4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jan 21, 2025

English Grammer 9 to 13

  નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમા અંગ્રેજી વ્યાકરણ કોષ્ટક 5 થી 8 ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

આજે આપણે અંગ્રેજી વ્યાકરણ ભાગ 3 મા અંગ્રેજી  કોષ્ટક 9 થી 13 ની માહિતી જોઇએ આ કોષ્ટક યાદ રાખવાથી સરળતાથી જીરો લેવલથી અંગ્રેજી શિખવામા સરળતા રહે છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ કોષ્ટક સમજીશુ આત્યારે બેજીક લેવલે આપણે જીરો નંબર નુ કોષ્ટક જે અંગ્રેજી બારાક્ષરી શીખવા માટે નુ છે જે સંકેતો યાદ રાખતા આખી બારાક્ષરી આવડી જસે આજ રીતે કોષ્ટક 1 થી 4 બેજીક છે જેને સમજી યાદ રાખવાના રહેસે. જેથી સરળતાથી અંગ્રેજી સીખી સકાસે . ત્યરબાદ કોષ્ટક 9 થી 13 આર્ટીકલ,કાળ અને બેજીક નુ છે.  આ કોષ્ટકમા મોટા ભાગે વર્તમાન ,ભુતકાળ અને ભવિષય કાળ ઉપર વધુ ભાર આપેલ છે 

અગાઉની પોસ્ટ મુવેબલ અને ઇમ્મુવેબલ પ્રોપર્ટી PDF ફાઇલ  માટે અહિ ક્લિક કરો

(     (9) Th નુ કોષ્ટક -3 ( ક્રિયાપદ)

    કર્તા

  ક્રિયાપદ

   This

  Is

   These

  Are

   That

  Is

   Those

  Are

 

(10) આર્ટીકલ A,An અને The

(A)આર્ટીકલ A અને An

નિયમો

(1) વાક્ય જ્યારે એક વચનમા હોય ત્યારે A અથવા An નો ઉપયોગ થાય છે.

(2) વાકયની શરૂઆત જ્યારે અંગ્રેજી સ્વર(A,E.I.O,U) થી થતી હોય અને ઉચ્ચાર પણ સ્વર થતો હોય તથા વાકયની શરૂઆત વ્યજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વર થતો હોય ત્યારે આર્ટીકલ An વપરાયછે. દા.ત.An Apple ,

An M.A.Student

(3) વાક્યની શરૂઆત વ્યંજન થી થતી હોય અને ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે આર્ટીકલ A વપરાય છે. દા.ત. A Cow , A pen

(4) વસ્તુ ગણી ન સકાય તેની આગળ A અથવા An આર્ટીકલનો ઉપયોગ થતો નથી

(5) સગા સંબંધી કે કોઇ વ્યકિતના નામ સાથે આર્ટીકલ અથવા An નો ઉપયોગ થતો નથી

 

 

(B) આર્ટીકલ The

નિયમો :

(1) મોટાભાગે વાક્ય જ્યારે બહુ વચનમા હોય ત્યારે આર્ટીકલ The નો ઉપયોગ થાય છે.

(2) સમગ્ર જાતિ કે વર્ગ અથવા કોઇ સમુહ માટે આર્ટીકલ The નો ઉપયોગ થાય છે.

(3) કુદરતી વસ્તુના નામ સાથે આર્ટીકલ The વપરાય છે. દા.ત.The Hill ,The Reaver

(4) ધર્મગ્રંથ કે ધાર્મિક પુસ્તકની સાથે આર્ટીકલ The વપરાય છે. દા.ત. The Ramayan , Tha Gita

(5) કોઇ ચોક્ક્સ કે નિશ્વિત વસ્તુ દર્શાવવા આર્ટીકલ The વપરાય છે. દા.ત. The Earth, The Moon

(6) વર્તમાનપત્રોના નામ સાથે આર્ટીકલ The નો ઉપયોગ કરવામા આવે છે.

