4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 13, 2024

OPS NEW GR 2024

 નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા શિષયવ્રુતિ યોજના ઇ નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

આજે આપણે હાલમા રાજ્ય સરકાર દ્વારા 01-04-2005 પહેલા લાગેલ કર્મચારી માટે ઓલ્ડ પેન્શન(OPS NEW GR 2024) યોજના મા સમાવવા માટે નો જે પરિપત્ર કરેલ છે તેની માહિતી જોઇએ 

OPS NEW GR 2024

વિભાગ : ગુજરાત સરકાર ,નાણા વિભાગ

પરીપત્ર તારીખ : 08-11-2024

કોને લાગુ પડે : 01-04-2005 પહેલા લાગેલ કર્મચારીઓ 

પરીપત્ર ફોર્મેટ : PDF 

OPS NEW GR 2024

પરીપત્ર પેજ : 03

પોસ્ટ ટાઇટલ: OPS NEW GR 2024

પરીપત્ર ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

                    સુચી 

ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) – નવી GR 2024 વિશે સમગ્ર માહિતી

ગુજરાત સરકારની નવી GR 2024 ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) પર ફરી ધ્યાન કેન્દ્રિત કરતી મહત્વપૂર્ણ જાહેરાત છે. નવું GR રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ પુન:પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, જે ઘણા વર્ષોથી ગુજરાતના કર્મચારીઓની માગ હતી. OPS NEW GR 2024

ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) શું છે?

ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) એક એવી પેન્શન યોજના છે, જેમાં કર્મચારીની નિવૃત્તિ પછી એક નક્કી દરે પેન્શન આપવાની વ્યવસ્થા છે. આ સ્કીમમાં પેન્શન સરકારી ભંડોળમાંથી આપવામાં આવે છે, અને તે કર્મચારીની અંતિમ માસિક પગારના પ્રમાણમાં નક્કી થાય છે. આ યોજના ઘણા વર્ષોથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કાર્યરત હતી.

 નવી GR 2024 – મુખ્ય બિંદુઓ

1. જાહેરાત: GR 2024 માં રાજ્ય સરકારે ઓપીએસને ફરીથી લાગુ કરવા માટેના નિયમો નક્કી કર્યા છે, જેમાં નવા અને જુના કર્મચારીઓ માટે અલગ-અલગ નિયમો શામેલ છે.

2. લાભાર્થીઓ: નવા GR હેઠળ જૂના કર્મચારીઓને ફરી ઓપીએસમાં લાવવા અને નવા કર્મચારીઓને વૈકલ્પિક વિકલ્પો પૂરા પાડવા પર ભાર મુકવામાં આવ્યો છે.

3. પેન્શન ફંડ: રાજ્ય સરકાર નવા પેન્શન ફંડની રચના માટે નિયમો બનાવી રહી છે, જેનાથી કર્મચારીઓને પેન્શનની પૂર્તિ સુનિશ્ચિત કરી શકાય.

4.યોગ્યતા માપદંડો: GR માં નોંધાયેલ છે કે કયા કર્મચારીઓ આ યોજનાના લાયક છે અને કઈ રીતે તેઓ પેન્શનનો લાભ મેળવી શકે છે.OPS NEW GR 2024

 GR 2024ના ફાયદા

નવિનતા: જૂની પેન્શન સ્કીમ (ઓપીએસ) અપનાવવાના આ નિર્ણયથી નોકરીમાં સુરક્ષા અને રાષ્ટ્રીય આર્થિક સ્થિરતા વધશે.

કર્મચારીઓની ખુશહાલી: પેન્શન પ્રણાલી ફરીથી શરૂ કરવાથી સરકારી કર્મચારીઓમાં તણાવ ઓછો થાય છે અને તેઓ નિવૃત્તિ પછીની જીવનશૈલી માટે નિશ્ચિતતા અનુભવે છે.

 નવો પેન્શન વિકલ્પ

GR 2024 હેઠળ, નવી પેન્શન યોજના (NPS) માટે વૈકલ્પિક વિકલ્પો ઉપલબ્ધ છે. આ ફંડ માર્કેટ આધારિત છે, અને તે જ સમયે કર્મચારીને પેન્શન ફંડમાં નાણાં રોકાણ કરવા માટે સશક્ત બનાવે છે.

અંતિમ વિચાર

ઓલ્ડ પેન્શન સ્કીમના ફાયદા અને કાર્યક્ષમતા નિશ્ચિત કરી શકાય છે, જે ગુજરાત સરકારના GR 2024ના આધારે સ્પષ્ટ થાય છે. OPS NEW GR 2024

हेरा फेरी




Nov 9, 2024

scholarship yojana 2024

   નમસ્કાર 

        વાચક  મિત્રો 

આપણે જુની પોસ્ટમા અંગ્રેજી શીખવા માટેના બેજીક કોર્ષમા પ્રથમ ચાર કોષ્ટક ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

હાલમા જેની પાસે ઇ-નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) છે તેમના બાળકો માટે ધોરણ 1 થી 12 માટે શિષ્યવ્રુતિ સહાય મેળવી સકે છે.

જેના માટે પ્રવેશ લેવાના સમયથી અથવા સત્ર સરૂ થયાના 90 દિવસમા ઓનલાઇન અરજી કરવાની હોય છે. 

