4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Sep 16, 2016

Ms Office Excel 2007 Office Button,Home,Insert,Page Layout menu

અગાઉની પોસ્ટમા આપણે માઇક્રોસોફ્ટ ઓફિસ 2007 ના Ms word 2007 ના તમામ મેનુ વિષે  સમ્પુર્ણ સમજ મેળવી આ પોસ્ટ જોવા અહિ ક્લિક કરો
 આજે આપણે Windows-7 મા Microsoft Office Excel 2007  કેવી રીતે સ્ટાર્ટ કરવુ તેની માહિતી તેમજ ઓફિસ બટન,હોમ,ઇન્સર્ટ અને પેજ લે આઉટ મેનુની સમજ મેળવિએ 


Windows-7 મા Microsoft Office Excel 2007  ચાલુ કરવા માટેની રીત નીચે મુજબ છે 

(1). 
સૌ પ્રથમ સ્ટાર્ટ બટ્ટન પર ક્લિક કરો 
(2). જેમા All Programs પર ક્લિક કરો 
(3). All Programs ની અન્દર Microsoft Office પર ક્લિક કરો 
(4). તેમા Microsoft Office Excel 2007 પર ક્લિક કરો 
એટલે Microsoft Office Excel 2007 સ્ટાર્ટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રો 
ચિત્ર ન.1


ચિત્ર ન.2


ચિત્ર ન.3

MS Office Excel 2007 ના વિવિધ મેનુ વિસે સમજ
MS Office Excel 2007 મા કુલ ઓફિસ બટન સહિત 8 menu છે 
1.Office Button
2.Home
3. Insert
4.Page Layout
5.Formulas
6.Data
7.Review
8. View

1.Office Button  ની સમજ તેમજ સબ મેનુ
Office Button નવી ફાઇલ બનાવવા ,ફાઇલ સેવ કરવા ,ફાઇલ ને પરીંટ કરવા તેમજ Ms Excel 2007 માથી બહાર નીકળવા થાય છે
Office Button ની સમજ માટે ચિત્ર ન.1

Sep 15, 2016

How To Change FB Language

નમસ્કાર વાચક મિત્રો આપણે ફેસબૂકમા આપણી અંગત  માહિતી સંતાડવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકની ભાષા કેવી રીતે બદલવો તેની  માહિતી જોઇએ 
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે મેનુ બટન પર ક્લિક કરો મેનુ બટન પ્રોફાઇલ ચિત્રની બાજુમા હસે તેમા Settings પર ક્લિક કરો 
જુઓ નીચેનુ ચિત્ર 

3. હવે Settings મા General પર ક્લિક કરો General પર ક્લિક કરતા વિવિધ General સેટીંગ ખુલસે જેમા સૌથી નીચે વિવિધ ભાષા ના ઓપ્સન હસે જેમાથી યોગ્ય ભાષા પર ક્લિક કરતાજ તમારા ફેસબૂકની તે ભાષા સેટ થઇ જસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર 

Sep 14, 2016

Set width to Blogger Templet

આપણે અગાઉની પોસ્ટમા Blogger Tempalet નુ Breack Ground  કેવી રીતે બદલવુ તેની  માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો

આજે આપણે બ્લોગમા Blog Tempalet ની Width (પહોળાઇ) કેવી રીતે સેટ કરવી તેની માહિતી જોઇએ
આ માટેના સ્ટેપ નીચે મુજબ છે
1. સૌ પ્રથમ બ્લોગ ડશબોર્ડ મા લોગીન થાવ અને ત્યારબાદ PageViews પર ક્લિક કરો
2. હવે Template પર ક્લિક કરો અને તેમા Customize પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 

3.Customize પર ક્લિક કરતા એક નવો વિંડો ખુલસે તેમા Adjudt Width પર ક્લિક કરો તેના પર ક્લિક કરતાજ બાજુમા તમારા બ્લોગ ટેમ્પલેટનુ લે આઉટ ખુલસે જેમા પહોળાઇ જેટલી રાખવી હોય તેટલી સેટ કરો આ પહોળાઇ વધુ કે ઓછી કરી સકાસે તેની નીચે સાઇડ બારની પહોળાઇWidth) હસે તેને પણ આપની પસન્દગી મુજબ સેટ  કરો  અને છેલ્લે Apply To Blog પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 



બસ હવે View blog કરીને જુઓ તમે change કરેલ ટેમ્પલેટ બ્રેકગ્રાઉન્ડ કેવુ દેખાસે તે જોઇ સકાસે 


આભાર 

Sep 13, 2016

MS Office Word 2007 Mailing,Review,View Menu

અગાઉની પોસ્ટમા આપણે Ms Office Word 2007 References menu ની સમજ મેળવી આ પોસ્ટ માટે અહિક્લિક કરો
આજે આપણે Ms Office Word 2007 Mailing,Review અને View Menu ની સમજ મેળવીશુ
5.Mailings menu ના નામ પ્રમાણે મેઇલ મર્જને લગતા વિવિધ સેટીંગ્સ હોય
 Mailings Menu મા મુખ્યત્વે પાંચ ભાગ હોય છે.આપાંચ ભાગની ચિત્ર સહિતની સમજુતી નીચે મુજબ છે.

(1)Ceate: મેઇલીંગ મેનુના આ પ્રથમ ભાગની મદદથી Envelpes અને Labels બનાવી શકાય છે. 

(2)Stat Mail Mege: આ વિભાગની મદદથી મેઇલ મર્જ શરૂ કરી શકાય છે નવુ લિસ્ટ બનાવી શકાય તેમજ બનાવેલ લિસ્ટને સુધારી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(3)Write & Insert Fields: આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા મર્જે કરેલ ફિલ્ડને હાઇલાઇટ કરી શકાય છે તેમજ Adress Blok જોઇ શકાય છે ગ્રીટીંગ લાઇન ઉમેરી શકાય છે મર્જ ફિલ્ડ ઉમેરી શકાય તેમજ રૂલ્સ,ફિલ્ડમેચ થવા કે લેબલને અપડેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(4)Preview Result: મેઇલીંગ મેનુના આ વિભાગની મદદથી બનાવેલ લિસ્ટને શોધી શકાય છે. મેઇલમર્જ મા આવેલ એરર ઓટો મેટીક દુર કરી શકાય છે.

(5)Finish: આ સબમેનુની મદદથી મેઇલ મર્જને ફિનિશ એટલે ફાઇનલી સ્ટેપ મુજબ પુરૂ કરી શકાય છે.

6.Review: વર્ડ 2007નુ આ છઠા નંબરનુ મેનુ છે. જેમા છ વિભાગ છે. જેની મદદથી વિવિધ રિવ્યુ સેટ કરી શકાય છે ડોક્યુમેંટને પ્રોટેક્ટ કરી શકાય છે વગેરે Review Menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે.
(1) Proofing: આ સબમેનુની મદદથી Spelling & Grammar છેક કરી શકાય છે. વિવિધ રિચર્સ અને થીસર્ચ તેમજ ટ્રાંસલેટ કરી શકાય છે. તેમજ ભાષા સેટ કરી શકાય છે ડોક્યુમેંટમા કુલ કેટલા અક્ષરો છે તે ગણી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(2) Comments: રિવ્યુ મેનુના આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટમા નવી કોમેન્ટ ઉમેરી શકાય છે ઉમેરેલી કોમેન્ટ દુર કરી શકાય એક પછી એક એમ કોમેન્ટ જોઇ શકાય છે તેમજ બીજી કોમેન્ટ પર જઇ શકાય છે.

(3) Tracking: આ સબમેનુની મદદથી ડોક્યુમેન્ટનો ટ્રેક ચેંજ કરી શકાય છે બલુન્સ ઉમેરી શકાય માર્ક અપ ઉમેરી જોઇ શકાય કે છુપાવી શકાય તેમજ રિવ્યપાન ચાલુ કે બંધ કરી શકાય છે જુઓ નીચેનુ ચિત્ર


(4) Changes: આ વિભાગની મદદથી લખાણને Accept કે Reject કરી શકાય છે તેમજ તેનુ પ્રીવ્યુ જોઇ શકાય છે તેમજ નેક્ષ્ટ સ્ટેપ પર જઇ શકાય છે .

(5) Compare: આ સબમેનુની મદદથી બેકે તેથી વધારે ડોક્યુમેટની સરખામણી કરી શકાય છે. તેમજ બન્ને ડોક્યુમેન્ટના શોર્ષ જોઇ શકાય છે.

(6) Protect: આ છેલ્લા વિભાગની મદદથી ડોક્યુમેન્ટને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી શકાય છે.

7.View Menu: વ્યુ મેનુ એ વર્ડ 2007 નુ છેલ્લુ મેનુ છે જેમા પાંચ વિભાગ છે જેની મદદથી ડોક્યુમેન્ટને વિવિધ વ્યુમા સેટ કરી શકાય છે. આ પાંચ વિભાગ કે સબમેનુ ની સમજ નીચે મુજબ છે.
(1) Document Views: આ સબમેનુ ની મદદથી ડોક્યુમેન્ટને Print Layout,Full Screen ,Web Layout,Outline કે Draft વ્યુમા જોઇ શકાય છે કે રાખી શકાય છે

(2) Show/Hide: વ્યુ મેનુના આ સબમેનુની મદદથી Rular,Gridlines,Message Bar,Document Map અને Thumbnails ને ચાલુ કે બન્ધ કરી શકાય છે. ચાલુ કરવા જે તે ઓપ્શન પર ક્લિક કરો એટલે ત્યા સામે ચોરસ ખાનામા ખરાની નીશાની જોવા મળસે અને બન્ધ કરવા ત્યા ક્લિક કરો એટલે ખરાની નીશાની જતી રહેસે અને તે ઓપ્શન મુજબની ક્રીયા બંધ થઇ જસે

(3) Zoom: આ વિભાગની મદદથી ડોકુમેન્ટને 75%,100% કે 200% મુજબ ઝુમ કરી સકાય છે. તેમજ ડોકુમેન્ટને એક પેઝમા બે પેઝમા કે પેઝની પહોળાઇ વગેરે સેટ કરી શકાય છે. જુઓ નીચેનુ ચિત્ર


(4) Window: વ્યુ મેનુના આ વિભાગની મદદથી નવો વિંડો ખોલી શકાય છે. બે કે તેથી વધારે વિંડોને ગોઠવી શકાય છે.બે વિંડોને ભેગા કરી શકાય છે. તેમજ એક પછી એક વિંડો જોઇ શકાય છે. તેનુ સ્ક્રોલિંગ કરી શકાય છે તેમજ બધા વિંડોને રિસેટ કરી શકાય છે અને વધારાના વિંડોને બન્ધ કરી શકાય છે.

(5) Macros: આ સબમેનુની મદદથી નવો મેક્રો બનાવી શકાય તેને રિકોર્ડ કરી શકાય તેમજ સુધારા વધારા કરી શકાય છે.

અહિ Ms Word 2007 ના બધાજ મેનુની સમજ પુરી થાય છે. જે આપને બરાબર સમજાઇ ગ્યુ હસે


આભાર 

Sep 12, 2016

How To Hide For Info in fb timeline

અગાઉની પોસ્ટમા આપણે ફેસબૂકમા પાસવર્ડ બદલવાની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા અહિ ક્લિક કરો

આજે આપણે ફેસબૂકઆપણી અંગત માહિતી કેવી રીતે છુપાવવી તેની  માહિતી જોઇએ 
1.સૌ પ્રથમ ફેસબૂકમા લોગીન થાવ 
2. હવે તમારી ટાઇમલાઇન પર જાવ જ્યા તમારી અંગત માહિતી હસે જેમકે મોબાઇલ નંબર ,જન્મ તારીખ વગેરે હવે તેમા About નામ પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર 



3. હવે About પર ક્લિક કરતા સાઇડમા દેખાતા ઓપ્શન માથી Contact and Basic Info  પર ક્લિક કરો એટલે વિવિધ બેજિક ઇન્ફોર્મેશન દેખાસે આ બેજિક માહિતી પર માઉસ લઇ જતા Edit નામનુ ઓપ્શન દેખાસે જેના પર ક્લિક કરો  જુઓ નીચેનુ ચિત્ર  

4. હવે ખુલેલા સેટીંગમા  માહિતીની સામે કે નીચે પ્રોફાઇલ ચિત્ર જેવુ ચિત્ર અને બાજુમા એરો બટન હસે તેના પર ક્લિક કરો અને ખુલેલા ઓપ્શનમા Only me પર ક્લિક કરી Save Change પર ક્લિક કરો જેથી તમે સિલેક્ટ કરેલ માહિતી તમારા સિવાય બીજા કોઇને નહી દેખાય બસ આવી રીતે તમારે જે જે માહિતી છુપાવવી હોય તેને સંતાડી શકસો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર 


આભાર