Pages
4
ચાલતી પટ્ટી
Translate
Notice Bord
Nov 20, 2018
Nov 8, 2018
Photoshop Layer Menu
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા અલગ અલગ ટૂલબારની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
આજે આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Layer menu ની સમજ મેળવીસુ
Layer menu ની મદદથી Adobe Photoshop મા નવી લેયર ઉમેરવી ડિલિટ કરવી લિંક કરવી વગેરે જેવા લેયરને લગતા સુધારા વધારા કરી શકાય છે .
અહિ Adobe Photoshop નુ Layer મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Layer મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા ફોટો શોપમા અલગ અલગ ટૂલબારની સમજ મેળવી આ પોસ્ટ જોવા માટે અહિ ક્લિક કરો
વ્હાલા સૌ વાચક મિત્રોને વિક્રમ સંવત ૨૦૭૫ ના નવા વર્ષની હાર્દિક સુભેચ્છા
Happy New Year
આજે આપણે Adobe Photoshop નુ ત્રીજા નમ્બર નુ મેનુ એટલે Layer menu ની સમજ મેળવીસુ
Layer menu ની મદદથી Adobe Photoshop મા નવી લેયર ઉમેરવી ડિલિટ કરવી લિંક કરવી વગેરે જેવા લેયરને લગતા સુધારા વધારા કરી શકાય છે .
Layer menu ના વિવિધ સબમેનુ નીચે મુજબ છે
Layer Menuના કુલ 26 સબમેનુ છે જેની સમજ નીચે મુજબ છે.
1.New: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી લેયર બનાવી સકાય છે જેમા બ્રેકગ્રાઉંડ તરીકે લેયર નવી લેયર તથા કોઇ ફોટામાથી કોપી કરીને કોપી કરેલા ભાગને લેયર તરીકે લઇ શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
2.Duplicate Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટાની ડુપલીકેટ લેયર બનાવી સકાય છે હમેશા નવા ફોટા પર કાર્ય કરતી વખતે તેની ડુપ્લીકેટ લેયર બનાવી તેમા કાર્ય કરવુ જેથી ભુલ થાય તો ઓરીઝનલ ફોટો ખરાબ ના થાય.
3.Delete: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલી લેયર હાઇડ કરેલી લેયર કે લિંક કરેલી લેયર ડિલિટ કરી સકાય છે આ ઓપસનથી જે લેયર સિલેક્ટ હસે તે લેયર ડિલિટ થસે.
4.Layer Properties: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલ તથા સિલેક્ટેડ લેયરની પ્રોપર્ટી જોઇ શકાય છે.
5.Layer Style: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટ કરેલી લેયર પર અલગ અલગ સ્ટાઇલ કે ઇફેક્ટ આપી સકાય છે જેમકે પડછાયો બહારની સાઇડ લાઇન કોપી કરેલી લેયર તેમજ આપેલી તમામ ઇફેક્ટ દુર પણ કરી શકાય છે . જુઓ વધુ માહિતી માટે નીચેનુ ચિત્ર
6.New Fill Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી બનાવેલી કે સિલેક્ટેડ લેયર પર સોલીડ કલર ગાર્ડિયન કલર તથા અલગ અલગ પેટર્ન ઉમેરી સકાય છે.
7.New Adjustment Layer: લેયર મેનુના આ ઓપસનની મદદથી નવી ઉમેરેલ કે સિલેક્ટ કરેલી લેયરનુ કર્વ બેલેંચ, કલર બેલેંચ, તથા બ્રાઇટ નેશ નુ સેટીંગ કરી શકાય છે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
8.Change Layer Content: લેયર મેનુના આ ઓપસનની મદદથી ઉપરોક્ત સબમેનુ નંબર 6 અને 7 ની મદદથી જે સેટીંગ કરેલ હસે તે ચેંજ કરી સકાસે ઉપરોક બે માથી એક કે બન્ને સબમેનુનો ઉપયોગ કરેલ હસે તોજ આ મેનુ કાર્ય કરસે.વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
9.Layer Content Option: લેયર મેનુના આ ઓપસનની મદદથી Change Layer Content ની મદદથી છેલ્લે ક્યુ કન્ટેંટ ઉમેર્યુ તેની માહિતી જોઇ સકાય છે અને તેમા ફેરફાર કરી સકાય છે.
10. Type: લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટો શોપમા ટેક્ષટૂલની મદદથી લખેલ લખાણ આડુ ઉભુ તેમજ અલગ અલગ ઇફેક્ટ આપી સકાય છે.આ ઓપસન ટેક્ષટૂલની મદદથી લખાણ લખેલ લેયર પરજ કાર્ય કરસે. વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
11.Rasterize: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરને રાસટ્રાઇઝ કરી શકાય છે એકવાર લેયર કે ફોટાને રાસ્ટ્રાઇઝ કર્યા પછી તેમા સુધારા વધારા થઇ શકતા નથી માટે ફોટો કે લેયર સંપુર્ણ બન્યા પછી જરૂર જણાઇ તોજ આ મેનુનો ઉપયોગ કરવો.
12.New Layer Based Slice: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયરના સ્લેચ એટલે કે નાના નાના ભાગ કરી શકાય છે.
13.Add Layer Mask : લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ લેયર કે ફોટા પર માસ્ક લગાવી સકાય છે જેમ ડોકટર કે નર્શ મો પર માસ્ક પહેરે છે તેવી રીતે ફોટા કે લેયર પર માસ્ક લગાવી સકાય છે ફોટા પર માસ્ક લગાવવાથી ફોટા પર એક કવર ચઢી જાય છે અને ફોટો દેખાતો બંધ થઇ.
14.Enable Layer Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી જે તે ફોટા કે સિલેક્ટ કરેલ લેયર પરથી ચઢાવેલ લેયર માસ્ક ઇનેબલ કરીને તેને દુર કરી શકાય છે.
15.Add Vector Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી લેયર માસ્કની જેમ સિલેક્ટેડ લેયર કે ફોટા પર વેક્ટર માસ્ક ચઢાવી સકાય છે તથા તેને ડિલિટ પણ કરી શકાય છે.
16.Enable Vector Mask: લેયર મેનુના આ ઓપસનની મદદથી વેક્ટર માસ્કને ઇનેબલ કરી શકાય છે.
17.Group Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કરેલી અને લિંક કરેલી લેયર નુ એક ગ્રુપ બનાવી શકાય છે તથા તેનુ પ્રીવ્યુ જોઇ સકાય છે.
18.Ungroup: લેયર મેનુના આ ઓપસનની મદદથી ગ્રુપ કરેલ સિલેક્ટેડ લેયર કે ફોટાને અનગ્રુપ કરી શકાય છે.
19.Arrange: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલી લેયરને એકબીજા ઉપર નીચે વચ્ચે આડી ઉભી જમણી કે ડાબી બાજુ વગેરે મુજબ ગોઠ્વી સકાય છે.
20.Align Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લીંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ડાબી જમણી ગોઠવી સકાય છે.
21.Distribute Linked: લેયર મેનુના આ ઓપસનની મદદથી લિંક કરેલી લેયરને આડી ઉભી ઉપર નીચે ગોઠવીને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય છે.
22.Lock All Linked Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટ કરેલ અને લિંક કરેલી લેયરને લોક કરી શકાય છે. લોક કર્યા પછી તમે જે ઓપસન અથવા બધા ઓપસન લોક કર્યા હસે તેમા કોઇ ફેરફાર કરી સકાસે નહિ ફેરફાર કરવા ફરીથી આ મેનુની મદદથી લેયરને અનલોક કરવી પડસે.
23.Merge Layers: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક કરેલી લેયરને ભેગી કરી શકાય છે લીંક કરેલી કે સિલેક્ટેડ લેયરને ભેગી કરવાથી બધી લેયરની એક લેયર બની જસે.
24.Merge Visible: લેયર મેનુના આ ઓપસનની મદદથી સિલેક્ટેડ કે લીંક અથવા બધી લેયરને વિજ્યુબલ કરી સકાય છે. જેની શોર્ટ્કટ કી shift+Ctrl+E છે.
25.Flatten Image: લેયર મેનુના આ ઓપસનની મદદથી ફોટાને ફ્લેટર્ન કરી સકાય છે અને હાઇડ કરેલી તમામ લેયર દુર કરી સકાય છે.
26.Matting: લેયર મેનુના આ ઓપસનની મદદથી કોઇ પણ ફોટો પીક્ષલથી બને હોય છે જેમા બહારની સાઇડના તથા બ્લેક પીક્ષલ અને સફેલ પીક્ષલને મેટીંગ એટલે દુર કરી ફોટા સાથે મેચ કરી સકાય છે.
અહિ Adobe Photoshop નુ Layer મેનુ પુરુ થાય છે આશા છે કે Adobe Photoshop નુ Layer મેનુઆપને પુરેપુરૂ સમજાઇ ગ્યુ હસે આમછતા કોઇ પ્રશ્ન હોય તો જણાવવા વિનંતી
આભાર
Oct 21, 2018
PSE,SSE,NTSE Hall Tikit 2018
નમસ્કાર
વાચક મિત્રો
ચાલુ વર્ષમા એટલે કે વર્ષ 2018/19 મા ધોરણ 6 ધોરણ 9 અને ધોરણ 10 મા અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે સ્કોલર્શિપ માટેના ઓનલાઇન ફોર્મ ભરેલ વિધાર્થીઓ માટેની શિષ્યવ્રુતિ પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઇન ડાઉનલોડ થવાની ચાલુ થઇ ગયેલ હોઇ ફોર્મ ભરેલ વિધાર્થીઓએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી લેવી
PSE ધોરણ 6 પરીક્ષા તારીખ ૨૮/૧૦/૨૦૧૮
SSE ધોરણ 9 પરીક્ષા તારીખ ૨૮/૧૦/૨૦૧૮
NTSE ધોરણ 10 પરીક્ષા તારીખ ૦૪/૧૧/૨૦૧૮
હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તેની ઓફિસિયલ સાઇટ http://45.127.101.141:8088/Index.html
પર જઇ Print Hall Ticket પર ક્લિક કરી ખુલતા ઓપસન મા ધોરણ 6 માટે PSE ધોરણ 9 માટે SSE અને ધોરણ 10 માટે NTSE માથી યોગ્ય ઓપસન પર ક્લિક કરી કંફર્મેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી Submit પર ક્લિક કરી ખુલ્તા મેનુમા Print પર ક્લિક કરી પ્રીંટ કાઢી સકાસે અને Expert To PDF પર ક્લિક કરી PDF મા સેવ કરી સકાસે

ધોરણ 6,9 અને 10 માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો
વધુ માહિતી માટે જુઓ નીચેના ચિત્રOct 17, 2018
INSPIRE SCHOLARSHIP 2018
નમસ્કાર
વાચક મિત્રો
આ પોસ્ટમા આપણે ઇંસ્પાયર શિષ્યવ્રુતિ માટેના ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરી સકાય તેની માહિતી જોઇએ
INSPIRE SCHOLARSHIP એ ધોરણ 12 સાયન્સ પુર્ણ કર્યા પછી B.Sc મા એડમિશન લીધુ હોય તે વિધાર્થીને મળવા પાત્ર છે.
INSPIRE SCHOLARSHIP માટે ધોરણ 12 સાયન્સ મા 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર ફોર્મ ભરી સકે છે.
INSPIRE SCHOLARSHIP માટે ધોરણ 12 સાયન્સ મા ટોપ ટેનમા આવેલ વિધાર્થી ફોર્મ ભરી સકે છે
INSPIRE SCHOLARSHIP મા દર વર્ષે વાર્ષિક 60,000 શિષ્યવ્રુતિ મળવાપાત્ર છે.
INSPIRE SCHOLARSHIP માટે જરૂરી આધાર પુરાવા
(1) ફોટો (2) જાતી/ક્રિમિલેયર (3) Eligibility Note જે ટોપ ટેનમા આવનાર વિધાર્થીને બોર્ડ દ્વારા આપવામા આવે છે. (4) ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ (5) JEE,/ NEET/ ,KVPY /,JBNSTS / NTSE આમાથી કોઇ પરીક્ષા આપેલ હોય તો તેનુ સર્ટીફિકેટ (6) Endorsement Form (લોગીન થઇ ડાઉનલોડ કરવુ ) આચાર્યના સહિ સિક્કા કરેલુ (7) અન્ય કોઇ વધારાના ડોક્યુમેંટ બેંક પાસબૂક વગેરે આ તમામ આધારો (1) નંબર ને બાદ કરતા તમામ PDF ફોર્મેટમા હોવા જરૂરી છે.
INSPIRE SCHOLARSHIP માટે ફોર્મ ભરવાના સ્ટેપ નીચે મુજબ છે

સૌ પ્રથમ તેની ઓફિસિયલ સાઇટ http://www.online-inspire.gov.in પર જઇ રજિસ્ટ્રેશન કરાવો જેમા નામ મેઇલ આઇડી પાસવર્ડ મોબાઇલ બેંક એકાઉંટ ની વિગતો વગેરે ભરી રજિસ્ટ્રેશન કરો રજિસ્ટ્રેશન ખુબ કાળજી પુર્વક કરવુ કારણ કે એકવાર રજિસ્ટ્રેશન થઇ ગ્યા બાદ નામમા કોઇ ફેરફાર કરી સકાસે નહિ હવે મેઇલ આઇડીમા એક મેસેજ આવસે જેની મદદથી મેઇલ આઇડી વેરીફાઇ કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
STEP-1.
હવે તેની ઉપર આપેલી તેની ઓફિસિયલ સાઇટ પર જઇ જ્યા જમણી સાઇડમા Sign in લખેલુ છે ત્યા રજિસ્ટ્રેશન સમયે આપેલ મેઇલ આઇ ડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ લોગીન થ્યા બાદ આપનુ ડસબોર્ડ ખુલ્સે જેમા જ્યા SCHOLARSHIP લખેલ છે તેના પર ક્લિક કરો ત્યારબાદ ખુલ્તા મેનુમા Online Application પર ક્લિક કરો વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્રSTEP-2.
હવે એપલીકેશન ફોર્મ કુલ્સે જેમા અલગ અલગ સાત વિભાગ હસે જેમા પ્રથમ વિભાગ Personal Particulars નો હસે તેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગ અંતર્ગત નામ પિતાનુ નામ માતાનુ નામ જાતી કેટેગરી જન્મનો વિસ્તાર વગેરે માહિતી ભરો અને પાસપોર્ટ ફોટો તથા ધોરણ 10 ની માર્કશીટ અપલોડ કરો અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્રSTEP-3.
આ વિભાગ Enrolment Information (B.sc/Integrated m.sc level) નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા તમારે હાલની ચાલુ અભ્યાસની માહિતી કોર્ષનુ નામ વિષય પ્રવેશ વર્ષ કોલેજ નુ નામ યુનિવર્સિટિનુ નામ તેમજ આપે ડાઉનલોડ કરેલ Endorserment Certificate આચાર્યના સહિ સિક્કા વાળુ અપલોડ કરવાનુ રહે છે. અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
STEP-4.
આ વિભાગ Senior Secondary Performance Information (12th Standard) નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા તમારે ધોરણ 12 ની માહિતી જેવી કે બોર્ડનુ નામ પાસ કર્યાનુ વર્ષ મળેલ રેંક બેઠક નંબર જો આપ ટોપ ટેન મા આવેલ હોવ તો અને Eligibility Note મળેલ હોય તો તેને અપલોડ કરવી અન્યથા ન્હિ અને ધોરણ 12 ની માર્કશીટ અપલોડ કરવી તથા માર્ક્સની માહિતીમા વિષય સિલેક્ટ કરી મેળવેલ માર્ક્સ કુલ માર્ક્સ અને મેળવેલ ગ્રેડ લખવો અને ADD More પર ક્લિક કરી બીજા વિષય સિલેક્ટ કરી માહિતી ભરવી જો કોઇ વિષય આપની માર્કશીટમા હોય અને તે ના બતાવે તો નીચેના ઓપસન OTHER/ADDITIONAL SUBJECT MARKS મા વિષયનુ નામ લખી માહિતી ભરવી ત્યારબાદ 12 પાસ કરેલ શાળાનુ નામ સરનામુ રાજ્ય જિલ્લો અને પીન કોડ લખો . અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
STEP-5.
આ વિભાગ National Level Competitive Examinations નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા તમારે JEE,/ NEET/ ,KVPY /,JBNSTS / NTSE આમાથી કોઇ પરીક્ષા આપેલ હોય તો તેની વિગત પાસ કર્યાનુ વાર્ષ રેંક અને તેનુ સર્ટીફિકેટ અપલોડ કરવુ તથા જો એક થી વધુ પરીક્ષા આપેલી હોય ADD More પર ક્લિક કરી ઉપર મુજબની માહિતી ભરવી . અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
STEP-6.
આ વિભાગ Other Deatails નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા તમારે ધોરણ 10 ની માહિતી જેવી પાસ કર્યાનુ વર્ષ વાલીની વાર્ષિક આવક અને આપે અગાઉ કોઇ Inspire Scince Campas મા હાજરી આપેલ છે કે નહિ તેની માહિતી ભરવી. અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
STEP-7.
આ વિભાગ Contact Information નો હસે જેમા જમણી સાઇડમા ઉપર Edit લખેલ ઓપસન હસે તેના પર ક્લિક કરી આ વિભાગમા તમારે કાયમી સરનામુ ગામ તાલુકો જિલ્લો રાજ્ય જિલ્લો અને પીન કોડ લખો ત્યારબાદ હાલનુ સરનામુ લખવુ જો કાયમી સરનામુ અને હાલનુ સરનામુ એક જ હોય તો કોમ્યુનિકેશન એદ્રસ ની નીચે એક નાનો ચોરસ દેખાતો હસે તેના પર ક્લિક કરવાથી તેમા સરનામુ આપમેળે આવી જસે જો સરનામુ અલગ અલગ હોય તો ઉપર મુજબ સરનામુ ફરી વાર લખવુ . અને છેલ્લે Save પર ક્લિક કરો આ વિભાગની માહિતી કમ્પલેટ થતા તે લીલા કલર મા દેખાસે ત્યારબાદ Identification Deatials અગાઉ કોઇ શિષ્યવ્રુતિ મળેલ છે કે નહિ તે માહિતી ભરી સ્થળ તારીખ અને રાજ્ય સિલેક્ટ કરી ચોરસ ખાનામા દેખાતા સેક્યુરિટી કેપ્ચા લખવા કેપ્ચા ખોટા પડે તો ફરી વાર લખવા અને છેલ્લે Print Preview પર ક્લિક કરી માહિતી એક વાર છેક કરી લેવી ત્યારબાદ Submit પર ક્લિક કરો અને ફોર્મ સબમીટ કરો ફોર્મ સબમીટ કરતી વખતે એક્વાર Conformation ડાયલોગ બોક્ષ ખુલ્સે જેમા ઓકે પર આપવુ અરજી સબમીટ થતા એક Conformation નંબર સ્ક્રીન પર દેખાસે જેને નોંધી લેવો . વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર
STEP-8.
હવે તેની ઉપર આપેલી તેની ઓફિસિયલ સાઇટ પર જઇ જ્યા જમણી સાઇડમા Sign in લખેલુ છે ત્યા રજિસ્ટ્રેશન સમયે આપેલ મેઇલ આઇ ડી અને પાસવર્ડ નાખી લોગીન થાવ લોગીન થ્યા બાદ આપનુ ડસબોર્ડ ખુલ્સે જેમા જ્યા SCHOLARSHIP લખેલ છે તેના પર ક્લિક કરો ત્યારબાદ ખુલ્તા મેનુમા Print Application પર ક્લિક કરો અને કન્ફ્રોમેશન નંબર અને જ્ન્મ તારીખ નાખી ફોર્મની પ્રીન્ટ કાઢી લો આ વિભાગમા વ્યુ એપલીકેશન સ્ટેટસ પર ક્લિક કરી આપ આપની એપલીકેશનની સ્થિતિની જોઇ સકો છો
આભાર
Oct 7, 2018
STD 3 TO 8 AUTOFIL RESULT FILE 2018
નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટ્મા પરીણામ પત્રક ની માહિતી જોઇતી
જેમા અમુક ખામી ધ્યાને આવી હતી જેવીકે તેમા ધોરણ 3 થી 5 મા રચનાત્મક મુલ્યાંકન પત્રક A પર્યાવરણ પર ક્લિક કરતા તે ખુલતુ ન હતુ ઉપરાંત 3 થી 8 મા વાર્ષિક ગ્રેડ પત્રકમા કેટેગરી બક્ષી મા કુમાર ની સંખ્યા બરાબર બતાવતુ ન હતુ આ બે ખામી દુર કરી અહિ વર્ઝન 3 મુકેલ છે જે બરાબર કાર્ય કરસે
પત્રકમા ક્યા ખામી રહી જવા પામી હતી તે બતાવવા બદલ શિક્ષક મિત્રોનો આભાર
જેથી અહિ નવુ વર્ઝન થોડા ફેરફાર સાથે આપની સમક્ષ મુકવામા આવેલ છે જેમા 100 વિધાર્થી સુધીની ગણતરી ઓટોફીલ થસે
ધોરણ 3 થી 8 માટેના સત્ર પ્રથમ અને દ્વિતિય સત્ર માટેના પરીણામ પત્રક જે માત્ર એક જ શીટમા તમામ પત્રકો અને તે પણ ઓટોમેટીક જનરેટ થાય છે
વર્ષ 2018 -19 મા ધોરણ 3 થી 5 મા પ્રજ્ઞા ન હોય પ્રજ્ઞાનુ પરીણામ પત્રક અહિ મુકેલ નથી
આ સોફ્ટ્વેરમા તમારે માત્ર શાળાની માહિતી વિધાર્થીની માહિતી સત્રાંત માર્ક અને સ્વ-અધ્ય્યન કાર્યના ગુણ ઉમેરવાના રહેસે તેના આધારે પરીણામ સત્ર વાઇઝ પ્રથમ સત્ર અને દ્વિતિય સત્રનુ પરીણામ અલગ અલગ ઓટોમેટીક જનરેટ થસે
આપે ઉમેરેલ માહિતીની આધારે માર્ક શીટ જે સત્ર વાઇઝ ગ્રેડ પત્રક સત્ર વાઇઝ , પ્રોફાઇલ , પત્રક F અને પત્રક G ,L.C. તેમજ જન્મ તારીખનો દાખલો આપ મેળે જનરેટ થસે
આ સોફ્ટ્વેરમા રચનાત્મક પત્રકમા ચોકડી માટે r પ્રશ્નાર્થ માટે s અને ખરા માટે a નો ઉપયોગ કરી નીશાની કરી સકાસે આ નીશાની કરવા આપના કોમ્પ્યુટરમા કી-બોર્ડ્મા Caps Lock કી બંધ રાખવી જેથી નીશાની બીજી એબીસીડી મા થાય અને ગણતરીમા ભુલ ના થાય
આ શીટમા અમુક સેલ જે સુત્ર વાળા છે તેમા સુત્ર કે કોડીંગમા ફેરફાર ન થાય તે માટે પ્રોટેક્ટ કરેલ છે જો આપને સુત્રનુ જ્ઞાન હોય તો આપ શીટને Unprotect કરી 678 પાસવર્ડ નાખી ફેરફાર કરી સકસો બન્ને ત્યા સુધી ફેરફાર ન કરવામા આવે તે ઇચ્છનીય છે
ફાઇલની સાઇઝ માત્ર 850kb
ફોન્ટ LMG ARUN અને શ્રુતી
ધોરણ 3 માટે અહિ ક્લિક કરો
ધોરણ 4 માટે અહિ ક્લિક કરો
ધોરણ 5 માટે અહિ ક્લિક કરો
ધોરણ 6 માટે અહિ ક્લિક કરો
ધોરણ 7 માટે અહિ ક્લિક કરો
ધોરણ 8 માટે અહિ ક્લિક કરો
સોફ્ટટ્વેરનુ ફ્રન્ટ પેઝ
અગાઉની પોસ્ટ 30 વિધાર્થી સુધીની ગણતરીની ફાઇલ માટે અહિ ક્લિક કરો
સોફ્ટ્વેર વિષે આપના સુચનો અભિપ્રાય આવકાર્ય છે

Subscribe to:
Posts (Atom)