જેના માટે જરૂરી આધાર પુરાવા 

  1. નિયત નમૂના મુજબનું શાળાનું બોનાફાઈડ સર્ટિફિકેટ
  2. બાળકના આધાર કાર્ડની નકલ
  3. વિદ્યાર્થીના ગત વર્ષના પરિણામની નકલ
  4. વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  5. લાલ ડાયરીનું કાર્ડ (ઈ-નિર્માણ કાર્ડ)
  6. વિદ્યાર્થીના પિતાની બેન્ક પાસબુક
  7. વિદ્યાર્થીના પિતાનું આધાર કાર્ડ
  8. રેશન કાર્ડ
  9. ધોરણ 9 અને તેથી ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સોગંદનામું (50/- ના સ્ટેમ્પ પેપર ઉપર) તમામ ડોક્યુમેન્ટ ઓરીજીનલ જ સ્કેન કરવા

નમુનાનુ બોનાફાઇડ સર્ટી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

નમુનાનુ સોંગધનામુ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

ઓનલાઇન ફોર્મ ભરવા અહિ ક્લિક કરો

Nov 6, 2024

English Grammer Table 1 to 4

 નમસ્કાર 

      મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા PFMS સિસ્ટમ અંતર્ગત બેજીક ચાર આઇ ડી કેવી રીતે બનાવવી તેની પ્રેક્ટીકલી માહિતી જોઇ આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો 

આજે આપણે અંગ્રેજી વ્યાકરણ કોષ્ટક 1 થી 4 જોઇએ આ કોષ્ટક યાદ રાખવાથી સરળતાથી જીરો લેવલથી અંગ્રેજી શિખવામા સરળતા રહે છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોષ્ટક સમજીશુ આત્યારે બેજીક લેવલે આપણે જીરો નંબર નુ કોષ્ટક જે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે નુ છે જે સંકેતો યાદ રાખતા આખી બારાક્ષરી આવડી જસે આજ રીતે કોષ્ટક 1 થી 4 બેજીક છે જેને સમજી યાદ રાખવાના રહેસે. જેથી સરળતાથી અંગ્રેજી સીખી સકાસે . આ કોષ્ટકમા મોટા ભાગે વર્તમાન કાળ ઉપર વધુ ભાર આપેલ છે. 

અંગ્રેજી બારાક્ષરી માટેના સંકેતો જેને યાદ રાખી ઉપયોગ કરવાથી અંગ્રેજી બારાક્ષરી સરતાથી આવડી જસે

(0 )


બેજીક જાણકારી માટે ઉપયોગી કોષ્ટક છે જેને યાદ રાખવાથી સામાન્ય વાક્ય રચનામા તકલીફ નહિ પડે અને સરતાથી યાદ રહિ જસે

(1) સર્વનામ નુ કોષ્ટક

I           - આઇ – હુ

WE     - વી – અમે

YOU   - યુ – તુ/તમે

HE      - હિ – તે (પુરૂષ માટે)

SHE     - સી – તેણી (સ્ત્રી માટે)

IT        ઇટ – તે (નાન્યતર માટે)

THEY  - ધે – તેઓ

(2) પુરૂષ વાચક સર્વનામનુ કોષ્ટક

      પુરૂષ 

   એક વચન

   બહુ વચન

 

પ્રથમ પુરૂષ

      I

       WE

બીજો પુરૂષ

       YOU

      YOU

 

ત્રીજો પુરૂષ

         HE

       SHE

        IT

 

    THEY



             (3) ક્રિયાપદો

           Am – એમ – છુ

            Is – ઇઝ – છે

           Are – આર – છો / છીએ

      (4) ક્રિયાપદ નુ કોષ્ટક

    કર્તા

  ક્રિયાપદ

    I

  Am

    We

  Are

   You

  Are

    He

  Is

    She

  Is

    It

  Is

    They

   Are

 

Nov 2, 2024

PFMS ID CREATE

નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં આપણે નવા પત્રક b વિશે માહિતી જોઈ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

આજે આપણે pfms માં ચાર પ્રકાર ની id ની જરૂર પડે છે આ ચાર પ્રકારની આઈડી કેમ બનાવવી તેની માહિતી જોઈએ 

 પ્રથમ આઈડી સિસ્ટમ દ્વારા જનરેટ થઈ આવેલ હશે

 ત્યારબાદ મેકર આઈડી અને ચેકર 1 અને ચેકર 2 એવા બીજા ત્રણ આઈડી બનાવવા પડશે

આ આ ત્રણેય આઈડી મેન આઈડી માં લોગીન થઈ માસ્ટર ઓપ્શન માં user તેમાં add new માં જઈ બનાવી શકાશે.

પ્રેકટીકલ વિડીયો જોવા નીચેના વિડીયો પર ક્લિક કરો



ચિત્ર સહીતની માહીતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


Oct 29, 2024

New Patrak b 2024

 નમસ્કાર 

   વાચક મિત્રો 

આપણે ગઈ પોસ્ટમાં હાલમાં પ્રવાસ બાબતે થયેલ નવો પરિપત્ર તથા ચેકલીસ્ટ જોયું આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે સમગ્ર વ્યક્તિત્વ વિકાશ પત્રક બી ના નવા ફેરફાર જોઈએ 

GR date 23/07/2024

Changes ptrak b મૂલ્યાંકન 

 પરિપત્ર અને નવું પત્રક b ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો