4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Dec 31, 2019

PAT Exam time tabel and mark patrak

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામયિક મુલ્યાંકન કસોટી સમય પત્રક નવુ ધોરણ 3 થી 8 તથા તેના ગુણ પત્રકની માહિતી જોઇએ  

સામયિક મુલ્યાંકન કસોટી સમય પત્રક નવુ ધોરણ 3 થી 8 તથા તેના ગુણ પત્રક અહિ PDF ફોર્મેટ તથા Excell મા મુકેલ છે.
આપે ગુણ પત્રકમા વિધાર્થીનુ નામ ધોરણ તારીખ તથા વિષય લખવાના રહેશે તથા કસોટી અને પુનઃ કસોટીના ગુણ લખવાના રહેશે. એક પેઝમા ત્રણ વિષયની બે બે કસોટીના ગુણ લખી સકાશે તથા 35 વિધાર્થીની માહિતી એક પેઝમા લખી સકાશે 

ગુણ પત્રક PDF માટે અહિ ક્લિક કરો 

ગુણ પત્રક Excell  માટે અહિ ક્લિક કરો 

સમય પત્રક 3 થી 5


સમય પત્રક 6 થી 8 



Dec 29, 2019

How To Making Gulab

નમસ્કાર 
     વાચક મિત્રો 
આજે આપણે કાગળમાથી ગુલાબ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ એક સાદો અથવા રંગીન કાગળ 
સાવરણાની નાની સળી 
ગુંદર અને કાતર આટલી વસ્તુ તૈયાર રાખો ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરી વિડિયો જુઓ અને બનાવો ગુલાબ તમારી જાતે 
વેસ્ટ માથી બેસ્ટ વિડિયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેંટ કરો વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 

ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 

બનાવેલ ગુલાબનો નમુનો




Dec 26, 2019

raja list 2020 gujarat state

નમસ્કાર 
      વાચક મિત્રો 
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે ગુજરાત રાજયનુ  ફરજિયાત , મરજિયાત અને બેંકોની રજાનુ લિસ્ટ અહિ મુકવામા આવેલ છે. વર્ષ 2020 

PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 
ફરજિયાત રજા 

મરજિયાત રજા 

બેંકોની રજા 



Dec 22, 2019

JNV NAVODY HOLTIKIT 2019 STD-6

નમસ્કાર
    વાચક મિત્રો
જવાહર નવોદય વિધ્યાલય ધોરણ 6 મા પ્રવેશ પરીક્ષા માટે હાલ ધોરણ 5 મા અભ્યાસ કરતા હોય અને નવોદયનુ ફોર્મ ભરેલ હોય તેના માટે હાલ હોલ ટીકીટ ડાઉનલોડ કરી શકાય છે.

પરીક્ષા તારીખ ૧૧/૦૧/૨૦૨૦

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે આપના ફોનમા આવેલ રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ નાખી લોગીન થઇ Download Addmit Card પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાશે.

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો

હોલ ટીકીટ કેવી રીતે ડાઉનલોડ કરવી તેના માટે નીચેના વિડિયોની લિંક પર ક્લિક કરી વિડિયો જુઓ
વિડિયો જોવા અહિ ક્લિક કરો

ચેનલ 
કરવા અહિ ક્લિક કરો 


Dec 17, 2019

How to close any program in pc

નમસ્કાર 
     વાચક મિત્રો 
આજે આપણે કમ્પ્યુટર કે લેપટોપમા કોઇ પ્રોગ્રામ કે જે બંધ કરવા છતા બંધ ન થતા હોય તેને બંધ કેવી રીતે કરી સકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ સ્ટેટસબાર પર રાઇટ ક્લિક કરી ખુલતા મેનુમા જેતે ચાલુ પ્રોગ્રામ સિલેક્ટ કરી END TASK પર ક્લિક કરવુ 
અથવા કી બોર્ડ પરથી ctrl+alt+delete બટન પ્રેસ કરી ઉપરોક્ત પ્રોસેસ કરવી 
વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 


ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો