1719 રાયફુદુ દૌલા

   11 = 1719 નેકુશિયાર

   12 = 1719 મહમૂદ શાહ

   13 = 1748 અહમદ શાહ

   14 = 1754 આલમગીર

   15 = 1759 શાહઆલમ

   16 = 1806 અકબર શાહ

   17 = 1837 બહાદુર શાહ ઝફર

   1857 મુઘલ વંશનો અંત આવ્યો

   (સરકારનો સમયગાળો - અંદાજે 315 વર્ષ.)


        બ્રિટિશ રાજ


   1 = 1858 લોર્ડ કેનિંગ

   2 = 1862 લોર્ડ જેમ્સ બ્રુસ એલ્ગિન

   3 = 1864 લોર્ડ જહાં લોરેન્સ

   4 = 1869 લોર્ડ રિચાર્ડ મેયો

   5 = 1872 લોર્ડ નોર્થબુક

   6 = 1876 લોર્ડ એડવર્ડ લેટિનલોર્ડ

   7 = 1880 લોર્ડ જ્યોર્જ રિપન

   8 = 1884 લોર્ડ ડફરીન

   9 = 1888 લોર્ડ હની લેન્સન

   10 = 1894 લોર્ડ વિક્ટર બ્રુસ એલ્ગિન

   11 = 1899 લોર્ડ જ્યોર્જ કર્ઝન

   12 = 1905 લોર્ડ ટીવી ગિલ્બર્ટ મિન્ટો

   13 = 1910 લોર્ડ ચાર્લ્સ હાર્ડિંગ

   14 = 1916 લોર્ડ ફ્રેડરિક સેલ્મ્સફોર્ડ

   15 = 1921 લોર્ડ રૂક્સ આઇઝેક રાઇડિંગ

  16 = 1926 લોર્ડ એડવર્ડ ઇર્વિન

   17 = 1931 લોર્ડ ફ્રીમેન વેલિંગ્ટન

   18 = 1936 લોર્ડ એલેક્ઝાન્ડર લિનલિથગો

   19 = 1943 લોર્ડ આર્ચીબાલ્ડ વેવેલ

   20 = 1947 લોર્ડ માઉન્ટબેટન


  બ્રિટિશ શાસન લગભગ 90 વર્ષ સુધી ચાલ્યું.


  આઝાદ ભારત, વડાપ્રધાન


   1 = 1947 જવાહરલાલ નેહરુ

   2 = 1964 ગુલઝારીલાલ નંદા

   3 = 1964 લાલ બહાદુર શાસ્ત્રી

   4 = 1966 ગુલઝારીલાલ નંદા

   5 = 1966 ઇન્દિરા ગાંધી

   6 = 1977 મોરારજી દેસાઈ

   7 = 1979 ચરણ સિંહ

   8 = 1980 ઈન્દિરા ગાંધી

   9 = 1984 રાજીવ ગાંધી

   10 = 1989 વિશ્વનાથ પ્રતાપ સિંહ

   11 = 1990 ચંદ્રશેખર

   12 = 1991 પીવી નરસિમ્હા રાવ

   13 = અટલ બિહારી વાજપેયી

   14 = 1996 એચ.ડી. દેવેગૌડા

   15 = 1997 આઇકે ગુજરાલ

   16 = 1998 અટલ બિહારી વાજપેયી

   17 = 2004 ડૉ. મનમોહન સિંહ

   18 = 2014 થી નરેન્દ્ર મોદી


  764 વર્ષ પછી ભારત મુક્ત થયું.

સંદર્ભ :whatsapp mediya message

Aug 17, 2022

Pse exam 2022

 નમસ્કાર 

    વાચક મિત્રો 

ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2022/23 મા ધોરણ 6 અને ધોરણ 9 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરવાનુ ચાલુ હોઇ હાલ ધોરણ 6 અને ધોરણ 9  મા અભ્યાસ કરતા વિધાર્થીઓએ આગળના ધોરણમા 50% થી વધુ માર્ક્સ હોય તો ફોર્મ ભરી સકસે 


ધોરણ 6 અને ધોરણ 9 માટે ઓનલાઇન 

ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ 22-08-2022

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06/09/2022

પરીક્ષા ફી ધોરણ-6 માટે 40 અને ધોરણ 9 માટે 50 રહેસે ફી ઓનલાઇન અથવા રોકડમા પોસ્ટમા ભરી સકાસે 
(ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે નીચેની લિંક કાર્યરત થશે)

ફોર્મ ભરવા અહિ ક્લિક કરો 


જાહેરાત નામું ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો 




34% DA PRIPTR 17-8-2022

 નમસ્કાર

વાચક મિત્રો

આજે આપણે 34% da નો પરિપત્ર જોઈએ

પરિપત્ર તારીખ 17-08-2022

અમલ 01-01-2022 થી 3%વધારો કુલ 34%

પરિપત્ર ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Registration mate નીચેના ફોટા પર ક્લિક કરો