નમસ્કાર
વાચક મિત્રો
આપણે અગાઉની પોસ્ટમા પેન દ્રાઇવ કે મેમરી કાર્ડને CMD ની મદદથી ફોર્મેટ કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી મેળવી આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો
આજે આપણે કોમ્પ્યુટર મા કે લેપટોપ મા રહેલ ફાઇલ કે ફોલડર કે જે ડિલિટ ન થતા હોય તેને કોઇપણ પ્રકારના સોફ્ટ્વેર વગર માત્ર CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી ડીલીટ કેવી રીતે કરીશકાય તેની માહિતી જોઇએ
ઘણી વાર કોઇ પણ કારણો સર કે વાઇરસના કારણે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છતા પણ ડીલીટ થતા નથી આવા સમયે CMD (કમાન્ડ પ્રોમ્ટ) ની મદદથી કોઇ પણ ડીલીટ ન થતા ફાઇલ કે ફોલ્ડર સરળતાથી ડીલીટ કરી શકાય છે.
ફાઇલ કે ફોલ્ડરને ડીલીટ કરવાના સ્ટેપ નીચે મુજબ છે.
(1) Window + R કી પ્રેસ કરો આથી એક RUN નો ડાયલોગ ખુલ્સે જેમા cmd લખો અને ઓકે પર ક્લિક કરો જુઓ નીચેનુ ચિત્ર
(2) હવે તમારા કોમ્પ્યુટરમા કે લેપટોપમા જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવા છે તે ફાઇલ કે ફોલ્ડર પર માઉસથી રાઇટ ક્લિક કરી પ્રોપર્ટી પર ક્લિક કરી ફાઇલ કે ફોલ્ડરનુ લોકેસન(પાથ) સિલેક્ટ કરી કોપી કરો અથવા લખી લો જુઓ નીચેનુ ચિત્ર
(3) હવે ખુલેલા CMD મા cd /d નામનો કમાન્ડ લખો અને ત્યાર બાદ તરત રાઇટ ક્લિક કરી તમે કોપી કરેલ લોકેસન પેસ્ટ કરો અથવા ફાઇલ કે ફોલ્ડર નો પાથ લખો ત્યારબાદ એન્ટર આપો હવે dir /x નામનો ક્માન્ડ ટાઇપ કરો અને એંટર આપો જેથી ડીરેક્ટરી ખુલ્સે જેમા તમારે જે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ કરવાના છે તેની ડીરેકટરી અને ફાઇલ નુ નામ હસે જેમા તેમા જેમ નામ છે તેમનુ તેમ લખવુ આ માટે rmdir/q/s અને પછી ડીરેક્ટરીનુ નામ જે મુજબ હોય તેમ લખવુ અને ત્યારબાદ એન્ટર આપો એટલે તે ફાઇલ કે ફોલ્ડર ડીલીટ થઇ જસે
વધુ માહિતી માટે જુઓ નીચેનુ ચિત્ર

(4) હવે exit લખી કી બોર્ડ પરથી એન્ટર આપો