નમસ્કાર
વાચક મિત્રો
આપણે જુની પોસ્ટમા અંગ્રેજી શીખવા માટેના બેજીક કોર્ષમા પ્રથમ ચાર કોષ્ટક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
હાલમા જેની પાસે ઇ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) છે તેમના બાળકો માટે ધોરણ 1 થી 12 માટે શિષ્યવ્રુતિ સહાય મેળવી સકે છે.
જેના માટે પ્રવેશ લેવાના સમયથી અથવા સત્ર સરૂ થયાના 90 દિવસમા ઓનલાઇન અરજી કરવાની હોય છે.
જેના માટે જરૂરી આધાર પુરાવા
- નિયત નમૂના મુજબનું શાળાનું બોનાફાઈડ સર્ટિફિકેટ
- બાળકના આધાર કાર્ડની નકલ
- વિદ્યાર્થીના ગત વર્ષના પરિણામની નકલ
- વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- લાલ ડાયરીનું કાર્ડ (ઈ-નિર્માણ કાર્ડ)
- વિદ્યાર્થીના પિતાની બેન્ક પાસબુક
- વિદ્યાર્થીના પિતાનું આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ધોરણ 9 અને તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોગંદનામું (50/- ના સ્ટેમ્પ પેપર ઉપર) તમામ ડોક્યુમેન્ટ ઓરીજીનલ જ સ્કેન કરવા
નમુનાનુ બોનાફાઇડ સર્ટી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
નમુનાનુ સોંગધનામુ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો