4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Jul 30, 2016

Add To New Blog list

આપણે અગાઉની પોસ્ટમા Resently post ગેજેટ ઉમેરવાની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog List નામનુ નવુ એક ગેજેટ જોડીને આપણા બ્લોગ પર મનપસંદ બ્લોગ કે વેબસાઇટની પોસ્ટ અને તે સાઇટની લિંક જોઇ શકાય છે તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Layout પર ક્લિક કરો અને તેમા Add a Gadget પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3. તેમા Blog List પર ક્લિક કરો અને તેમા ટાઇટલ મા યોગ્ય ટાઇટલ લખો  અને ત્યારબાદ Add To List પર ક્લિક કરીને ખુલેલા બોક્ષમા  મનપસંદ બ્લોગ કે વેબસાઇટનુ  Url લખો જેમકે http://www.mnmeniya.blogspot.com/atom.xml અને ત્યારબાદ OK પર ક્લિક કરો આવી  રીતે જેટલા જોઇએ તેટલા બ્લોગ કે સાઇટ એડ કરો અને પછી Save પર ક્લિક કરો જુઓ  નીચેનુ ચિત્ર 




4. હવે Save Arrangement પર ક્લિક કરો 
બસ હવે View blog કરીને જુઓ તમે એડ કરેલ બ્લોગ કે સાઇટ નુ નામ અને તાજેટરની પોસ્ટ દેખાસે  તમે આ ગેજેટ ને ડ્રેગ કરીને યોગ્ય જ્ગ્યાએ પણ મુકી શકો છો 
આભાર 

Jul 22, 2016

Upcharatmak varg Aayojan 2016

ઉપચારત્મક વર્ગમા દૈનિક આયોજન કે જેમા ક્યા દિવસે વાંચન લેખન અને ગણનમા શુ ? શુ? લખાવવુ તેનુ 55 દિવસનુ આયોજન Excel . PDF અને JPG ફોર્મેટમા 

એક્સેલ ફોર્મેટમા ફાઇલ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો

પી.ડી.એફ. ફોર્મેટમા આયોજન ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
ફોર JPG  ફોર્મેટ



Jul 21, 2016

ms Office word 2007 Home Menu

આપણે આગળની પોસ્ટમા માઇક્રોસોફ્ટ ઓફિસ Word 2007 ના ઓફિસ બટ્ટન મેનુની સમજ મેળવી આ પોસ્ટ વાંચવા માટે અહિ ક્લિક કરો

આજે આપણે Home Menu ની સમજ મેળવિએ
Microsoft office 2003 મા વિવિધ મેનુના સબમેનુમા જેતે મેનુ ના સબમેનુ મા જઇ જે કાર્ય થતુ તેજ કાર્ય Microsoft Office word 2007 મા મેનુના સબમેનુ નુ સિમ્બોલ એટલે કે નાનુ આઇકોન હોય છે જેના પર ક્લિક કરીને આપણે કાર્ય કરી સકીએ છીએ ટુંકમા સિમ્બોલ કે નાનુ ચિત્ર એ મેનુના સબ મેનુનુ કાર્ય કરે છે. જુઓ નીચેનુ ચિત્ર જેમા હોમ મેનુ અને તેના સબ મેનુ આવેલા છે.



Home Menu ના સબમેનુ ની સમજ
Home Menu ના સબમેનુ મુખ્યત્વે નાના આઇકોનના રૂપમા હોય છે અને તે પાંચ ભાગમા વહેચાયેલ હોય છે જેમા પ્રથમ ભાગ Clipboard નો હોય છે અને તેમા આપેલ સિમ્બોલની મદદથી Copy,Paste,Cut ane Format Painter જેવા કાર્યો કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


બીજો ભાગ Font નો છે જેની મદદથી ફોંટની સાઇઝ, ફોંટ ચેંઝ કરવા ફોંટ બોલ્ડ,ઇટાલિક,અંડરલાઇન , ઉપર નીચે લખાણ તેમજ ફોંટ કલર અને બેક ગ્રાઉંડ કલર વગેરે સુધારા વધારા કે ફેરફાર કરી સકાય છે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર


ત્રીજો ભાગ પેરેગ્રાફ માટેનો જેમા લેફ્ટ રાઇટ તેમજ વચ્ચે લખાણ લખવા માટેના સિમ્બોલ તેમજ બુલેટ્સ એન્ડ નમ્બર્ સેડીંગ બોર્ડર તેમજ સોર્ટીંગ અને શો તેમજ હાઇડ કરી સકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


ચોથો ભાગ Styles નો છે જેમા વિવિધ સ્ટાઇલને લગતા સિમ્બોલ હોય છે. જેનો ઉપયોગ કરીને વિવિધ સ્ટાઇલ આપી સકાય છે જુઓ નીચેનુ ચિત્ર


પાંચમો ભાગ Editing માટેનો છે જેમા Find,Replae અને Select માટેના સિમ્બોલ હોય છે અને તેની મદદથી કોઇ શબ્દ કે લખાણ શોધી સકાય છે તેની જ્ગ્યાએ બીજુ લખાણ કે શબ્દ રિપ્લેશ કરી સકાય છે. અને લખાણ કે ઓબ્જેક્ટ ને સિલેક્ટ કરી સકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

હવે પછીની પોસ્ટમા Insert Menu ની સમજ મેળવીશુ 
આભાર 

Jul 20, 2016

std 1to5 khali jgyani mahiti aapva baabt priptra 19/7/16

ગુજરાતી માધ્યમની ધોરણ 1 થી 5 ની શાળાઓમા શિક્ષકોની ખાલી જ્ગ્યાની માહિતી આપવા બાબતનો તારીખ ૧૯/૦૭/૨૦૧૬ નો નાયબ નિયામકનો પરીપત્ર

Jul 19, 2016

sc jati pramanptra priptra 28/6/16

Anu suchit jatina balkone dhoran 1 ma pravesh samye j jatinu praman ptra aapvaa baabtano ta 28/6/16 no priptra