4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Feb 21, 2020

std 10/12 exam time table & Holticket 2020

નમસ્કાર 
   વાચક મિત્રો 
વર્ષ 2020 મા લેવાનાર બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાનુ સમય પત્રક તથા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક અહિ આપવામા આવેલ છે. 
સમય પત્રક ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 
હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની ઓફિસિયલ વેબસાઇટ 

Feb 1, 2020

સાંસ્ક્રુતિક કાર્યક્રમ

નમસ્કાર
વાચક મિત્રો 
સાંસ્ક્રુતિક કાર્યક્રમ ની એક ઝલક નિહાળો જો વિડિયો ગમે ચેનલને SUBSCRIBE કરો 
સ્વાગત ગીત


શાળા પ્રદર્શન પ્રવુતિ


વ્યસન મુકિત નાટક



મા તારા આશિર્વાદ 



મુક નાટક મોબાઇલની અસર



Jan 2, 2020

social science sem-2unit-8 test pepar

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના બીજા સત્રના એકમ નંબર 8 ભારતવર્ષની ભવ્યતા એકમની કશોટી ના પેપર જોઇએ 
આહિ ધોરણ 6 ના બીજા સત્રના  એકમ નબર 8 ના એકમ કસોટી ટેસ્ટ પેપર  મુકેલ છે જેમા એકમ કશોટી  રચનાત્મક મુલ્યાંકન પત્રક A માટેની અધ્યયન નિસ્પતિ ને અનુરૂપ બનાવેલ  છે જેથી આપ આ ટેસ્ટના આધારે પત્રકમા હેતુમા ટીક માર્ક ચોકડી કે પ્રસ્નાર્થ કરવામા ઉપયોગી થસે ટેસ્ટ પેપર PDF ફોર્મેટમા મુકેલ છે.


ધોરણ 6 માટે અહિ ક્લિક કરો 




Dec 31, 2019

PAT Exam time tabel and mark patrak

નમસ્કાર 
    વાચક મિત્રો 
આજે આપણે સામયિક મુલ્યાંકન કસોટી સમય પત્રક નવુ ધોરણ 3 થી 8 તથા તેના ગુણ પત્રકની માહિતી જોઇએ  

સામયિક મુલ્યાંકન કસોટી સમય પત્રક નવુ ધોરણ 3 થી 8 તથા તેના ગુણ પત્રક અહિ PDF ફોર્મેટ તથા Excell મા મુકેલ છે.
આપે ગુણ પત્રકમા વિધાર્થીનુ નામ ધોરણ તારીખ તથા વિષય લખવાના રહેશે તથા કસોટી અને પુનઃ કસોટીના ગુણ લખવાના રહેશે. એક પેઝમા ત્રણ વિષયની બે બે કસોટીના ગુણ લખી સકાશે તથા 35 વિધાર્થીની માહિતી એક પેઝમા લખી સકાશે 

ગુણ પત્રક PDF માટે અહિ ક્લિક કરો 

ગુણ પત્રક Excell  માટે અહિ ક્લિક કરો 

સમય પત્રક 3 થી 5


સમય પત્રક 6 થી 8 



Dec 29, 2019

How To Making Gulab

નમસ્કાર 
     વાચક મિત્રો 
આજે આપણે કાગળમાથી ગુલાબ કેવી રીતે બનાવી શકાય તેની માહિતી જોઇએ 

આ માટે સૌ પ્રથમ એક સાદો અથવા રંગીન કાગળ 
સાવરણાની નાની સળી 
ગુંદર અને કાતર આટલી વસ્તુ તૈયાર રાખો ત્યારબાદ નીચે આપેલ લિંક પર ક્લિક કરી વિડિયો જુઓ અને બનાવો ગુલાબ તમારી જાતે 
વેસ્ટ માથી બેસ્ટ વિડિયો ગમે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને કોમેંટ કરો વધુ માહિતી માટે જુઓ નીચેનો વિડિયો 

વિડિયો જોવા માટે અહિ ક્લિક કરો 

ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અહિ ક્લિક કરો 

બનાવેલ ગુલાબનો નમુનો