(7) સંગીતના સાધનો ,તારીખ તથા વૈજ્ઞાનિક શોધની આગળ આર્ટીકલ The વપરાય છે. દા.ત. The table,The 1st may, the Televition

(8) શરીરના ભાગો,ભોજનના નામ,તહેવાર ,રજાના નામ વગેરેની સાથે આર્ટીકલ The વપરાય છે.

(9) વ્યકિત , ગામ, તાલુકા, જિલ્લા અને દેશના નામ સાથે આર્ટીકલ The નો ઉપયોગ કરવામા આવતો નથી (અપવાદ બાદ કરતા)

(10) કોઇ વિષય, રોગો,ભોજનની સામગ્રી, દિવસો,મહિના ,રમત ગમતના નામ વગેરે સાથે આર્ટીકલ The નો ઉપયોગ નથી થતો.

 

 

(11) ‘S એફોસ્ટ્રોફી એસ

‘S એફોસ્ટ્રોફી એસનો અર્થ નો,ની,નુ,ના થાય છે જે માલિકીના સુચક તરીકે વપરાય છે કોઇ પણ વસ્તુ કોઇ વ્યક્તિની છે તે દર્શાવવા જે તે વ્યક્તિ કે વસ્તુના નામની સાથે ‘S એફોસ્ટ્રોફી એસ વપરાય છે.

દા.ત. This is Hiren’s Home ( આ હિરેનનુ ઘર છે.)

 

(12) વાક્ય રચના ( SVO સુત્ર )

અંગ્રેજીમા કોઇ પણ કાળમા વાક્ય બનાવવા માટે સૌથી સરળ અને ઉપયોગી સુત્ર છે SVO (S=Subject એટેલે કે કર્તા ,V=Verb એટલે કે ક્રિયાપદ, O=Object એટલે કે કર્મ અથવા અન્ય શબ્દો ) આ મુજબ કોઇ પણ કાળનુ વાક્ય હોય પ્રથમ કર્તા આવે ત્યારબાદ કાળને અનુરૂપ ક્રિયાપદ આવે ત્યારબાદ કર્મ અથવા અન્ય શબ્દ લખવામા આવે છે આ રીતે તમે કોઇ પણ વાક્યનુ અંગ્રેજી સરળતાથી કરી સકો છો.

વાક્ય રચના : S + V + O (કર્તા + ક્રિયાપદ + કર્મ/અન્ય શબ્દો )

દા.ત. હુ શિક્ષક છુ  = I Am a Teacher (કર્તા I ક્રિયાપદ Am કર્મ Teacher અન્ય શબ્દો A (આર્ટીકલ)

હુ કાલે અમદાવાદ જઇશ = I shall go amadavad tomorrow

                              S  + V  + O

તમે કાલે ઘરે હતા = You were home yestarday

                              S  + V    + O

(13) કાળની ઓળખ

(A)વર્તમાન કાળ

                      (1) ક્રિયાપદ તરીકે Am,Is,Are હોય  

                      (2) શબ્દના અંતે ing બ્દ લાગેલ હોય

                      (3) વાક્યમા Always,some time,Now , Today  જેવા શબ્દો હોય

(B) ભુતકાળ

(1) ક્રિયાપદ તરીકે Was,Were,Had હોય

(2) શબ્દના અંતે En,Ed લાગેલ હોય

(3) વાક્યમા last,Past,Yesterday  જેવા શબ્દો હોય

(C) ભવિષ્ય કાળ

(1) ક્રિયાપદ તરીકે Shall,Will,have,has હોય

(2) સહાયક ક્રિયાપદ તરીકે shall be,will be લાગેલ હોય

(3) વાક્યમા Next ,Tomorrow  જેવા શબ્દો હોય

 

 

 





Jan 17, 2025

Movebale inmovebal properti 2025


નમસ્કાર 

    વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં ધોરણ 2 થી 8 નું વાચન લેખન ગણન પેપર સોલ્યુશન જોયું આ પોસ્ટ વાંચવા જોવા માટે અહિ ક્લિક કરો 


    આજે આપણે કર્મયોગી પોર્ટલ માં મુવેબલ અને ઇનમૂવેબલ પ્રોપર્ટી add કરવા માટે હાલમાં નવી જાહેર કરેલ માર્ગદર્શક સૂચનાઓ અને pdf ની માહિતી જોઈએ 

ફોર્મેટ :PDF 

મુવેબલ પ્રોપર્ટી ની pdf  માટે અહિ ક્લિક કરો 

 ઇનમૂવેબલ પ્રોપર્ટી ની pdf માટે અહી ક્લિક કરો 

વધુ માહિતી માટે વીડિયો જોવા નીચેના વીડિયો પર ક્લિક કરો 



Jan 13, 2025

FLN Test Paper January

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે જુની પોસ્ટમા વર્ષ 2025 મા પાળવાની સુરેન્દ્રનગર જીલ્લાની ફરજીયાત તથા મરજીયાત રજાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

     આજે આપણે ધોરણ 2 થી 8 માટે FLN (વાંચન,લેખન,ગણન) ના ટેસ્ટ પેપર જોઇએ 

ધોરણ : 2 થી 8

ફોર્મેટ : પીડીએફ

માસ : જાન્યુઆરી

વિષય: લેખન અને ગણન

ધોરણ 6 થી 8 : કોમન 

FLN પેપર ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

The Foundational Literacy and Numeracy (FLN) test is a critical milestone for students aiming to demonstrate their proficiency in basic literacy and numeracy skills. As the January test date approaches, now is the perfect time to focus on strategies to optimize your preparation and performance. This blog post will guide you through effective methods to excel in the FLN test paper.



FLN Test Paper January

Understand the Test Structure

Before diving into preparation, familiarize yourself with the structure of the FLN test. Typically, the test comprises two main sections:

  1. Literacy: This section evaluates your reading comprehension, vocabulary, and basic writing skills. Questions often include passage-based comprehension, sentence formation, and identifying grammatical errors.

  2. Numeracy: This section focuses on foundational arithmetic, including addition, subtraction, multiplication, division, and problem-solving skills.

Understanding the test’s format will help you allocate time appropriately to each section during your preparation.

Develop a Study Plan

A well-organized study plan can make a significant difference. Here’s how to create one:

  1. Set Goals: Identify your strengths and areas that need improvement in both literacy and numeracy.

  2. Schedule Regular Study Sessions: Dedicate specific hours each day to focus on different topics. For instance, spend the morning practicing arithmetic and the evening reading comprehension.

  3. Use Quality Resources: Leverage textbooks, online practice papers, and educational apps that are specifically designed for FLN preparation.

Practice with Past Papers

FLN Test Paper January

Past test papers are a goldmine for preparation. They provide insights into the types of questions that frequently appear and help you practice time management. Aim to:

  1. Solve at least three past papers per week.

  2. Simulate test conditions by timing yourself.

  3. Review your answers and identify recurring mistakes.

Focus on Time Management

Effective time management during the test is essential. Here are some tips:

  1. Prioritize Easy Questions: Start with questions you can solve quickly to build confidence and save time for more challenging ones.

  2. Set Time Limits: Allocate a specific amount of time to each section and stick to it. For example, spend 40 minutes on literacy and 35 minutes on numeracy.

  3. Avoid Getting Stuck: If you find a question too difficult, move on and return to it later if time permits.

Strengthen Foundational Skills

FLN Test Paper January

Since the FLN test assesses basic skills, reinforcing your foundational knowledge is crucial. For literacy, focus on:

  1. Enhancing vocabulary through reading books and articles.

  2. Practicing grammar exercises.

  3. Improving comprehension by summarizing passages.

For numeracy, concentrate on:

  1. Mastering basic arithmetic operations.

  2. Solving word problems regularly.

  3. Practicing mental math techniques.

Jan 9, 2025

Holi day 2025 surendranagar

      નમસ્કાર 

        વાચક મિત્રો 

આપણે ગઈ પોસ્ટમાં qr code બેઝ રેશનકાર્ડની માહિતી જોઈ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો  

ગુજરાત સરકારના કર્મચારીઓ માટે સુરેન્દ્રનગર જિલ્લાનુ ફરજિયાત અને મરજિયાત રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2025

ઉનાળુ વેકેશન દિવસ 35 

PDF કોપી ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

ફરજિયાત રજા