4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Mar 7, 2016

How To Download Fb Videos

આપણે અગાઉની પોસ્ટમા ફેસબૂકમાથી વિડિયો કેવીરીતે ડાઉનલોડ કરવો તેની રીત જોઇ આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો 
   આજે આપણે ફેસબૂકમાથી વિડિયો ડાઉનલોડ કરવાની બીજી રીત જોઇએ 
(1) સૌ પ્રથમ તમારા ફેસબૂક એકાઉંટ મા લોગીન થાવ 
(2) તમારે જે વિડિયો ડાઉનલોડ કરવો છે તે વિડિયો પર ક્લિક કરી તેને ઓપન કરો 
(3) વિડિયો ઓપન કરસો એટલે તમારા બ્રાઉઝરમા તે વિડિયોની લિંક એટલે કે URL એડ્રેસ દેખાસે તેને કોપી કરી લો 
(4) હવે fbdown.net વેબસાઇટ ખોલો અને તેના ડાઉનલોડ બોક્ષમા તમે કોપી કરેલી લિંક પેસ્ટ કરો અને ડાઉનલોડ પર ક્લિક કરો એટલે ફેસબૂક વિડિયો ડાઉનલોડ થઇ જસે 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્રન.1
ચિત્ર ન.2

ચિત્ર ન.3

 ચિત્ર ન.4

આભાર

Mar 6, 2016

Ms Office Word 2003 File menu

આપણે આગળની પોસ્ટમા MS Office Word 2003 ચાલુ કઇ રીતે કરવુ તેની માહિતી મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
આજે આપણે MS Office Word 2003 ના વિવિધ મેનુ વિસે સમજ મેળવીસુ

MS Office Word 2003 મા કુલ 9 menu છે 
1.file
2.Edit
3.View
4.Insert
5.Format
6.Tools
7.Table
8.Window
9.Help

1.File Menu ની સમજ તેમજ સબ મેનુ
file Menu નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Word 2003 માથી બહાર નીકળવા થાય છે
File menu ની સમજ માટે ચિત્ર ન.1


ફાઇલ મેનુના વિવિધ સબમેનુ ની સમજ 
ફાઇલ મેનુના કુલ 16 સબમેનુ છે
1.New: આ મેનુનો ઉપયોગ નવી ફાઇલ બનાવવા માટે થાય છે તેની સોર્ટ કટ કી Ctrl+N છે

2.Open: આ મેનુનો ઉપયોગ ms word 2003 મા અગાઉ બનાવેલી કોઇ તૈયાર ફાઇલ ને ખોલવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+O છે 

3.Close: આ મેનુ નો ઉપયોગ ms word 2003 ની ખુલેલી ફાઇલ્ બન્ધ કરવા માટે થાય છે આ મેનુ થી માત્રે ફાઇલ બન્ધ થાય છે ms word 2003 નહિ .
4.Save: આ મેનુનો ઉપયોગ ફાઇલને સેવ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+S છે 

5.Save As: આ મેનુનો ઉપયોગ જે ફાઇલ ખુલેલી છે તેજ ફાઇલ ને એકવાર સેવ કર્યા બાદ બીજીવાર બિજા નામથી સેવ કરવા માટે થાય છે 

5.Save As Web Page: આ મેનુનો ઉપયોગ ફાઇલને વેબ પેઇઝ તરીકે સેવ કરવા માટે થાય છે 

6.File Search: આ ઓપશન દ્વારા કોઇ પણ અગાઉ બનાવેલિ ફાઇલ શોધી શકાય છે.
7.Permisan : આ ઓપશનની મદદથી પરમિશન સેત કરી શકાય છે જેમા બિજા ત્રણ ઓપશન હોય છે તેમા બાય ડિફોલ્ટ Unrecsrt Acces હોય છે જેમા સુધારા વધારા કરી શકાય છે 
8.Web Page Preview: આ મેનુ દ્વારા ફાઇલ નુ વેબ પ્રીવ્યુ જોઇ શકાય છે .
9.Page Setup: આ મેનુ નો ઉપયોગ પેજ સેટ કરવા માટે થાય છે આ મેનુના ઉપયોગથી પેજ ની સાઇઝ પેજ આડુ કે ઉભુ તેમજ હેડર અને ફુટર સેટ કરી શકાય છે 



10.Parint Preview: આ મેનુની મદદથી ફાઇલનુ પ્રિંટ પ્રિવ્યુ જોઇ શકાય છે.
11.Print આ મેનુનો ઉપયોગ ફાઇલને પ્રિંટ કરવા માટે થાય છે જેની સોર્ટ કટ કી Ctrl+P છે 


12.Sent To : આ મેનુ ની મદદથી ફાઇલ વિવિધ રીતે મોકલી સકાય છે જેમકે mail,
Fax, DeskTop ,Folder વગેરે જ્ગ્યાએ મોક્લી શકાય છે 

13.Versions: આ ઓપસનની મદદથી ફાઇલ નુ વર્ઝન જાણી શકાય છે વર્ઝન પ્રમાણે સેવ કરી શકાય છે અને નવુ વર્ઝન એડ કરી શકાય છે 

14.Propertise: આ મેનુની મદદથી ફાઇલની પ્રોપર્ટી જાણી સકાય છે. જેમા ફાઇલની સાઇઝ 
ફાઇલ બનાવ્યા તારીખ તેમજ અન્ય વિગતો જાણી સકાય છે.
15.Index: આ મેનુમા ખુલેલી ફાઇલની વિગતો અને ફાઇલ કઇ જગ્યાએ સેવ થસે
વગેરે માહિતી હોય છે આ ઓપ્સન પ્રોપર્ટી અને એઝીટ મેનુની વચ્ચે હોય છે .
16.Exit: આ મેનુનો ઉપયોગ Ms Word 2003 માથી બહાર નીકળવા માટે થાય છે જો તમે ફાઇલ સેવ નહિ કરી હોય તો અહિ ફાઇલ સેવ કરવાનુ પુચ્છે.


Edit મેનુની સમજ હવે પછીની પોસ્ટમા મેળવીસુ 
આપના પર્શ્નો કે સુચનો કોમેંટ થ્રુ પુછી શકો છો 
આભાર

Mar 4, 2016

Pdf,word,pagemaker file ne postmaa dekhado

નમસ્કાર
   મિત્રો
બ્લોગ કે વેબસાઇટ ની પોસ્ટમા આપણે ઇમેઝ એટલે કે ફોટાને પબ્લિશ કરીને દેખાડી સકિએ છીએ પરંતુ
pdf,word,excel,pagemaker વગેરે ફોર્મટ ની ફાઇલોને આપણે પબ્લિશ કરીને તેનુ પ્રિવ્યુ દેખાડી શકતા નથી
પરંતુ આ સમસ્યાનુ સમાધાન છે આજે આપણે આ પોસ્ટ મા pdf,word,page maker જેવી ફાઇલોને પોસ્ટમા કેવી રીતે દેખાડી શકાય તેની માહિતી મેળવિએ
આ સુવિધા YUDUFREE નામની વેબસાઇટ પુરી પાડે છે આ માટે આ વેબસાઇટ મા એક એકાઉંટ બનાવવુ પડે છે અને જો એકાઉંટ ના બનાવવુ હોય તો તમને તેની લિંક તમારા ઇ-મેઇલ આઇડી પર મળ્સે અને તેની મદદથી પણ ફાઇલ ને પોસ્ટમા દેખાડી શકાય છે

pdf,word,excel,pagemaker જેવી ફાઇલને પોસ્ટમા પબ્લિશ કરી પ્રિવ્યુ દેખાડવાના સ્ટેપ નીચે મુજબ છે

1. સૌ પ્રથમ નીચેની લિંક પર ક્લિક કરી ફાઇલ એપલોડ કરો
જો તમારી ફાઇલ pdf ,word,excel કે pagemaker ફોર્મેટ મા હોય તો Document અને એમપી 3 હોય તો AUDIO જો ઇમેઝ હોય તો PHOTO અને વેબસાઇટ બૂક્માર્ક કરવી હોય તો WEBSAITE વિકલ્પ પસન્દ કરો
ફાઇલ અપલોડ માટેની લિંક http://free.yudu.com/publish/upload

2.હવે BROUSE પર ક્લિક કરી તમારી ફાઇલ જે અપલોડ કરવાની છે તે સિલેક્ટ કરો
ત્યારબાદ ટાઇટલ લખો ત્યારબાદ ફાઇલ ક્યા પ્રકારની છે તેના આધારે પબ્લિકેશન મા યોગ્ય વિકલ્પ પસન્દ કરો જો આપને ફાઇલનો પ્રકાર બરાબર ખબર ના હોય તો અધર ડોક્યુમેંટ સિલેક્ટ કરો ત્યારબાદ તમારૂ ઇ-મેઇલ એદ્રેશ લખો ત્યારબાદ Select a level privesi વિકલ્પ મા પબ્લિશ પર ક્લિક કરો ત્યારબાદ આપેલ કેટેગરી માથી ફાઇલને અનુરૂપ કેટેગરી સિલેક્ટ કરો અને tag મા યોગ્ય ટેગ કે લેબલ લખો અને ત્યારબાદ યોગ્ય ડિસ્ક્રિપશન લખો અને ત્યારબાદ કંડીશન પર ટીક માર્ક કરો અને I'm not robot પર પણ ટીકમાર્ક કરો
ત્યારબાદ PUBLISH પર ક્લિક કરો
જુઓ નીચેના ચિત્ર ન.1.2.3.4
ચિત્ર ન.1
ચિત્ર ન.2
ચિત્ર ન.3
ચિત્ર ન.4

3.પબ્લિશ પર ક્લિક કરતા તમને બે વિકલ્પો માથી એક પસન્દ કરવાનુ કહેસે જેમાથી પ્રથમ વિકલ્પ ફાઇલને તમારી પર્સનલ લાઇબ્રેરી મા પબ્લિશ કરવાનુ કહેછે આ માટે તમારે તે સાઇટ પર એક ફ્રી એકાઉંટ બનાવવુ પડસે જો તમારી પાસે એકાઉંટ હસે તો તમે ઇ-મેઇલ અને પાસવર્ડ નાખી લોગીન થઇ શકસો જો નાહોય તો તમારી જરૂરી વિગતો ભરી એક એકાઉંટ બનાવવુ પડસે 
જો તમે બિજો વિકલ્પ પસન્દ કરો છો તો તમને તમારી ફાઇલ અપલોડ થયા બાદ તમારી ઇ-મેઇલ આઇડી પર તે ફાઇલ ની લિંક મળસે તે લિંક ની મદદથી તમે ફાઇલ પોસ્ટ કરી શકસો 
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્ર ન.5 અને 6 
ચિત્રન.5

ચિત્રન.6


આભાર 

Mar 1, 2016

How Start Microsoft Office word 2003

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2003 વિષે  જોયુ આજે આપણે Windows-7 મા Microsoft Office Word 2003  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તે જોઇએ Windows-7 મા Microsoft Office Word 2003  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1). સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Word 2003 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Word 2003 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1

ચિત્ર ન.2

ચિત્ર ન.3


હવે પછીની પોસ્ટ્મા આપણે વર્ડ્ના વિવિધ મેનુ ની સમજ મેળવિસુ


આભાર

Feb 27, 2016

CRPF Bharti 2016

CRPF bharti 2016 કોંસ્ટેબલ ,ટેકનીકલ અને ટ્રેડ્મેન ની કુલ 888 જ્ગ્યા માટે ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે
લાયકાત: 12 પાસ ,સાથે ડ્રાઇવિંગ લાયસંસ અનિવાર્ય
ઓનલાઇન અરજી કરવાની લાસ્ટ ડેટ 10 /03/2016
પરીક્ષાની તારીખ 15/5/16
વધુ માહિતી માટે અહિ ક્લિક કરો 
ઓનલાઇન અરજી કરવા અહિ ક્લિક કરો