4

ચાલતી પટ્ટી

"તમે જે કહેશો તે કદાચ કોઇ નહિ માને પરંતુ તમે જે કરી બતાવશો તે આખુ જગત સ્વીકારશે."

Translate

Nov 29, 2024

Grtuty gr 2024

 નમસ્કાર 

     વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમાં સુરેન્દ્રનગર માં 2022 થી 2025 સુધીમાં નિવૃત થતા શિક્ષકમિત્રો ની લિસ્ટ સાથેનો પરિપત્ર જોયો આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

વિભાગ : નાણાં વિભાગ 

પરિપત્ર તારીખ : 30-11-2024

મુખ્ય શારાંશ 

રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરાયો

-:રૂ. ૨૦ લાખને બદલે હવે રૂ. ૨૫ લાખ:-

તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને લાભ મળશે

પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 



Nov 25, 2024

nivruti list 2025 in s.nagar

  નમસ્કાર 

       વાચક મિત્રો 

            આપણે  ગઇ પોસ્ટમા ધોરણ 3 થી 8 માટે નુ GCERT નિર્મિત વાર્ષિક આયોજન ની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા જોવા/ આયોજન કોપી ડાઉનલોડ કરવા  અહિ ક્લિક કરો  

અહિ સુરેન્દ્રનગર જિલ્લામાં 2022 થી 2025 સુધીમાં નિવૃત થનાર શિક્ષકશ્રી માટે નું લિસ્ટ સાથેનો પરિપત્ર pdf માં મુકેલ છે જે આપને ઉપયોગી થશે આપને જરૂર ના હોય તો મિત્રોને share જરૂર કરશો 

નિવૃત્તિ લિસ્ટ સાથેનો સુરેન્દ્રનગર નો પરિપત્ર ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 






Nov 21, 2024

varshik ayojan by GCERT

નમસ્કાર 

   વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા વર્ષ 2025 મા કઇ કઇ રજા ફરજીયાત /મરજીયાત અને બેંક રજા લિસ્ટની માહિતી જોઇ આ પોસ્ટ વાંચવા લિસ્ટ ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો   

આજની પોસ્ટમાં આપણે વર્ષ 2024/25 માટે ધોરણ 3 થી 8 નું વાર્ષિક આયોજન gcert દ્વારા નિર્મિત ફોટો તથા pdf કોપી માં જોઈએ આ આયોજન પ્રથમ તથા દ્વિતિય સત્ર નુ બન્ને નુ છે 

ફોટો 1


ફોટો 2

વાર્ષિક આયોજન માટેનો પરીપત્ર PDF ડાઉનલોડ કરવા અહિ ક્લિક કરો 

 

Nov 17, 2024

Holi Day List 2025

      નમસ્કાર 

        વાચક મિત્રો 

Holi Day List 2025

અગાઉની પોસ્ટ આપણે 01-04-2005 પહેલા લાગેલ કર્મચારીઓ માટે જુની પેંશન યોજનાની માહિતી જોઇ  આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો 

આજે આપણે વર્ષ 2025 મા જાહેર રજાઓ મરજીયાત રજા તથા બેંક કર્મચારીઓને એટલે કે બેંક્મા ક્યારે રજા રહેસે તેની માહિતી જોઇએ 

Holi Day List 2025

જાહેરાત : 14-11-2024

વિભાગ : સામાન્ય વહિવટ વિભાગ 

ફોર્મેટ : PDF 

પેજ : 10

ભાષા : અંગ્રેજી અને ગુજરાતી 

Holi Day List 2025

PDF કોપી ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

ફરજિયાત રજા 

મરજિયાત રજા 


બેંકોની રજા 


Holi Day List 2025



Nov 13, 2024

OPS NEW GR 2024

 નમસ્કાર 

      વાચક મિત્રો 

આપણે અગાઉની પોસ્ટમા શિષયવ્રુતિ યોજના ઇ નિર્માણ કાર્ડ (લાલ ચોપડી) ની માહિતી જોઇ આ પોસ્ટ માટે અહિ ક્લિક કરો  

આજે આપણે હાલમા રાજ્ય સરકાર દ્વારા 01-04-2005 પહેલા લાગેલ કર્મચારી માટે ઓલ્ડ પેન્શન(OPS NEW GR 2024) યોજના મા સમાવવા માટે નો જે પરિપત્ર કરેલ છે તેની માહિતી જોઇએ 

OPS NEW GR 2024

વિભાગ : ગુજરાત સરકાર ,નાણા વિભાગ

પરીપત્ર તારીખ : 08-11-2024

કોને લાગુ પડે : 01-04-2005 પહેલા લાગેલ કર્મચારીઓ 

પરીપત્ર ફોર્મેટ : PDF 

OPS NEW GR 2024

પરીપત્ર પેજ : 03

પોસ્ટ ટાઇટલ: OPS NEW GR 2024

પરીપત્ર ડાઉનલોડ કરવા માટે અહિ ક્લિક કરો 

                    સુચી 

ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) – નવી GR 2024 વિશે સમગ્ર માહિતી

ગુજરાત સરકારની નવી GR 2024 ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) પર ફરી ધ્યાન કેન્દ્રિત કરતી મહત્વપૂર્ણ જાહેરાત છે. નવું GR રાજ્યના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ પુન:પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, જે ઘણા વર્ષોથી ગુજરાતના કર્મચારીઓની માગ હતી. OPS NEW GR 2024

ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) શું છે?

ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) એક એવી પેન્શન યોજના છે, જેમાં કર્મચારીની નિવૃત્તિ પછી એક નક્કી દરે પેન્શન આપવાની વ્યવસ્થા છે. આ સ્કીમમાં પેન્શન સરકારી ભંડોળમાંથી આપવામાં આવે છે, અને તે કર્મચારીની અંતિમ માસિક પગારના પ્રમાણમાં નક્કી થાય છે. આ યોજના ઘણા વર્ષોથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે કાર્યરત હતી.

 નવી GR 2024 – મુખ્ય બિંદુઓ

1. જાહેરાત: GR 2024 માં રાજ્ય સરકારે ઓપીએસને ફરીથી લાગુ કરવા માટેના નિયમો નક્કી કર્યા છે, જેમાં નવા અને જુના કર્મચારીઓ માટે અલગ-અલગ નિયમો શામેલ છે.

2. લાભાર્થીઓ: નવા GR હેઠળ જૂના કર્મચારીઓને ફરી ઓપીએસમાં લાવવા અને નવા કર્મચારીઓને વૈકલ્પિક વિકલ્પો પૂરા પાડવા પર ભાર મુકવામાં આવ્યો છે.

3. પેન્શન ફંડ: રાજ્ય સરકાર નવા પેન્શન ફંડની રચના માટે નિયમો બનાવી રહી છે, જેનાથી કર્મચારીઓને પેન્શનની પૂર્તિ સુનિશ્ચિત કરી શકાય.

4.યોગ્યતા માપદંડો: GR માં નોંધાયેલ છે કે કયા કર્મચારીઓ આ યોજનાના લાયક છે અને કઈ રીતે તેઓ પેન્શનનો લાભ મેળવી શકે છે.OPS NEW GR 2024

 GR 2024ના ફાયદા

નવિનતા: જૂની પેન્શન સ્કીમ (ઓપીએસ) અપનાવવાના આ નિર્ણયથી નોકરીમાં સુરક્ષા અને રાષ્ટ્રીય આર્થિક સ્થિરતા વધશે.

કર્મચારીઓની ખુશહાલી: પેન્શન પ્રણાલી ફરીથી શરૂ કરવાથી સરકારી કર્મચારીઓમાં તણાવ ઓછો થાય છે અને તેઓ નિવૃત્તિ પછીની જીવનશૈલી માટે નિશ્ચિતતા અનુભવે છે.

 નવો પેન્શન વિકલ્પ

GR 2024 હેઠળ, નવી પેન્શન યોજના (NPS) માટે વૈકલ્પિક વિકલ્પો ઉપલબ્ધ છે. આ ફંડ માર્કેટ આધારિત છે, અને તે જ સમયે કર્મચારીને પેન્શન ફંડમાં નાણાં રોકાણ કરવા માટે સશક્ત બનાવે છે.

અંતિમ વિચાર

ઓલ્ડ પેન્શન સ્કીમના ફાયદા અને કાર્યક્ષમતા નિશ્ચિત કરી શકાય છે, જે ગુજરાત સરકારના GR 2024ના આધારે સ્પષ્ટ થાય છે. OPS NEW GR 2024

हेरा फेरी